યુવાનોનું અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વં વધે તે માટે રોજગાર કચેરી દ્વારા
સ્કોેપ અંતર્ગત પાર્ટ ટાઇમ અંગ્રેજી તાલીમ વર્ગ યોજાશે. એસસી, એસટી,
બીપીએલ તથા મહિલા ઉમેદવારોને રૂ.૧૫૦૦ અને બક્ષી પંચ તથા જનરલ ઉમેદવારોને
રૂ.૧૦૦૦ સ્ટા,ઇપેન્ડ, આપવામાં આવશે.
રોજગાર કચેરીમાં નામ નોંધાવેલ ધો. ૧૦ પાસથી સ્નાાતક સુધીના ઉમેદવારો
અંગ્રેજી તાલીમ વર્ગના ફોર્મ મેળવીને અરજી કરી શકશે. તેમ રોજગાર
કચેરી(આઇટીઆઇ કેમ્પનસ, બસ સ્ટેાશન સામે), જામનગરની યાદીમાં જણાવાયુ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો