દુનિયાના વિકસિત દેશોની પ્રગતિ શિક્ષણને આભારી છે, ત્યારરે વ્યહક્તિ ના
જીવનમાંથી અંધકાર દૂર કરનારા શિક્ષણ પ્રત્યેત વાલીઓએ વિશેષ જાગૃતિ દાખવવી
જોઇએ તેમ વલસાડ જિલ્લાનાં સહપ્રભારી મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે ધરમપુર
નગરપાલિકા વિસ્તા રની શાળાઓમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સ વ કાર્યક્રમ
વેળા જણાવ્યુંક હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિિત વાલીઓ તથા પ્રજાજનોને સંબોધતા મંત્રીશ્રીએ વિકાસ એ
સતત ચાલતી પ્રક્રિયા છે, ત્યાુરે વર્તમાન રાજ્યઉ સરકારે માળખાકિય
સુવિધાઓની સાથે સાથે માનવિય વિકાસ તરફ પણ વિશેષ ધ્યા્ન કેન્દ્રિ ત કર્યું
છે તેમ જણાવ્યુંસ હતું. તેમણે બાળકોના પાયામાં જ શિક્ષણ બીજના સંસ્કા્રના
વાવેતર માટે રાજ્યા સરકાર દ્વારા આરંભાયેલા શાળા પ્રવેશોત્સહવ, ગુણોત્સાવ
જેવા કાર્યક્રમોમાં વાલીઓને દિકરા-દિકરી વચ્ચેેનો ભેદ ત્યયજીને બે કૂળને
તારનારી દિકરીઓના શિક્ષણ માટે વિશેષ તકેદારી દાખવવા અપીલ કરી હતી.
મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે રાજ્યમના મુખ્યેપ્રધાન શ્રી નરેન્દ્રવભાઇ
મોદી ભિક્ષુક બનીને જ્યારરે રાજ્યસની દિકરીઓના અભ્યાીસ માટે દિકરીના
માતાપિતા પાસે ભિક્ષા માંગતા હોય, ત્યારરે મુખ્યીમંત્રીશ્રીની આ ઉમદા
ભાવનાને સમજી, વાલીઓને પણ સંવેદનશિલતા દાખવવા અપીલ કરી હતી. દરમિયાન
કાનુરબર્ડા પ્રાથમિક શાળા માટે વર્ષો પહેલાં ગામના દાતા સ્વિ.સોમાભાઇ
આહિર દ્વારા શાળાને આપવામાં આવેલી જમીનના દાન બદલ તેમના વારસદાર શ્રી
ભગુભાઇ આહિરનું મંત્રીશ્રીએ જાહેર સન્માવન કર્યું હતું. શાળા પરિવારને
દાતાની ભાવનાને સમજી, શ્રેષ્ઠ કાર્ય કરીને તેમને શ્રધ્દ્ધાં જલી અર્પણ
કરવા પણ મંત્રીશ્રીએ અપીલ કરી હતી. શ્રી પટેલે વાલીઓને તેમનું બાળક
અધવચ્ચે શાળા છોડી ન જાય તે માટેની તકેદારી દાખવવા અનુરોધ કર્યો હતો.
રજવાડા વખતની શિક્ષણ પ્રણાલીમાં તે વખતના રાજકર્તાઓની દીર્ઘદ્રષ્ટિઅને
બિરદાવી મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે વર્તમાન રાજ્યશ સરકારના
મુખ્યખમંત્રી શ્રી નરેન્દ્રનભાઇ મોદીએ પણ જ્યાતરથી શાસનધૂરા સંભાળી છે
ત્યામરથી શિક્ષણનો આ સેવાયજ્ઞ શરૂ કરીને, તેમની દીર્ઘદ્રષ્ટિરનો પરિચય
પુરો પાડયો છે, એમ જણાવ્યુંૂ હતું.
દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મીનાબેન ચૌધરી, ભાજપા પ્રમુખ શ્રી
ઠાકોરભાઇ પટેલ વગેરેએ તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં રાજ્યત સરકાર દ્વારા
છેલ્લા દસ વર્ષોથી શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સેવ કાર્યક્રમને ફળશ્રૃતિ
પ્રજાજનો સમક્ષ રજુ કરી હતી.
ધરમપુર નગરપાલિકા વિસ્તા રમાં સમાવિષ્ટ કાનુરબર્ડા પ્રાથમિક શાળા, મૂળજી
દેવજી પ્રાથમિક કુમાર શાળા તથા રાજમહેલ રોડ પ્રાથમિક શાળાના મંત્રીશ્રીના
કાર્યક્રમ વેળા શાળાની બાલિકાઓએ માથે કળશ રાખી, કતારબદ્ધ રીતે ઊભા રહીને
મહાનુભાવોનું વાંજિત્રોના સૂરતાલ સાથે સ્વાીગત કર્યું હતું. દીપ
પ્રાગટયથી શરૂ થયેલા આ કાર્યક્રમોમાં પ્રાર્થના, સ્વાતગત ગીત, અભિનય ગીત,
યોગ નિદર્શન જેવા કાર્યક્રમો પણ વિદ્યાર્થીઓએ સુંદર રીતે રજુ કર્યા હતા.
જેમને મંત્રીશ્રી સહિત ઉપસ્થિ ત મહાનુભાવોએ રોકડ પારિતોષિકોથી નવાજ્યાજ
હતા. મંત્રીશ્રીએ દરેક શાળાને સ્મૃ.તિભેટ અર્પણ કરી હતી. શાળા સંકુલમાં
મહાનુભાવોના હસ્તેથ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યુંે હતું. દરેક શાળામાં
આંગણવાડીના ભૂલકાંઓને મહાનુભાવોના હસ્તે સુખડી તેમજ રમકડાંનું પણ વિતરણ
કરાયું હતું.
મંત્રીશ્રીના આ કાર્યક્રમ દરમિયાન તેમની સાથે નગરપાલિકા પ્રમુખ શ્રી
કલ્પેનશભાઇ કાપડીયા, પૂર્વ પ્રમુખ શ્રીમતી સુમિત્રાબેન ચૌધરી, સ્થાાનિક
પદાધિકારીઓ, ચીફ ઓફિસર શ્રી દર્પણ ઓઝા, તાલુકા વિકાસ અધિકારી શ્રી
મુકેશભાઇ વ્યા્સ, માહિતી વિભાગની ટીમ, શાળા પરિવાર, આંગણવાડીના
કર્મયાગીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને પ્રજાજનો ઉપસ્થિયત રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો