નવસારીઃ
શહેરી વિસ્તા રમાં ત્રિદિવસીય કન્યાઓ કેળવણી-શાળા પ્રવેશોત્સણવ
કાર્ર્યક્રમ દરમિયાન નવસારી જિલ્લાની નવસારી, ગણદેવી, વિજલપોર, બીલીમોરા
નગરપાલિકા વિસ્તાારની પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧ ના ૧૦૭૭ ભુલકાંઓનું વિવિધ
મહાનુભાવોના હસ્તેસ નામાંકન કરવામાં આવ્યુંો હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર નવસારી નગરપાલિકાની શાળાઓમાં ૪૬૩, બીલીમોરા-૨૦૯,
ગણદેવી-૬૫ અને વિજલપોર નગરપાલિકાના ૩૪૦ ધોરણ-૧ ના બાળકોને શાળા પ્રવેશ
કરાવાયો હતો. શાળા પ્રવેશોત્સ૬વ કાર્યક્રમ દરમિયાન રૂા.૨૮ હજાર રોકડ અને
રૂા.૨.૯૨ લાખના શૈક્ષણિક સાધનો અને રમકડાંઓ દાન સ્વવરૂપે મળ્યાન હતા.
જેનું વિતરણ કરવામાં આવ્યું૦ હતું. કાર્યક્રમમાં આંગણવાડીના ૧૧૪૦
ભુંલકાઓને પણ પ્રવેશ કરાવાયો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો