ગત તારીખ ૨૬/૬/૨૦૧૨ના રોજથી કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી જળ સંપતિ સંશોધન
પેટાવિભાગ, વલસાડની કચેરીનું નવું સરનામું નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, જળ
સંપતિ સંશોધન પેટા વિભાગ, દમણગંગા ભવન, ત્રીજા માળે વલસાડ-૩૯૬૦૦૧ થયું
છે. સંબંધકર્તાઓને આ સરનામાની નોંધ લેવા તથા હવે પછીનો તમામ પત્ર
વ્યનવહાર બદલાયેલા સરનામે કરવા નાયબ કાર્યપાલક ઇજનેર જળસંપતિ સંશોધન
પેટાવિભાગ તરફથી જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો