અનુયાયીઓ

શનિવાર, 30 જૂન, 2012

દિકરીઓને ભણાવવાની જવાબદારી સૌ મા-બાપની છે.-: શ્રીમતિ સીતાબહેન નાયક ભરૂચ શહેરના મૂંડા ફળિયા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સધવ કાર્યક્રમ યોજાયો.

ભરૂચઃ
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના અધ્ય ક્ષ શ્રીમતિ સીતાબહેન નાયકે ભરૂચ
શહેરના મૂંડા ફળિયા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ શાળા પ્રવેશોત્સષવ
પ્રસંગે જણાવ્યુંચ હતું કે, દિકરીઓને ભણાવવાની જવાબદારી સૌ મા-બાપની છે.
આ અવસરે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના અધ્ય્ક્ષ શ્રીમતિ સીતાબહેન
નાયકે જણાવ્યું હતું કે, છેલ્લા દશ વર્ષથી શિક્ષણને મજબૂત બનાવવા અથાગ
પ્રયાસો આદર્યા છે. જેના પરિણામો આજે જોઇ શકાય છે. ગુજરાતની તમામ
પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની સુવિધા વિકાસ સહાયકોની ભરતી, પાણીની સગવડ અને
શૌચાલયની સુવિધા
પુરી પાડવામાં આવી છે. જેના લીધે આજે શિક્ષણનું વાતાવરણ સર્જાયું છે.
વધુમાં ઉમેર્યું હતું કે, વર્તમાન સરકારે છેલ્લા એક દાયકાથી કન્યાં
કેળવણીને પ્રોત્સાાહન આપવા તપશ્રયા આદરી છે ત્યા રે તમામ વાલીઓએ દિકરીઓને
ભણાવી તેઓનું સપનું સાકાર કરવા સલાહ આપી હતી વધુમાં ઉમેર્યું હતું કે,
બાળકોને સ્વાયમી વિવેકાનંદ અને શિવાજીનું જીવન ચારિત્ર્યને વાગોળી આગળ
વધવા શિખ આપી હતી.
છેલ્લા દશ વર્ષી શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે તેમ જણાવી
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના અધ્યરક્ષ શ્રીમતિ સીતાબહેન નાયકે
જણાવ્યું હતું કે, છેલ્લા એક દાયકાથી શાળા પ્રવેશોત્સમવ અને કન્યાય
કેળવણી મહોત્સષવના આયોજનને લીધે આજે પ્રાથમિક શાળામાં બાળકો હોંશે-હોંશે
પ્રવેશ લઇ રહ્યા છે. ઉમંગ-ઉત્સાીહના વાતાવરણમાં બાળકોને કુમ-કુમ તિલક કરી
પ્રવેશ આપવામાં આવી રહ્યા છે જે રાજ્યહ સરકારને આભારી છે. તેમણે ઉમેર્યું
હતું કે, સંસ્કા્ર, ચારિત્ર્યવાનનું સિંચન આપવા શિક્ષકોને શિખ આપી હતી.
આજનું બાળકએ આવતીકાલનું ભવિષ્યર છે. જેથી કોઇ પણ બાળક શિક્ષણથી વંચિત ન
રહી જાય તેની કાળજી રાખવા તમામ મા-બાપને અનુરોધ ર્ક્યોં હતો.
ધો.-૧ માં પ્રવેશ પામનાર ૨૩ બાળકોને ગુજરાત મહિલા આર્થિક નિગમના અધ્ય
ક્ષશ્રીમતિ સીતાબહેન નાયકના વરદ્‌હસ્તે બાળકોને દફતરનું વિતરણ કરવામાં
આવ્યું હતું. વિદ્યાલક્ષ્મી બોન્ડષ પણ અર્પણ કરાયા હતા.
આ અવસરે શાસનાધિકારી શ્રીમતિ તરૂલતાબહેન, માજી અધ્યુક્ષશ્રી
ઇન્દિકરાબહેન, સમાજ સુરક્ષા અધિકારીશ્રી બી.એમ.પટેલ, શાળાના શિક્ષકો,
વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિ્ત રહ્યા હતા.

ટિપ્પણીઓ નથી: