અનુયાયીઓ

શનિવાર, 30 જૂન, 2012

ઇમ્પાાયર યોજના હેઠળ તાલીમ લેવા ઇચ્છાતા ઉમેદવારો નોંધે.

ભરૂચઃ
ઔદ્યોગિક તાલીમ સંસ્થાદ ખાતે ઇમ્પાાયર યોજના હેઠળના પૂર્ણ સમયના તાલીમ
વર્ગો તા.૪/૭/૨૦૧૨ ના રોજથી શરૂ થનાર છે જેમાં કોમ્યુ ખ ટર વિશેની તાલીમ
આપવા માટે ડીપ્લોીમાં/ડીગ્રી ઇન કોમ્યુ૨૦૧૨ટર અથવા આઇ.ટી.આઇ.કોપા
ટ્રેડમાં ૭૦ ટકાથી વધુ ગુણ મેળવી પાસ થયેલા ઉમેદવારોને ગેસ્ટક ફેકલ્ટી્
માટે તા.૧/૭/૨૦૧૨ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે આઇ.ટીઆઇ. અંકલેશ્વર ખાતે
લાયકાતના તથા જાતિના અસલ પ્રમાણપત્ર અને બે ફોટા સાથે ઉમેદવારોએ રૂબરૂમાં
હાજર રહેવા જણાવવામાં આવે છે. આ યોજના હેઠળ મહેનતાણુ નિયમાનુસાર
મળવાપાત્ર રહેશે તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થાવ-અંકલેશ્વરની એક યાદીમાં
જણાવ્યુંવ છે.

ટિપ્પણીઓ નથી: