અનુયાયીઓ

ગુરુવાર, 21 જૂન, 2012

રાષ્ટ્રી ય તથા રાજય ધોરીમાર્ગ પર આવેલ ટોલનાકા પરથી પસાર થતા વાહનોની સંપૂર્ણ વિગતો રાખવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધલ કરાયું

રાજકોટ
ભૂતકાળમાં ત્રાસવાદી/અસામાજીક તત્વોસ વાહનો મારફતે મુસાફરી કરી શહેરી
વિસ્તા રમાં ગુપ્તડ આશરો મેળવી ત્રાસવાદી પ્રવૃતિ આચરી જાહેર સલામતિ અને
શાંતિનો વ્યાસપકપણે ભંગ કરતા હોવાના બનાવો બનેલ છે. તેમજ જાન-માલ અને
માનવ જીંદગીની તેમજ મિલ્ક તની ખુવારી કરી ગુન્હાીઓ આચરી વાહનો મારફતે
નાસી છુટતા હોય છે.
આથી રાજકોટ જિલ્લાખના અધિક જિલ્લાર મેજીસ્ટ્રે ટરશ્રી એ.બી.ગોરે એક
જાહેરનામું પ્રસિધ્ધમ કરી રાજકોટ ગ્રામ્યજ જિલ્લાસમાં અન્ય રાજયમાંથી કે
અન્યખ જિલ્લાકમાંથી કે દેશ બહારથી આવતા આવા તત્વોરને શોધી પકડી પાડવા અને
ગંભીર પ્રકારના ગુન્હા્ઓ થતા અટકાવવા, થયેલ ગુન્હાાઓનો પર્દાફાશ કરવા તથા
ગુનેગારને પકડી શકાય તે માટે રાજકોટ ગ્રામ્યન જિલ્લારમાં રાજય ધોરી માર્ગ
અને રાષ્ટ્રી ય ધોરીમાર્ગ પર હાલ કાર્યરત ટોલ નાકા પરથી વાહનોના પુરેપુરા
રજીસ્ટ્રે શન નંબરોની નોંધણી થાય તેમજ આવા વાહન અને વાહન ચાલકોના
ફોટોગ્રાફસ પણ લઇ ડેટાબેઇઝમાં જાળવવામાં આવે. તે માટે રાજકોટ ગ્રામ્યન
પોલીસ જિલ્લા વિસ્તાારમાં આવેલ નીચે દર્શાવેલ ટોલનાકાઓના મેનેજરશ્રી,
વહીવટકર્તાઓ તેમજ ટોલનાકા માટે ટોલ ટેકસ વસુલાત માટે કોન્ટ્રાનકટ આપનાર
સબંધિત સતાધિકારીઓએ ટોલ નાકાંથી પસાર થતાં તેમજ ટોલનાકા સર્વિસ રોડ પરથી
પસાર થતાં તમામ વાહનોના નંબર પ્લેકટ અને વાહનના ચાલક સ્પ ષ્ટ રીતે દેખાય
તે રીતે સી.સી. ટી.વી. કેમેરા ગોઠવી ટોલનાકામાંથી પસાર થતાં વાહનોનું
રેકોર્ડીગ કરવું તથા વાહનોના રજીસ્ટ્રે શનની સંપૂર્ણ વિગતોની નોંધણી
કરવી. આવા ડીજીટલ રેકોર્ડીગ તેમજ કોમ્યુલેટ ટર નોંધણીનો ડેટા બેક-અપ ૧૫
(પંદર) દિવસ સુધી જાળવી રાખવો તેમજ સલામતિ વિષયક બાબતો સંભાળતી પોલીસ
હિતની કોઇપણ એજન્સીો આવા ડેટાની માંગણી કરે ત્યા રે બનતી ત્વ રાએ ઉપલબ્ધ
રાખવા ફરમાવેલ છે.
ક્રમ ઘોરી માર્ગ નંબર અને નામ હાલ કાર્યરત ટોલનાકાનું સ્થતળ ધોરી માર્ગ
જે એજન્સીુનો છે તેનું નામ
૧ રાષ્ટ્રી ય ઘોરીમાર્ગ ૮-બી પોરબંદર-રાજકોટ ઉપલેટા તાલુકાના ડુમીયાણી
ગામ પાસે ૮૩ કી.મી. નેશનલ હાઇ-વે ઓથોરીટી ઓફ ઇન્ડી યા
૨ રાષ્ટ્રી ય ધોરીમાર્ગ ૮-બી પોરબંદર-રાજકોટ જેતપુર તાલુકાના પીઠડીયા
ગામ પાસે ૧૨૧ કી.મી. નેશનલ હાઇ-વે ઓથોરીટી ઓફ ઇન્ડી યા
૩ રાષ્ટ્રી ય ઘોરીમાર્ગ ૮-બી પોરબંદર-રાજકોટ ગોંડલ તાલુકાના ભરૂડી ગામ
પાસે ૧૫૭ કી.મી. નેશનલ હાઇ-વે ઓથોરીટી ઓફ ઇન્ડી યા
૪ રાષ્ટ્રી ય ઘોરીમાર્ગ ૮-એ કંડલા-અમદાવાદ વાંકાનેર તાલુકાના વઘાસીયા
ગામ પાસે ૨૧૩ કી.મી. નેશનલ હાઇ-વે ઓથોરીટી ઓફ ઇન્ડી યા
પ રાજય ધોરી માર્ગ ૨૪, રાજકોટ-મોરબી મોરબી તાલુકાના અમરેલી ગામ પાસે
બાયપાસ-૫૬૬ કી.મી. રાજકોટ જિલ્લાુ માર્ગ અને મકાન વિભાગ
૬ રાજય ધોરી માર્ગ નં. ૭, માળીયા મીયાંણા-હળવદ-અમદાવાદ માળીયામીંયાણા
તાલુકાના અણીયારી અને રોહીશાળા ગામ વચ્ચે કી.મી. ૧૮૦-૩૪૫ રાજકોટ જિલ્લા૪
માર્ગ અને મકાન વિભાગ
આ હુકમ રાજકોટ જિલ્લાા ગ્રામ્યગ વિસ્તા૧રમાં તા.૨૧-૬-૨૦૧૨ થી
તા.૧૯.૦૮.૨૦૧૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર
થશે.

ટિપ્પણીઓ નથી: