અનુયાયીઓ

ગુરુવાર, 21 જૂન, 2012

ગુજરાતમાં ખેડૂતખાતેદારોની જમીનનો રી સર્વેની કામગીરીનો પ્રારંભ જમીનના કૌભાંડો અટકાવવા આધુનિક વ્યીવસ્થાર ઉભી કરાશે. ટુકડા પધ્ધાતિ સુધારેલ કાયદો કેન્દ્રવ સરકારની મંજુરી માટે પડતર. ખેડૂતોના હિતમાં આમૂલ પરિવર્તન આવી રહ્યા છે. ૧૦૮ માં જન્મઆલેનાર ૨૮૦૦૦ બાળક

રાજ્યોના મહેસુલ મંત્રીશ્રીમતી આનંદીબહેન પટેલે આમોદ ખાતે જાહેર સભામાં
જમીનના ટુકડા પધ્ધંતિ કોંગ્રેસ સરકારોએ દાખલ કરી હોવાનું અને આજે હજારો
લોકો એનાથી દુઃખી હોવાનું જણાવ્યુંી હતું.
આમોદ ખાતે એમ નાગરિકે ટુકડા પધ્ધઅતિ કાયદા અંગે લેખીત નિવેદન આપ્યુંણ
ત્યાયરે મંત્રીશ્રીએ જાહેરમાં ખૂલાસો કરતાં કહ્યું કે, આ અંગે વર્તમાન
સરકારે ટુકડા પધ્ધઆતિના કાયદામાં આમૂલ પરિવર્તન લાવી સુધોરો કરતા બીલને
વિધાસભામાં પસાર કરાવીને રાજ્યમપાલશ્રીના માધ્ય‍મથી ભારત સરકારમાં
મોક્યુંાવ છે જે ત્યાા પડતર છે અને એનો કોઇ નિર્ણય લેવાતો નથી.
ગુજરાતના ખેડૂતોના હીતમાં ગુજરાત સરકારે પોતાની કામગીરી સ્પ ષ્ટન રીતે
પૂર્ણ કરી પરંતુ ભારત સરકારની વિલંબતાના કારણે આ મુશ્કેરલી ઉભીને ઉભી રહી
છે.
દાંડી માર્ગના બાબતે નાગરિકો ધ્વા‍રા અપાયેલા આવેદન પત્રનો જવાબ આપતા
મહેસુલ મંત્રીશ્રીએ જણાવ્યું કે, વર્ષ ૨૦૦૫ માં ભારત સરકારના
વડાપ્રધાનશ્રીએ જે તે વખતે યોજાયેલી દાંડીયાત્રાના ભાગરૂપે સાબરમતી
આશ્રમથી દાંડી સુધીના મૂળ દાંડીયાત્રાના માર્ગને હેરીટેજ માર્ગ જાહેર
ર્ક્યાે બાદ અને રાજ્યપ સરકારે આ માર્ગના તમામ પ્લા ન, એસ્ટીજમેટ તેમજ
નક્ષા સહિતની રૂા.૨ હજાર કરોડની આખી યોજના કેન્દ્ર સરકારને તુરત જ પરત
કરી હતી. પરંતુ આજદીન સુધીમાં કેન્દ્રા સરકાર તરફથી કોઇ પણ પ્રકારના
બજેટની ફાળવણી ન થતાં દાંડી માર્ગની કામગીરી શરૂ થઇ શકી નથી. જે પણ ખુબ જ
દુઃખદ છે.
મહેસુલ મંત્રીશ્રીએ રાજયભરના ખેડૂતોના હીતમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત
કરતાં જણાવ્યું હતું કે, સામાન્યમ રીતે નિયમ મુજબ ૩૦ વર્ષે જમીનોનું
સર્વે કામગીરી થતું હોય છે. પરંતુ કમનસીબી છે કે, ૧૦૦ વર્ષથી આ કામગીરી
થઇ નથી. જેના કારણે ખેડૂતોને અનેક મુશ્કેમલીઓ ઉભી થઇ છે. તે દુર કરવા
માટે ખેડૂત ખાતેદારોની જમીનનું ક્ષેત્રફળ તેમજ તેમા પડતી સર્વેની
મુશ્કે‍લીઓના નિવારણ માટે રાજ્યેભરમાં ૧૩ જેટલાં જિલ્લાઓમાં રી સર્વેની
કામગીરીનો પ્રારંભ કરાયો હતો. જેમાં જે તે વિસ્તાેરની જમીનનો મૂળ
ક્ષેત્રફળ તેમજ ગામના તળાવો, ગામના ગૌચર, સરકારસ ખુલ્લી જમીનો સહિતની
વિગતોનું પણ રી સર્વે કામગીરી ચાલી રહી છે, કેટલાક જિલ્લામાં પૂર્ણ થઇ
છે.
આ ઉપરાંત ૭ અને ૧૨ ના ઉતારા બાબતે પણ કામગીરીનું વિભાજન કરી ઉતારા ૭ ની
કામગીરી મહેસુલી તંત્ર કરશે અને ૧૨ ની કામગીર પંચાયતી તંત્ર કરશે. આ
કામગીરી આધુનિક રીતે પણ કરાશે તેમજ ઇજમીન પ્રોજેક્ટન હેઠળ જમીનના માલિકની
માહિતી કંમ્યુભ ટરાઇઝ કરાશે. ઉપરાંત ફીંગરપ્રીન્ટો લેવાશે. ફોટોગ્રાફ
લેવાશે જેથી જમીનોના કૌભાંડ અટકશે.
ગુજરાતભરમાં ખુબજ વખણાયેલી અને ગામે ગામ ' મોદી ગાડીના ' હુલામળાથી લાડકી
બનેલી ૧૦૮ એમ્બાયુલન્સણ ધ્વા રા મેળવાયેલી સિધ્ધિનઓમાં એક ઉમેરો થયો છે.
ગુજરાતમાં ૧૦૮ ની સેવાઓનો લાભ કુલ ૨૮ લાખ લોકોએ લીધો છે. તેમાં ૮ લાખ
ઉપરાંત મહિલાઓએ લાભ લીધો છે. ૧૦૮ માં ૨૮૦૦૦ જેટલી સલામત પ્રસુતીઓ થઇ છે.
તેમાં જન્મેાલા ૨૮૦૦૦ જેટલાં બાળકોના મા-બાપને બાળકના જન્મભ સ્થ૮ળનું
સરકારી દફતરે નોંધણીનો પ્રશ્ન ઉભો થતાં આ વાત મહેસુલ મંત્રીશ્રીના ધ્યા
ને આવતા તુરત જ તરિપત્ર કરને જન્મન સ્થદળ અંગે મહિલાનું મૂળ ગામ અથવા
નજીકની હોસ્પિશટલનું સ્થનળ લખી શકાય તેવી વ્યેવસ્થાસ કરી હતી.
હાંસોટ ખાતે એક હાઇસ્કુથલના જમીનના બાબતે ઉભા થયેલા પ્રશ્ને
રાજ્યફકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે, મહેસુલ મંત્રીશ્રીમતી
અનંદીબહેન પટેલનું ધ્યાભન દોરતા મંત્રીશ્રીએ તુરત જ કલેક્ટશરશ્રીને આ
બાબાતે નિવારણ કરવા તાકીદ કરી હતી અને ખાતરી આપી હતી કે, આ પ્રશ્નનો ઉકેલ
આવી જશે તેવી જાહેરાત કરતા જ સમગ્ર મંડપ તાડીઓના ગડગડાટથી ગુંજી ઉઠયો
હતો.


વલસાડ જિલ્લા શહેરી વિકાસ ઍજન્સીંમાં મહિલા કન્સ્લટન્ટી તરીકે જોડાવુ છે..?

જિલ્લા શહેરી વિકાસ ઍજન્સીઍ, વલસાડ, ડુડા, મિશન મંગલમ્‌ યોજના,
પ્રોજેક્ટે મોનિટરીંગ સૅલમાં મહિલા કન્સલલટન્ટ (ટીમ લીડર) તરીકે
જોડાવાની તક વલસાડની લાયકાત ધરાવતી મહિલાઓને પ્રાપ્ત થઇ છે.
નિવાસી અધિક કલેક્ટ ર અને સભ્યસ સચિવ, જિલ્લા શહેરી વિકાસ ઍજન્સીધ, વલસાડ
શ્રી પી.બી.બ્રહ્મભટૃ તરફથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર મહિલા
કન્સયલટન્ટીની આ જગ્યાી માટે રપ થી ૩પ વર્ષની વય મર્યાદા નિયત કરવામાં
આવી છે. જેમાં એસ.સી., એસ.ટી., અન્ય પછાત વર્ગના લાયક ઉમેદવારોને ઉપલી
વય મર્યાદામાં નિયમો અનુસાર પાંચ વર્ષની છૂટછાટ આપી શકાશે. આ જગ્યાક માટે
કરાર આધારિત ફિક્સા વેતન, રૂા.૧૪૦૦૦/- નિયત કરાયું છે. શૈક્ષણિક લાયકાત
જોઇએ તો મહિલા કન્સિલટન્ટ ની આ જગ્યાચ માટે ઓછામાં ઓછા બીજા વર્ગમાં
ઉત્તિર્ણ થયેલા એમ.એસ.ડબ્યુાત ., એમ.એ. સમાજશાષા, એમ.બી.એ., એમ.આર.એસ.,
સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સમાન પ્રકારના કૉર્સના અનુસ્નાાતક થયેલા
અને કોમ્યુીાચ ટરની જાણકારી ધરાવતા ઉમેદવારોને યોગ્યે ગણવામાં આવ્યાા છે.
સામાજિક સેવાની કામગીરીમાં ઓછામાં ઓછા બે વર્ષનો ક્ષેત્રિય અનુભવ
અનેસ્ત્રી ઉન્નતિના કામોની જાણકારી આ પદના ઉમેદવારોને હોવી આવશ્ય ક છે.
ઉપર મુજબની લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારોએ તેમના પાસપોર્ટ સાઇઝના
ફોટોગ્રાફસ સહિતનો સંપૂર્ણ બાયૉડેટા, તમામ શૈક્ષણિક લાયકાતો, પ્રમાણપત્રો
અને અનુભવના પ્રમાણપત્રોની ખરી નકલો સાથે તા.ર૯/૬/ર૦૧રને શુક્રવારના રોજ
સાંજે ૪:૦૦ વાગે નિવાસી અધિક કલેકટર અને સભ્યર સચિવશ્રી (ડુડા), કલેકટર
કચેરી, વલસાડ ખાતે વૉક ઇન ઇન્ટેરવ્યૂા માટે સ્વવખર્ચે રૂબરૂ ઉપસ્થિુત
રહેવા, અને આ અંગેની અરજી ઇન્ટ,રવ્યૂ ના દિવસે સવારે ૧૧ થી ૧ વાગ્યા
સુધીમાં પહોંચતી કરવા જણાવાયું છે.


ધરમપુરની વનરાજ કૉલેજમાં ગ્રંથાલય વિજ્ઞાનના ફૉર્મ ભરવાની છેલ્લી તા.૩૦મી જૂન, ર૦૧ર
વલસાડ શ્રી વનરાજ આર્ટ્સર એન્ડન કૉમર્સ કૉલેજ, ધરમપુર ખાતે ડૉ.બાબાસાહેબ
આંબેડકર ઑપન યુનિવર્સિટી, અમદાવાદ સંચાલિત એક વર્ષના સમયગાળાનો ગ્રંથાલય
અને માહિતી વિજ્ઞાનમાં સ્નાસતક પદવીનો અભ્યા,સક્રમ ચાલે છે. ચોથા વર્ષ
માટેની આ અભ્યાિસક્રમની જાહેરાત દૈનિક અખબારોમાં આવી ગઇ છે. જેના
ફોર્મનું વેચાણ કૉલેજ ગ્રંથાલયમાં ચાલુ કરાયું છે. ફૉર્મ ભરવાની છેલ્લી
તા.૩૦/૬/ર૦૧ર છે. માન્યર યુનિવર્સિટીની સ્નાચતક પદવી મેળવેલ કોઇપણ
વિદ્યાર્થી આ અભ્યાૉસક્રમમાં જોડાઇ શકે છે. રવિવારના રોજ કાઉન્સે્લીંગના
વર્ગો સાથેના આ અભ્યાકસક્રમમાં નોકરી, ધંધા કે અન્ય વ્ય વસાય સાથે પણ
વિદ્યાર્થીઓ આ અભ્યાિસક્રમમાં જોડાઇને વધારાની લાયકાત કેળવી શકે છે. આ
કોર્ષમાં સરકાર અને યુનિવર્સિટીના નિયમ મુજબ શિષ્યાવૃત્તિની પણ સગવડ
આપવામાં આવે છે. આ અંગેની વધુ વિગતો અને માર્ગદર્શન માટે વનરાજ કૉલેજના
ગ્રંથાલય કાર્યાલયનો સંપર્ક સાધવા પ્રિન્સિછપાલ શ્રી યોગેશ ભટૃની એક
અખબારી યાદીમાં જણાવાયું છે.


અગરબત્તી વ્યાવસાયથી શરૂઆત કરી, હવે પશુપાલન વ્યપવસાય શરૂ કર્યો :

સિંણધઇનું સખીમંડળની બહેનો આર્થિક પગભર બની :
નવસારીઃ
આદિવાસી વસતિ ધરાવતા વાંસદા તાલુકાનું સિણઘઇ ગામનું શિક્ષણની દષ્એિ્રિન
જાગૃત અને ખાસ કરીને ભાઇઓ કરતા બહેનોમાં સાક્ષરતા વધારે. બહેનો ખાસ કરીને
ઘરકામમાં પ્રવૃત રહેતી. આર્થિક સ્થિીતિ નબળી હોવાના કારણે કૌટુંબિક
પરિસ્થિુતિમાં અડચણ ઉભી થતી. આ સમયે નવો માર્ગ મળ્યો્. ગામમાં યોજાયેલી
ગ્રામસભામાં બહેનોનું મંડળ બનાવવા સમજ આપવામાં આવી. ગ્રામ વિકાસ
એજન્સી્ના અધિકારીઓની ઉપસ્થિમતિમાં સખીમંડળનું જુથ બનાવાયું. જેનું નામ
ગુરૂકૃપા સખીમંડળ છે. સિંણધઇ ગામની વસતિ ચાર હજારથી વધુ છે અને સાક્ષરતા
દર ૭૫ ટકાથી વધુ છે.
આ સખીમંડળમાં કુલ ૧૧ બહેનો સભ્યોત તરીકે જોડાયેલા છે અને સભ્યોન દીઠ બચત
રૂા.૧૦૦/- મળી માસિક રૂા.૧૧૦૦/-ની બચત કરે છે. જે બચત અમે બેંક ઓફ બરોડા
- ઉનાઈમાં જમા કરવામાં આવે છે. અમારા સખીમંડળની રચનાના છ માસ પૂર્ણ થયેથી
બેંક મારફત ગં્રેડીંગ થયું અને જુથને રૂા.એક લાખની કેશ ક્રેડિટ આપવામાં
આવી છે. આ લોનમાંથી જુથની બહેનો મળી અગરબતી બનાવવાની પ્રવૃતિ શરૂ કરી.
અમારી હાથ ધરેલી પ્રવૃતિથી આ જુથની બહેનોને માસિક રૂા.પ૦૦/- થી રૂા.૬૦૦/-
જેટલી આવક મળી રહે છે. સખીમંડળમાં જોડાવાથી ખેત મજુરી કરવી પડતી હતી.
તેમજ માંદગી કે અન્ય નાણાકીય જરૂરીયાત સમયે વધુ વ્યાીજે નાણા મેળવવા
પડતા જયારે હવે માંદગી, બાળકોના અભ્યા્સ, કે અન્યક નાણાકીય જરૂરીયાત સમયે
તાત્કાાલિક નજીવા વ્યાહજના દરે અમારા સખીમંડળમાંથી આંતિરક ધિરાણ મેળવી
શકે છે. સખીમંડળની નાણાકીય પરિસ્થિવતિમાં ઘણો સુધારો થયો છે. તેમજ હાલ
જુથની બચત રૂા.૪૩૦૦૦/- છે. અને રૂા.૩૦૦૦૦/- આંતરિક ધિરાણ તરીકે સભ્યો માં
ફરતુ ભંડોળ તરીકે ઉપયોગમાં ચાલુ છે. જુથની બહેનો અગરબતીની પ્રવૃતિની સાથે
સાથે હવે જુથમાંથી આંતરિક ધિરાણ મેળવી પશુપાલન જેવી પ્રવૃતિ પણ હાથ ધરી
છે. ખરેખર સરકારશ્રીની આ યોજનાથી બહેનોને સખીમંડળમાં જોડાવાથી લાભ થયો
છે. સખીમંડળની બહેનોને વિનંતી છે કે સરકારશ્રીની આવી યોજના આપણા હિતમાં
અને આપણા માટે જ હોય છે. તેથી દરેક બહેનોએ તેમાં ભાગીદાર થવું જોઈએ.


આરટીઓ કચેરી ખાતે સફાઇ કામદાર-પટાવાળા બાબત :
નવસારીઃ
આરટીઓ કચેરી ખાતે સફાઇ કામદાર તેમજ પટાવાળા તરીકેની કામગીરી બજાવી શકે
તેવા લાયક ઉમેદવારોની જરૂર હોય સંપુર્ણ વિગતો સાથેની અરજી દિન-૧૦ માં
સહાયક પ્રાદેશિક વાહન વ્ય.વહાર અધિકારી, નવસારી ખાતે મોકલી આપવા
જણાવાયું છે.

ખડસુપા પ્રાથમિક શાળા સદ્‌વિચારોની સુવાસ ફેલાવતું વિદ્યામંદિર
નવસારીઃ
નવસારી જિલ્લાની ખડસુપા પ્રાથમિક શાળા એટલે સૌહાદપુર્ણ અને સદવિચારો અને
સંસ્કારરોના સિંચન કરતી, આહલાદક વાતાવરણ અનુભવ કરાવતું વિદ્યાધામ.
શાળામાં શરૂઆતે નિયતક્રમ અનુસાર પ્રાર્થના-યોગ,ભજન-ગીત, દૈનિક વાંચનના
કાર્યક્રમનું સંચાલન શાળાના બાળકો જ કરે છે.
ખડસુપા પ્રાથમિક શાળામાં ૩૫૦ થી વધુ ભુલકાંઓ અભ્યા સ કરે છે. ગામના
બાળકોને શાળામાં કોઇ સુવિઘાની કમી ન રહે તેની કાળજી ગામજનોએ લીઘી છે.
ગામલોકો પ્રાથમિક શાળામાં ખુટતી સુવિઘાની ઉપલબ્ઘિન કરાવે છે.
શાળાએ ગામનું ઘરેણું છે. આ ઉકિતને સાર્થક કરનાર ખડસુપા પ્રાથમિક શાળા છે.
ખડસુપા પ્રાથમિક શાળાએ લોકભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે. ગામના લોકોની
શિક્ષણ પ્રત્યેિની જાગૃતતા અને લાગણીના દર્શન ખરેખર શાળાના પટાંગમાં
પ્રવેશતા જ દેખાય છે. શિક્ષકો અને ગામલોકો વચ્ચે તાદાત્મનય અહીં આંખે
ઉડીને વળગે એવું છે.
શાળાની દરેક જરૂરિયાત માટે ગામનાં લોકો અડીખમ ઉભા છે. શાળામાં વર્ગખંડો
ખૂટતા હતાં તે વખતે ૧૯૯૭ માં ચાર વર્ગખંડો લોકભાગીદારીથી બનાવાયાં હતાં.
ત્યા.રબાદ બાળકોને બેસવા માટેની બેંચ પણ ગામના ન્યુચઝીલેન્ડાવાસી ભાઇઓ
તરફથી ભેટમાં મળી. શાળામાં પાણીની સુવિધા માટે પણ ગામનાં લોકોએ જ
બોર-મોટરની વ્ય્વસ્થાગ કરી આપી. તેમજ આ દાતાઓની ઉદારતા તો જુઓ પોતાના
સમાજનાં બાળકોનાં ભણતાં હોવા છતાં આ શાળાના બાળકોને શિક્ષણમાં અગવડ ન પડે
એ હેતુથી ફીકસ ડિપોઝીટ મૂકી તેના વ્યા જમાંથી બે શિક્ષકોને પગાર ચૂકવે
છે. જે બાળકોને અંગ્રેજી તથા અન્યપ શિક્ષણ આપે છે.
શાળાના શિક્ષકો પણ શિક્ષણ પ્રત્યે નિષ્ઠાજવાન છે. જેના ઉદાહરણ સ્વમરૂપ
શાળા ૨૦૦૨-૨૦૦૩ માં વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં સુંદર દેખાવ કરી રાજયકક્ષાએ
નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ‍ કર્યુ. રમતગમત ક્ષેત્રે,
સાંસ્કૃકતિકક્ષેત્રે પણ શાળાએ ઘણી સિધ્ધિેઓ હાંસલ કરી છે. ફરી વર્ષ
૨૦૦૪-૦૫ માં શાળાએ વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં ભાગ લઇ રાજયકક્ષાએ કૃતિમાં
સ્થાઓન મેળવ્યું .
શાળામાં રંગરોગાન ફર્નિચર માટે પણ ગામનાં લોકો વિદેશમાં રહે છે, તેમનાં
તરફથી સહકાર મળે છે. શાળાની ફરતે કંમ્પારઉન્ડચવોલ બનાવવા માટે પણ શ્રી
ડાહ્યાભાઇ એલ. પટેલ તરફથી રૂા.૩,૪૦,૦૦૦/- જેટલું માતબર દાન મળેલ અને
તેમના થકી પ્રવેશદ્વાર અને કમ્પા ઉન્ડાવોલ બનાવી શકયાં. ભોંયતળિયામાં
કોટાસ્ટોીન નાંખવા માટે પણ ગામલોકોનો સહકાર મળ્યોદ છે. બાળકોને રમવા માટે
ક્રીડાંગણ માટે પણ શ્રી જયંતિભાઇ નારણભાઇ પટેલ તરફથી ક્રિડાંગણના સાધનો
મૂકાવી આપવામાં આવ્યાંર.
શાળામાં ધોરણ-૮ ની શરૂઆત થતા ગામના લોકો સાથે મળી આધુનિક યુગ મુજબ
શાળાનું મકાન બનાવવા માટે અંદાજે ૭૦ લાખ રૂપિયાના ખર્ચે ચાર ઓરડા અને
પ્રાર્થના હોલનું બાંધકામ કરવામાં આવ્યુંા. જેમાં કોમ્યુંદ ટરૂરમ,
લાયબ્રેરીરૂમ અને લેબોરેટરીરૂમ જેવી આધુનિક સુવિધા ઊભી કરવામાં આવી. હાલ
૨૪ જેટલા કોમ્યુંદ ટરનો બાળકો ઉપયોગ કરે છે. ખડસુપા ગામનો વડલો એવા શ્રી
ભુખુભાઇ દયાળજી પટેલે એવું નકકી કરેલ છે કે શાળામાં ૧૫ લાખ રૂપિયા ફીકસ
ડિપોઝીટમાં મૂકવા અને એનાં વ્યાએજમાંથી શાળાની અન્યે જરૂરિયાતો પૂર્ણ થાય
છે અને એના માટે માતૃશ્રી પ્રેમીબા નામનાં ટ્રસ્ટાની સ્થાાપના ફકત શાળના
વિકાસ માટે કરવામાં આવી.
આમ તો દર વર્ષે બાળકોને દફતર, ગણવેશ, નોટબુક, પેન્સિીલ જેવી જરૂરિયાત
મુજબની વસ્તુમ દાતાઓ તરફથી આપવામાં આવે છે. તિથિભોજન, બાળકોને પ્રવાસ
મોકલવા માટે પણ દાન અપાય છે. આમ ડગલે ને પગલે ખડસુપા પ્રાથમિક શાળામાં
લોકોની ઉત્તમ પ્રકારની ભાગીદારીના દર્શન થાય છે.

ટિપ્પણીઓ નથી: