અનુયાયીઓ

ગુરુવાર, 21 જૂન, 2012

વિદ્યાર્થીઓને રહેવા જમવાની સુવિધા આપતી રેસીડેન્ટટ હોસ્ટેાલમાં નાઇટવીઝન સીસી ટી.વી કેમેરા લગાવવા અધિક જિલ્લાે મેજીસ્ટ્રે ટનું ફરમાન

રાજકોટ
ભૂતકાળમાં રાજકોટ શહેર અને ગ્રામ્ય જિલ્લાલમાં હોસ્ટેટલમાં રહી અભ્યાેસ
કરતાં વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનિઓના આપઘાતના બનાવો બનવા પામેલ છે.
રાજકોટ જિલ્લાનના વાલી મંડળોના પ્રતિનિધિઓ તથા સ્વૈયચ્છિઘક સંસ્થા ઓ
તરફથી આ પ્રકારની ધટનાઓ બનવા સંદર્ભેના કારણો અને તે રોકવા માટેના
તકેદારીના પગલાઓ લેવા રજૂઆતો કરવામાં આવેલ છે. હોસ્ટેઆલમાં રહેતા
વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનિઓને બહારના તત્વોા દ્વારા પરેશાની થતી અટકે અને
હોસ્ટે લમાં રહી સાનુકુળ વાતાવરણમાં અભ્યાાસ કરે તે માટે તકેદારીના
ભાગરૂપે અને જાહેર હિતમાં સંરક્ષણાત્મ‍ક પગલા લેવા યોગ્યા જણાતું હોય
સમગ્ર રાજકોટ ગ્રામ્યટ જિલ્લાગ વિસ્તાેરમાં આવેલ સરકારી, અર્ધ સરકારી,
ટ્રસ્ટુ તથા ખાનગી ધોરણે સંચાલન કરવામાં આવતી ગર્લ્સલ તથા બોયઝ હોસ્ટે
લના માલિકો/સંચાલકોએ કાર્યવાહી કરવા ફરમાવવાનું જરૂરી જણાતા રાજકોટના
અધિક જિલ્લાર મેજીસ્ટ્રેેટશ્રી એ.બી.ગોરે ફોજદારી કાર્યરીતિ
અધિનિયમ-૧૯૭૩(૧૯૭૪નો ર-જો અધિનિયમ)ની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂએ (૧)
વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓને રેહવા કે રહેવા અને જમવાની સુવિધા પુરી
પાડતી રેસીડન્ટત હોસ્ટે૧લ જેમાં સરકારી, અર્ધ સરકારી, ટ્રસ્ટન સંચાલિત
તથા ખાનગી ધોરણે સંચાલિત નિવાસી શાળાઓ/રેસડન્ટો હોસ્ટેજલના સંચાલકોએ
હોસ્ટેસલના પ્રવેશ તથા બહાર નીકળવાના રસ્તાા, ડાઇનીંગ હોલ, લોબી,
કાર્યાલય, રમતગમતનું મેદાન વગેરે સમગ્ર વિસ્તાીર આવરી લેવાય તે રીતે નાઇટ
વીઝન સી.સી. ટી.વી. કેમેરા રાખવા અને તેનું બેક-અપ ૩૦ દિવસ સુધી જાળવવું.
(ર) આ પ્રકારના નાઇટ વીઝનવાળા સી.સી.ટી.વી. કેમેરા આ જાહેરનામાની
પ્રસિધ્ધિવની તારીખથી ૧૦(દસ) દિવસમાં લગાવવાના રહેશે. (૩) રેસીડન્ટ.
હોસ્ટેટલમાં પ્રવેશ કરનાર તથા બહાર નીકળનાર(હોસ્ટેવલમાં રહેનાર તથા નોકરી
કરનાર તથા હોસ્ટે્લના મેનેજરશ્રી સહિત) તમામની હોસ્ટેહલમાં પ્રવેશ તથા
બહાર નીકળવાની વિગતો જાળવતું રજીસ્ટીર નિભાવવું તથા આ રજીસ્ટેર એક વર્ષ
સુધી જાળવવાનું રહેશે. (૪) ઉપરોકત ક્રમાંક ૧ મુજબ સી.સી.ટી.વી. કેમેરાનું
બેકઅપ તથા ક્રમાંક-૩ મુજબ જાળવવામાં આવેલ રજીસ્ટવર પોલીસ અધિકારી, મહેસુલ
અધિકારી, એકઝીકયુટીવ મેજીસ્ટ્રે ટશ્રી તેમજ શિક્ષણ વિભાગના અધિકારી માગે
ત્યાસરે તાત્કાસલિક અસલ રેકોર્ડ કે તેની નકલો રજુ કરવાની રહેશે. આ હુકમ
તા.૨૧-૬-૨૦૧૨ થી તા.૧૯.૦૮.૨૦૧૨ સુધી સમગ્ર રાજકોટ ગ્રામ્યક જિલ્લાે
વિસ્તા રમાં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

ટિપ્પણીઓ નથી: