અનુયાયીઓ

ગુરુવાર, 21 જૂન, 2012

સાયકલ અને ટુ વ્હીબલર વેચનારાઓ માટે જરૂરી સૂચનાઓ

રાજકોટ
આતંકવાદીઓ દ્વારા સાયકલો તથા ટુ વ્હીાલર વાહનો ઉપર સ્ફોમટક પદાર્થો રાખી
ભીડભાડવાળી જગ્યા્ઓમાં બોમ્બા બ્લાાસ્ટુ કરી આતંકવાદી/ત્રાસવાદી
કૃત્યોફને અંજામ આપવામાં આવે છે. જેથી સાયકલો/વાહનો વેચનારાઓ ઉપર જાહેર
વ્યોવસ્થાી, શાંતી,સલામતી અને દેશની સુરક્ષા માટે શ્રી એ.બી.ગોર, અધિક
જિલ્લા મેજીસ્ટ્રેપટ, રાજકોટ જિલ્લાઓ, રાજકોટ દ્વારા રાજકોટ શહેર પોલીસ
કમિશ્નરેટ સિવાયના રાજકોટ જિલ્લાલના ગ્રામ્યસ વિસ્તાટરમાં સાયકલ, સ્કુથટર
તથા મોટર સાયકલ જેવા ટુ વ્હીોલર વેચનારા તથા તે અંગેની દુકાન ધરાવનારા
માલીકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોલએ જયારે જયારે આવા સાયકલ, સ્કુનટર તથા
મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હી્લરો વાહનો વેચવામાં આવે ત્યાંરે તેઓએ નીચે
મુજબની સુચનાઓનું અવશ્યર પાલન કરવાના હુકમ જારી કરાયા છે. આવા વાહનો
ખરીદનારાને અવશ્યચ બિલ આપવુ અને તેની સ્થઓળપ્રત કબ્જાનમાં રાખવી. ખરીદનાર
ગ્રાહકનું ડ્રાઇવીંગ લાયસન્સા, પાનકાર્ડ, ઇલેકશન કાર્ડ, રેશન કાર્ડ કે
નોકરી કરતા હોય તો ત્યાંનનુ ઓળખપત્ર કે શૈક્ષણિક સંસ્થા્નુ પ્રમાણપત્ર કે
સ્થાડનીક અગ્રણીઓ જેવા કે મ્યુજનીસીપલ કોર્પોરેટર, ધારાસભ્યાશ્રી,
સંસદસભ્ય શ્રી કોઇપણ ખાતાના રાજયપત્રીત અધિકારીશ્રી તરફથી મેળવેલ
ઓળખપત્ર/પ્રમાણપત્ર પૈકી કોઇપણ એક પૂરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી આવી
સાયકલ, સ્કુેટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીણલર વાહનો વેચાણકર્તાએ
મેળવવું. બીલમાં ખરીદનારનું પૂરુ નામ, સરનામું, સંપર્ક માટે
ટેલિફોન/મોબઇલ નંબર લખવો. વેચાણ બીલમાં સાયકલ, સ્કુાટર કે મોટર સાયકલ
જેવા બીજા ટુ વ્હિેલર વાહનનો ફ્રેમ નંબ્બર, ચેસીસ નંબર, એન્જીીન નંબર
અવશ્યટ લખવો, સાયકલ, સ્કુ‍ટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હિ લર વાહનો
વેચાણકર્તાએ કોઇ પણ પોલીસ અધિકારી તરફથી માંગણી કરવામાં આવે ત્યા રે ઉપર
મુજબની માહિતી/રેકર્ડ ચકાસણી માટે રજૂ કરવાનું રહેશે. આ હુકમ
તા.૨૧-૬-૨૦૧૨ થી તા.૧૯.૦૮.૨૦૧૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર
શિક્ષાને પાત્ર થશે.

ટિપ્પણીઓ નથી: