મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવ શ્રી કે. કૈલાસનાથને શાળા પ્રવેશોત્સ વ અને
કન્યાા કેળવણી મહોત્સંવ નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાની
વણધોલ, રાજપુર, સરસવ, ચંદવાસા અને નાલશેરી પ્રાથમિક શાળામાં ધો-૧માં
પ્રવેશપાત્ર બાળકો તથા આંગણવાડીના ભૂલકાંઓને ઉમંગ અને ઉલ્લાસમય
વાતાવરણમાં પ્રવેશ અપાવ્યોા હતો.
મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવ શ્રી કે. કૈલાસનાથને જણાવ્યું હતું કે,
પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણાની દિશામાં રાજય સરકારે સર્વગ્રાહી
પગલા લીધા છે. રાજયમાં ૧.૩૩ લાખ વિદ્યાસહાયકોની ભરતી, ૮૦ હજારથી વધુ નવા
ઓરડા, શૌચાલયો તથા પ્રાથમિક શાળાઓમાં કોમ્યુા ટર લેબ ઉભી કરવામાં આવી
છે. ઉપરાંતશાળા પ્રવેશોત્સ્વ અને કન્યાી કેળવણી અભિયાનને પરિણામે સમાજમાં
કન્યાલ શિક્ષણનું પ્રમાણ વધ્યુંળ છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો