અનુયાયીઓ

શુક્રવાર, 15 જૂન, 2012

તલોદ અને પ્રાંતિજ તાલુકાના ગામોમાં શિક્ષણ રાજય મંત્રીશ્રીના હસ્તેમ બાળકોને શાળા પ્રવેશ અપાયો

સમગ્ર રાજયમાં આરંભાયેલ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સરવ અને કન્યાા કેળવણી
મહોત્સાવ નિમિત્તે આજેસાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ભીમપુરા, નવલપુર,
ફોજીવાડા, કાબોદરા અને કાબોદરી અને પ્રાતિંજ તાલુકાના જેનપુર અને લાલપુર
પ્રાથમિક શાળામાં શિક્ષણ રાજય મંત્રીશ્રી જયસિંહ ચૌહાણના હસ્તેઅ
પ્રવેશપાત્ર ધો-૧માં બાળકો તથા આંગણવાડીના ભૂલકાંઓને પ્રવેશ અપાવ્યો
હતો.

ટિપ્પણીઓ નથી: