અનુયાયીઓ

શુક્રવાર, 15 જૂન, 2012

સ્થાનકિ સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી ૧૭મી જૂને યોજાશે

સ્થાનકિ સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી ૧૭મી જૂને યોજાશે
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી તા.૧૭-૬-૨૦૧૨ના રોજ
યોજાશે. આ ચૂંટણીમાં મતદાતાએ ચૂંટણી ઓળખપત્ર ફૂષ્ટશણૂ રજૂ કરવાનું રહેશે.
જો ઓળખપત્ર ના આપવામાં આવ્યું હોય તો મતદારની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા.૨૧-૩-૨૦૧૧ના આદેથી નકકી કરેલ ફોટા સાથેના
તેર પુરવા પૈકી એક પુરાવો રજૂ કરી મતદાન કરી શકશે. મતદાનની પ્રક્રિયામાં
સંબંધિત સર્વનો સહકાર મળશે એમ નાયબ ચૂંટણી કમિશનરશ્રી, ગાંધીનગરની
યાદીમાં જણાવ્યું છે.

ટિપ્પણીઓ નથી: