ગોધરાઃ
પંચમહાલ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહ ધરાવતી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોને જણાવવાનું કે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર ધો-૧૧ વિજ્ઞાન પ્રવાહ દ્વિતિય સેમેસ્ટર પરીક્ષા એપ્રિલ -૨૦૧૨ ની પરીક્ષા ફી રસીદ (હોલ ટીકીટ) નું જે તે વિતરણ કેન્દ્રો ઉપરથી તા. ૯/૪/૧૨ ને સોમવારે સવારે ૧૧/૦૦ કલાક થી સાંજના ૧૫/૦૦ કલાક સુધી વિતરણ કરવામાં આવશે. જે માટે શાળાનો અધિકારપત્ર રજુ કરી બોર્ડના પ્રતિનિધિ પાસેથી શાળાનું સાહિત્ય મેળવી લેવા જણાવવામાં આવે છે. જે શાળાઓ સાહિત્ય લઇ નહી જાય તે શાળાઓએ બીજા દિવસે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાંથી સાહિત્ય મેળવી લેવાનું રહેશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો