સૂરત જિલ્લામાં જમીન મહેસુલ તથા નાણાકીય દાવાઓમાં સક્ષમ અધિકારીની નિમણૂંક કરવા માસિક રૂા.૨૦,૦૦૦ના ફીકસ પગારથી ૧૧ માસની મુદ્દત માટે કાયદા અધિકારીની એક જગ્યા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવાઈ છે. આ માટે અરજદારની ઉમર તા.૧/૪/૨૦૧૨ના રોજ ૩૩ વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહી. આ અગે અરજીપત્રકનો નમૂનો, લાયકાત, અનુભવ અંગે નક્કી કરેલા ઠરાવ અન્વયે તેમજ અન્ય આનુષગિક માહિતી ચીટનીશ(મહેકમ)શાખા, જિલ્લા કલેકટર કચેરી, સુરત ખાતેથી કામકાજના દિવસો દરમિયાન સવારે ૧૧.૦૦ થી ૨.૦૦ વાગ્યા દરમિયાન રૂા.૧૦૦(નોન રીફડેબલ) સદરે ચલણથી જમા કરાવી અસલ ચલણ રજુ કર્યેથી મેળવી શકાશે. અરજી ફોર્મ રૂબરૂમાં તા.૧૬/૪/૨૦૧૦ તથા અરજી ફોર્મ રૂબરૂ/ટપાલ દ્વારા સ્વીકારવાની છેલ્લી તા.૧/૫/૨૦૧૨ સુધીમાં ભરી જવા. વધુ વિગતો માટે ઉપરોકત કચેરીનો સંપર્ક સાધવો.
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શુક્રવાર, 6 એપ્રિલ, 2012
કરાર આધારિત કાયદા અધિકારીની જગ્યા માટે અરજીઓ મંગાવાઈઃ સૂરતઃ
સૂરત જિલ્લામાં જમીન મહેસુલ તથા નાણાકીય દાવાઓમાં સક્ષમ અધિકારીની નિમણૂંક કરવા માસિક રૂા.૨૦,૦૦૦ના ફીકસ પગારથી ૧૧ માસની મુદ્દત માટે કાયદા અધિકારીની એક જગ્યા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવાઈ છે. આ માટે અરજદારની ઉમર તા.૧/૪/૨૦૧૨ના રોજ ૩૩ વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહી. આ અગે અરજીપત્રકનો નમૂનો, લાયકાત, અનુભવ અંગે નક્કી કરેલા ઠરાવ અન્વયે તેમજ અન્ય આનુષગિક માહિતી ચીટનીશ(મહેકમ)શાખા, જિલ્લા કલેકટર કચેરી, સુરત ખાતેથી કામકાજના દિવસો દરમિયાન સવારે ૧૧.૦૦ થી ૨.૦૦ વાગ્યા દરમિયાન રૂા.૧૦૦(નોન રીફડેબલ) સદરે ચલણથી જમા કરાવી અસલ ચલણ રજુ કર્યેથી મેળવી શકાશે. અરજી ફોર્મ રૂબરૂમાં તા.૧૬/૪/૨૦૧૦ તથા અરજી ફોર્મ રૂબરૂ/ટપાલ દ્વારા સ્વીકારવાની છેલ્લી તા.૧/૫/૨૦૧૨ સુધીમાં ભરી જવા. વધુ વિગતો માટે ઉપરોકત કચેરીનો સંપર્ક સાધવો.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો