નવસારીઃ
નવસારી જિલ્લાના અનુસુચિત જાતિના લોકો કે જેમનું નામ બીપીએલ યાદીમાં ૧ થી ૨૦ ના સ્કોરમાં હોય અને આવાસ વિહોણા હોય તથા આવાસની કઇપણ યોજનાનો લાભ લીધો ન હોય તેવા લોકોએ સબંધિત તલાટીનો આ બાબતનો દાખલો મેળવીને દાખલો મેળવીને જિલ્લા પંચાયત કચેરી, નવસારી સમાજ કલ્યાણ શાખાનો સંપર્ક કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારી ઘ્વારા જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો