અનુયાયીઓ

સોમવાર, 4 જૂન, 2012

સંપૂર્ણ સ્વફચ્છછતા અભિયાન અંતર્ગત જિલ્લાક સુખાકારી સમિતિની બેઠક યોજાઇ નિર્મળ ગુજરાત અંતર્ગત લીલીયા તાલુકામાં રૂ.૪૫૪.૦૩ લાખના ખર્ચે કામગીરી

જિલ્લાત ગ્રામ વિકાસ એજન્સીન-અમરેલી ખાતે જિલ્લાે વિકાસ અધિકારીશ્રી
આલોકકુમાર પાંડેના અધ્યડક્ષસ્થાડને સંપૂર્ણ સ્વ્ચ્છ‍તા અભિયાન અંતર્ગત
જિલ્લાી સુખાકારી સમિતિની બેઠક યોજાઇ હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ અન્ડરરગ્રાઉન્ડ્ ગટરના કામો તથા સફાઇના
સાધનોની ખરીદી, સ્વમર્ણિમ વિલેજ તથા ટી.એસ.સી. યોજના અંગે ચર્ચા-વિચારણા
કરી સત્વઇરે કામગીરી પૂર્ણ કરવા સૂચનો કર્યા હતા.
નિર્મળ ગુજરાત અંતર્ગત લીલીયા તાલુકામાં કરવાની થતી કામગીરીમાં
વ્યવકતિગત, શાળા અને આંગણવાડી શૌચાલય, ઉકરડા, વર્મી કમ્પોતસ્ટમ તથા
પ્લાતસ્ટિધક વેસ્ટઆના નિકાલ માટે ડસ્ટજબિન, ટ્રોલી તથા પીટ ઉપરાંત લીકવીડ
વેસ્ટયના નિકાલ અને અન્યા કાર્યવાહી માટે કુલ રૂ.૪૫૪.૦૩ લાખનો ખર્ચ
કરવામાં આવશે.
બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા સમાજ કલ્યા૫ણ
અધિકારીશ્રી ઉપાધ્યાકય અને આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રીમતિ છાયાબેન
ઉપાધ્યારય સહિત અમલીકરણ અધિકારીગણ ઉપ

ટિપ્પણીઓ નથી: