અનુયાયીઓ

સોમવાર, 4 જૂન, 2012

૧૫મીએ અમદાવાદમાં સોલ્જુર નર્સીંગ આસિસ્ટંન્ટગ માટે ભરતીમેળોઃ

સૂરતઃ
આર્મી રીક્રુટીંગ કાર્યાલય દ્વારા તા. ૧૫.૬.૨૦૧૨ના રોજ અમદાવાદના રાવલે
સ્ટેયડિયમ, કેંટોનમેન્ટન, સોલ્જહર નર્સીંગ આસિસ્ટરન્ટ્ માટે ભરતીમેળાનું
આયોજન કરવામાં આવ્યુંગ છે. સોલ્જેર નર્સીંગ આસીસટન્ટી માટે ધોરણ-૧૨
સાયન્સા પ્રવાહમાં ફિઝીક્સઆ, કેમેસ્ટ્રી , બાયોલોજી, અંગ્રેજી પ્રત્યેટક
વિષયમાં ૪૦ ગુણ અને કુલ ૫૦ ટકા હોવા જરૂરી છે. જે ઉમેદવારની ઉંમર ભરતીના
દિવસે ૧૭.૫ થી ૨૩ વર્ષ, ઊંચાઈ ૧૬૭ સે.મી. હશે તેઓ આ ભરતીમેળામાં ભાગ લઇ
શકશે. સ્નાફતક ઉમેદવારો(બી.એસ.સી વીથ બોટની, ઝુલોજી, બાયો સાયન્સભ) માટે
માત્ર પાસીંગ ગુણ જરૂરી છે. ૧૬૦૦ મીટર દોડ ૬ મીટર ૧૦ સેકન્ડ માં પુરી
કરવાની હોવાથી તેની પ્રેક્ટીાસ કરીને જવાની સલાહ રોજગાર કચેરી દ્વારા
આપવામાં આવી છે. આ અંગે વધુ માહિતી અને પ્રિ. રીક્રુટમેન્ટે એસેસમેન્ટહ
માટે મદદનીશ નિયામક( રોજગાર)ની કચેરી, સી- ૫, બહુમાળી ભવન, નાનપુરાનો
સંપર્ક કરવા જણાવાયું છે. રોજગાર કચેરીમાં નામનોંધણી કરાવેલી ના હોય તો
પણ ભરતી રેલીમાં ભાગ લઇ શકે છે.

ટિપ્પણીઓ નથી: