રાજકોટ જિલ્લાિ સહકારી દૂધ ઉત્પાદદક સંઘ લી.ની સંચાલક મંડળ(બોર્ડ ઓફ
ડીરેકટર)ની ચૂંટણી કરવાની છે. જે અન્વરયે તા.૩૧.૩.૨૦૧૨ની સ્થિતિની
કામચલાઉ મતદારયાદી તા.૪/૬/૧૨ના રોજ પ્રસિધ્ધે કરવામાં આવેલ છે. પેટા
નિયમ-૧૪(૪) અને પેટા નિયમ-૧૬(૧) મુજબ સુધારેલ પ્રમાણે તાલુકાદીઠ
મતદારમંડળની -૧ બેઠક મુજબ ૧૪ તાલુકાની ૧૪ બેઠક અને મંડળીના
પેટાનિયમ-૧૦(૪), ૧૪(૧) મુજબ વ્ય૧કિતગત સભાસદોની ૧(એક) બેઠક મળી કૂલ
૧૫(પંદર) બેઠકોની ચૂંટણી કરવાની થાય છે તે પૂર્વે કામચલાઉ મતદાર
યાદી/મતદાન અંગે ગેરલાયકાત ધરાવતી મંડળીઓની યાદી તા.૪/૬/૧૨ના રોજ (૧)
કલેકટરશ્રીની કચેરી, શ્રોફ રોડ, રાજકોટ (ર) પ્રાંત અધિકારી, રાજકોટ
(શહેર)ની કચેરી, જુની કલેકટર કચેરી, રાજકોટ (૩) જિલ્લાજ રજીસ્ટ્રારશ્રી,
સહકારી મંડળીઓ, બહુમાળી ભવન, રાજકોટ (૪) શ્રી રાજકોટ જિલ્લાં સહકારી દૂધ
ઉત્પાીદક સંઘ લી., દૂધસાગર માર્ગ, નવા પાવરહાઉસ પાસે, રાજકોટ ખાતે
પ્રસિધ્ધલ કરવામાં આવેલ છે. પ્રસિધ્ધિડની તારીખથી દિન-૭માં મુસદારૂપ
મતદાર યાદી સામે જે કોઇ વાંધા-દાવા હોય તે ચૂંટણી અધિકારી અને પ્રાંત
અધિકારી, રાજકોટ (શહેર)ને લેખિતમાં આપવાના રહેશે. પ્રસિધ્ધિીની તારીખથી
દિવસ-૭માં વાંધા-દાવા રજુ થશે તો તે અંગે નિયમાનુસાર કાર્યવાહી કરી
વાંધા-દાવાનો યોગ્યિ નિકાલ કરી ત્યારર બાદ આખરી મતદાર યાદીની પ્રસિધ્ધિ
પણ ઉકત સ્થાળોએ કરવામાં આવશે તેમ ચૂંટણી સતાધિકારી, શ્રી રાજકોટ લોધીકા
સહકારી ખરીદ વેચાણ સંઘ લી. અને પ્રાંત અધિકારી રાજકોટ (શહેર) જે.એમ.
દિક્ષીતે અખબારી યાદીમાં જણાવ્યું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો