અનુયાયીઓ

સોમવાર, 4 જૂન, 2012

વડોદરા મહાનગરપાલિકાની મુસદ્દારૂપ નગર રચના યોજના નં. પ ફેરફાર સાથે મંજૂર

રાજ્ય સરકાર દ્વારા વડોદરા મહાનગરપાલિકાની મુસદ્દારૂપ નગર રચના યોજના
નં. પ, સાવદ કેટલાક ફેરફાર સાથે મંજૂર કરવામાં આવી છે. આ યોજના
લોકનિરીક્ષણાર્થે કચેરી કામકાજના સમય દરમિયાન ખુલ્લી રાખવામાં આવશે તેમ
પણ યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: