અનુયાયીઓ

સોમવાર, 4 જૂન, 2012

1...વલસાડ જિલ્લાના સ્વાાગત કાર્યક્રમ માટેની અરજીઓ તા.૧૦મી જૂન સુધીમાં મોકલી શકાશે..2..યોગાસન તાલીમ શિબિરમાં ભાગ લેવો છે?..3.યુવક નેતૃત્વા તાલીમ શિબિર યોજાશે

વલસાડ જિલ્લાના સ્વાાગત કાર્યક્રમ માટેની અરજીઓ તા.૧૦મી જૂન સુધીમાં મોકલી શકાશે :

વલસાડ
રાજ્ય ના પ્રજાજનોના પ્રશ્નો કે ફરિયાદોના અસરકારક અને ન્યા.યિક ઉકેલ
માટે રાજ્યશ સરકાર દ્વારા અમલી બનાવાયેલા સ્વાાગત કાર્યક્રમ દર માસે
જિલ્લા તથા તાલુકા સ્ત.રે યોજાતા હોય છે. માહે જૂન, ર૦૧રના આવા જ વલસાડ
જિલ્લારના સ્વામગત કાર્યક્રમ માટે જિલ્લાના અરજદારો તેમના પ્રશ્નો કે
ફરિયાદો તા.૧૦/૬/ર૦૧ર સુધીમાં રજૂ કરી શકશે.
આ કાર્યક્રમ માટેની અરજીઓ અરજદાર જે ગામના હોય તે ગામના
તલાટી-કમ-મંત્રીને સમય મર્યાદામાં રજુ કરવા જણાવાયું છે. આવી અરજીઓના
મથાળે મારી અરજી તાલુકા સ્વાજગતમાં લેવી તેમ લખવા પણ અનુરોધ કરાયો છે.
આવી અરજીઓ પૈકી જે અરજીઓ તાલુકા કક્ષાએથી નિકાલ કરવાની થતી હોય તાલુકા
સ્વારગત કાર્યક્રમમાં તથા જે અરજીઓ જિલ્લા કક્ષાએ નિકાલ કરવાપાત્ર થતી
હોય તે જિલ્લા સ્વાકગત કાર્યક્રમમાં લેવામાં આવશે. માહે જૂન માસનો તાલુકા
સ્વાોગત કાર્યક્રમ તા.ર૭/૬/ર૦૧રનાં રોજ અને જિલ્લા સ્વાતગત કાર્યક્રમ
તા.ર૮/૬/ર૦૧રનાં રોજ યોજાનાર છે. જેની નોંધ લેવા જિલ્લાના અરજદારોને
નિવાસી અધિક

યોગાસન તાલીમ શિબિરમાં ભાગ લેવો છે?
કમિશ્ન રશ્રી યુવક સેવા અને સાંસ્કૃ તિક પ્રવૃતિઓ અને જિલ્લા રમત ગમત
અધિકારીશ્રી, વલસાડના સંયુક્તત ઉપક્રમે જૂન-૨૦૧૨ દરમિયાન યોગાસન તાલીમ
શિબિરનું આયોજન કરવામાં આવશે. ૧૫ થી ૩૫ વર્ષની વયજૂથ ધરાવતા યુવક યુવતીઓએ
નામ, સરનામું, ટેલીફોન નંબર, જન્મ.તારીખ, વાલીનું સંમતિપત્ર, અભ્યાયસ તથા
તબીબી પ્રમાણપત્ર સહિતના બાયોડેટા સાથે તા. ૧૫/૬/૨૦૧૨ સુધીમાં જિલ્લા રમત
ગમત અધિકારીને અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે જિલ્લા રમત ગમત
અધિકારીની કચેરી, સેવા સદન-૧, ૫માં માળે, વલસાડનો સંપર્ક કરવો.

યુવક નેતૃત્વા તાલીમ શિબિર યોજાશે
કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃ તિક પ્રવૃતિઓ અને જિલ્લા રમત ગમત
અધિકારીશ્રી, વલસાડના સંયુકત ઉપક્રમે જૂન-૨૦૧૨ દરમિયાન યુવક નેતૃત્વન
તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવશે. ૧૫ થી ૩૫ વર્ષની વયજૂથ ધરાવતા યુવક
યુવતીઓએ નામ, સરનામું, ટેલીફોન નંબર, જન્મેતારીખ, વાલીનું સંમતિપત્ર,
અભ્યાતસ તથા તબીબી પ્રમાણપત્ર સહિતના બાયોડેટા સાથે તા. ૧૫/૬/૨૦૧૨
સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીને અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે
જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, સેવા સદન-૧, ૫માં માળે, વલસાડનો સંપર્ક
કરવો.

ટિપ્પણીઓ નથી: