અનુયાયીઓ

સોમવાર, 4 જૂન, 2012

નવી સિવિલ હોસ્પિવટલના બાકડા પાસેથી અજાણ્યાહ વ્ય્કિતનો મૃતદેહ મળી આવ્યોઃ

સૂરતઃ
ખટોદરા પોલીસના જણાવ્યાછનુસાર નવી સિવીલના તાત્કા્લિક વિભાગના ગેટ પાસેના
બાકડા પાસેથી આશરે ૩૦ વર્ષીય અજાણ્યાન યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો.
શરીરે મધ્ય મ બાંધાનો, રંગે શ્યાતમ વર્ણી, ચહેરો લંબગોળ, ઉચાઈ આ.૫ ફુટ
પાંચ ઈચ છે. ગુલાબી રંગનું ઉભી લાઇનિંગવાળુ ફુલ બાયનું શર્ટ તેમજ આછા
લીલા રંગનું લાઈનીગવાળુ પેન્ટા પહેર્યું છે. વાલી વારસોએ ખટોદરા પોલીસ
સ્ટબશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: