અનુયાયીઓ

મંગળવાર, 3 જુલાઈ, 2012

રેસકોર્ષ ગ્રાઉન્ડ માં તા. ૮મી ઓગસ્ટી થી તા. ૧૨મી ઓગસ્ટર સુધી સાંસ્કૃેતિક લોકમેળાનું આયોજન જિલ્લા્ કલેકટર ડો. રાજેન્દ્રગકુમારનાં અધ્ય ક્ષસ્થા૧ને મળેલી બેઠક

રેસકોર્ષ ગ્રાઉન્ડ માં તા. ૮મી ઓગસ્ટી થી તા. ૧૨મી ઓગસ્ટર સુધી
સાંસ્કૃેતિક લોકમેળાનું આયોજન
જિલ્લા્ કલેકટર ડો. રાજેન્દ્રગકુમારનાં અધ્ય ક્ષસ્થા૧ને મળેલી બેઠક

રાજકોટ
રાજકોટ જિલ્લાા વહીવટીતંત્ર દ્વારા દર વર્ષે જન્માુષ્ટતમીના તહેવારોને
અનુલક્ષીને યોજાતા સાંસ્કૃકતિક લોકમેળાનું ચાલુ વર્ષે રેસકોર્સ મેદાનમાં
તા. ૮મી ઓગસ્ટટ થી તા. ૧૨મી ઓગસ્ટ એમ કૂલ પાંચ દિવસ માટે આયોજન થયું છે.
જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્રતકુમારના અધ્ય ક્ષસ્થાગને લોકમેળાના સુંદર
અને વ્યઆવસ્થિ્ત આયોજન માટે ચર્ચા-વિચારણા કરવા આજ-રોજ એક બેઠક મળી હતી.
જિલ્લામ કલેકટરશ્રીએ સાંસ્કૃવતિક લોકમેળાનું આયોજન કરવા માટે રચાયેલી
જુદી જુદી ૧૩ (તેર) સમિતિઓના અધ્યલક્ષશ્રીઓ અને સહઅધ્યકક્ષશ્રીઓની મળેલી
બેઠકમાં કાયદો વ્યાવસ્થા , ટ્રાફીક અને પાર્કીગ, યાંત્રિક રાઇડ ચકાસણી,
પાણી પૂરવઠો, સફાઇ, આરોગ્યક, વીજળી તથા ડ્રો-હરરાજી, ઉદધાટન કાર્યક્રમ
અને સાસ્કૃષતિક કાર્યક્રમો વગેરે આનુષિગીક બાબતોની કામગીરીનું સુનિશ્ચિ ત
આયોજન કરવા દરેક વિભાગ અને ખાતાએ પોતે શરૂ કરેલી કામગીરીની વિગતો સાથે
આગામી યોજાનારી રીવ્યુ બેઠકમાં વિગતો સાથે ઉપસ્થિતત રહેવા જણાવ્યુૂ
હતું.
બેઠકની શરૂઆતમાં નાયબ કલેકટરશ્રી રાજેન્દ્રી ગઢવીએ સૌને આવકારી બેઠકની
રૂપરેખા સમજાવી હતી.
આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી આર.એમ.પંડયા, જિલ્લાા પુરવઠા અધિકારીશ્રી
એમ.કે.ડામોર,જિલ્લાર શિક્ષણાધિકારીશ્રી જે.કે.વીછીયા, માર્ગ અને મકાન
વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી એમ.પી.ત્રિવેદી, જિલ્લાિ આયોજન અધિકારીશ્રી
પી.આર.શાહ વગેરે અધિકારીશ્રીઓ ઉપસ્થિ ત રહ્યા હતા.

ટિપ્પણીઓ નથી: