ચિંતા મેં ચિતા બનાવી સળગાવી મેં,..
પણ હજી ક્યાંક ધુમાડા સ્પર્શે છે મને,..
જાણતી નથી કે શું પજવે છે મને,..
કારણ ,કિસ્સા ,કોયડા,..
કંઈક તો છે જે તપવે મને,..
અંધકાર ના ઓરડા માં,
શીદ ને લજવે છે મને,,.??
ધોધમાર વરસાદ જાણે રીઝવે છે મને...
સરનામું જાણ્યા બાદ શોધે છે કને??
તારી આંખો ના નીર ને પૂછ,,,
કે કેવી રીતે રોજ ભીંજવે છે મને,..
-પૂજા મેહતા
પણ હજી ક્યાંક ધુમાડા સ્પર્શે છે મને,..
જાણતી નથી કે શું પજવે છે મને,..
કારણ ,કિસ્સા ,કોયડા,..
કંઈક તો છે જે તપવે મને,..
અંધકાર ના ઓરડા માં,
શીદ ને લજવે છે મને,,.??
ધોધમાર વરસાદ જાણે રીઝવે છે મને...
સરનામું જાણ્યા બાદ શોધે છે કને??
તારી આંખો ના નીર ને પૂછ,,,
કે કેવી રીતે રોજ ભીંજવે છે મને,..
-પૂજા મેહતા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો