અનુયાયીઓ

મંગળવાર, 3 જુલાઈ, 2012

બેભાન અવસ્થામાં મળેલ અજાણ્યા પુરુષનું મરણ

વડોદરા
વડોદરા, ન્યાયમંદિર, સાધના ટોકિઝ પાસેના ફૂટપાથ પરથી તા.૨૬/૬/૨૦૧૨ના રોજ
૧૫-૨૧ વાગ્યા પહેલાં એક અજાણ્યા આશરે ૫૦ વર્ષની ઉંમરનો પુરુષ બેભાન
હાલતમાં મળી આવ્યો હતો. જેનું તા.૧/૭/૨૦૧૨ના રોજ સાંજે ૧૮-૩૦ વાગ્યે
એસ.એસ.જી. હોસ્પિટલમાં મૃત્યુ થયેલ છે. લાશનું પી.એમ. કરાવી કોલ્ડરૂમમાં
રાખવામાં આવી છે.
આ અજાણ્યો પુરુષ શરીરે મજબૂત બાંધાનો, રંગે ધઉંવર્ણો, મોઢું લંબગોળ, સફેદ
કલરનો ઝભ્ભો તથા કોફી કલરનો ચડ્ડો પહેરેલો છે. ઇસમની ઊંચાઇ ૫ ફૂટ ૬ ઇંચ
જેટલી છે. વાલીવારસોએ રાવપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.

ટિપ્પણીઓ નથી: