નેશનલ ડિઝાસ્ટ ર મેનેજમેન્ટન ઓથોરીટી દ્વારા યોજાનાર સેમીનાર તથા ફલડ
ડીઝાસ્ટંર અંગે મોક એકસસાઈઝનું આયોજન તા.૫ અને ૬/૭/૧૨ના રોજ કરવામાં
આવ્યું્ હતું. જેનું આયોજન હવે ફેરફાર કરીને આગામી તા.૨૪ અને ૨૫ના રોજ
રાખવામાં આવ્યુંા છે.
અનુસૂચિત જાતિના અતિ પછાત જાતિના વિદ્યાર્થીઓ માટે ખાસ શિષ્યનવૃતિઃ
સૂરતઃ
અનુસૂચિત જાતિઓ પૈકી અતિ પછાત જાતિના વાલ્મિ કી, હાડી, નાડિયા, સેનવા,
તુરી, ગરો, અનુસૂચિત જાતિના બાવા અને વણકર સાધુ વગેરેના ધો.૧ થી ૧૦માં
અભ્યાુસ કરતા વિદ્યાર્થીઓને તમામ ધોરણ માટે રૂા.૬૫૦ લેખે ખાસ
શિષ્યસવૃત્તિ આપવામાં આવે છે.
નાના ઉદ્યોગ સાહસિકોને દુકાન ખરીદવા માટે લોન/સહાયઃ
સૂરતઃ
નાના ઉદ્યોગ સાહસિકોને નગરપાલિકા અથવા નગરપંચાયતોએ બાંધેલ દુકાનો ખરીદવા
રૂા.૧૫૦૦૦ સહાય સાથે ૪ ટકા વ્યા જના દરે રૂા.૬૦,૦૦૦ સુધીની લોન આપવામાં
આવે છે. આ ઉપરાંત લાબી મુદ્દતના પટ્ટાના ધોરણે પણ દુકાનો માટે લોન
આપવામાં આવે છે. આ યોજના માટે લાભાર્થીઓની વાર્ષિક આવક મયાર્દામાં
રૂા.૫૦,૦૦૦ હોવી જોઈએ.
નારાયણ ઉર્ફે નંદુના પરિવારજનો સપર્ક સાધેઃ
સૂરતઃ
- તા.૧૫/૬/૨૦૧૨ના રોજ સ્વંોય સેવી સંસ્થાક હૈલ્પ આગરા ખાતે નારાયણ ઉર્ફે
નંદુ ને ભરતી કરવામાં આવ્યાા હતા. જેના માનસિક સ્વા૨સ્ય્ ર માં સુધારો
જણાતા તેઓના જણાવ્યાીનુસાર સરનામા પર કોન્ટેમક કરવામાં આવ્યો્ હતો.
પરંતું કોઈ જવાબ મળ્યો્ ન હતો. જેથી આ નારાયણે જુદા જુદા સરનામા જણાવ્યાા
છે જે પૈકી તેના પિતા શ્રી રાજુભાઈ તે રહે, ગામ.પોસ્ટઃ - સિતાલી, જિલ્લો
સુરત તેમજ ગામઃપોસ્ટઃા- અકલેરા તા.ચોર્યાસી જિ.સૂરત તથા ગામ. રાવરાની
પોસ્ટઃા નત્થયઈ જિલ્લોઃસૂરત એમ ત્રણ સરનામા જણાવ્યાવ છે. જેથી તેમના વાલી
વારસોને સંપર્ક સાધવા જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો