અનુયાયીઓ

મંગળવાર, 3 જુલાઈ, 2012

જુલાઇ માસમાં પેન્શાનરોએ હયાતીની ખરાઇ કરાવી લેવી

જુલાઇ માસમાં પેન્શાનરોએ હયાતીની ખરાઇ કરાવી લેવી

રાજકોટ
રાજય સરકારનું પેન્શદન મેળવતા પેન્શકનરોએ ગુજરાત તિજોરી નિયમોની જોગવાઇ
મુજબ જુલાઇ માસમાં હયાતિની ખરાઇ માટે ઉપસ્થિ‍ત થવાનું રહે છે. રાજકોટ
જિલ્લાનમાં આવેલ જુદી જુદી બેંક મારફત પેન્શપન મેળવતા પેન્શ નરોના
હયાતિની ખરાઇ માટેના ફોર્મ પેન્શગનરોના નામવાર છપાવીને તેઓ જે બેંક મારફત
પેન્શાન મેળવે છે તેઓને પહોંચાડેલ છે. આઇ.આર.એલ.એ. યોજના હેઠળ પેન્શશન
મેળવતા તમામ પેન્શાનરોએ જુલાઇ માસ દરમ્યાછન સબંધિત બેંક મેનેજર સમક્ષ
ઉપસ્થિનત થઇ હયાતિની ખરાઇ કરાવી લેવી જુલાઇ માસ દરમ્યાએન સંજોગોવશાત
હયાતિની ખરાઇ ન કરાવી શકેલ પેન્શ નરો ઓગષ્ટત અને સપ્ટેખમ્બ ર મહિના
દરમ્યામન પણ જેતે બેંક મેનેજર સમક્ષ ઉપસ્થિાત થઇ હયાતિની ખરાઇ કરાવી
શકશે.
ઉકત સમયગાળા દરમ્‍યાન હયાતિની ખરાઇ માટે ઉપસ્થિસત નહિં થયેલ પેન્શખનરોનું
માહે ઓકટોબર માસનું પેન્શમન અટકાવવામાં આવશે.
કુટુંબ પેન્શશન મેળવતા પેન્શ નરોએ પુનઃલગ્ની નહીં કર્યા અંગેનું
પ્રમાણપત્ર જિલ્લાક/પેટા તિજોરી અધિકારી રૂબરૂ રજુ કરવાનું રહેશે પ૦
વર્ષથી મોટી ઉંમરના સ્ત્રી પેન્શયનરોને આવુ પ્રમાણપત્ર રજુ કરવામાં
મુકિત આપવામાં આવેલ છે. જેની સબંધકર્તા તમામ પેન્શાનરોએ નોંધ લઇ અમલવારી
કરવા શ્રેયાન તિજોરી અધિકારી રાજકોટની યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: