સૂરતઃ સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રે ટશ્રી આર.બી.બારડે જિલ્લાના સમગ્ર ગ્રામ્ય્ વિસ્તાસરમાં લોકોની સલામતી તેમજ જાન માલને થતું નુક્શારન અટકાવવાના ઉદ્ેશ્યલથી એક જાહેરનામું બહાર પાડયું છે. જે મુજબ સૂરતના ગ્રામ્યઆ વિસ્તાારમાં આવેલી તમામ બેકીગ સંસ્થાંઓ, એટીએમ સેન્ટારો, સોના- ચાંદી તથા હીરાના કિંમતી ઝવેરાત વેચનારી દુકાનો, શો રૂમ તથા શોપીંગ મોલ, થિયેટર, શોપીંગ સેન્ટ-રો, કોમર્શીયલ સેન્ટવરો, હોટલ, ગેસ્ટો હાઉસ, લોજીંગ બોડીંગ, ધર્મશાળા, અતિથિ ગૃહ, વિશ્રામ ગૃહ, તેમજ તમામ પેટ્રોલ પંપો તથા જ્યાંહ બહારના માણસોને રહેવાની સુવિધા પુરી પડાતી હોય તેવા સ્થગળો તથા બહુમાળી બિલ્ડીંાગો, મોટા ઓદ્યોગિક એકમો, મોટા ધાર્મિક સ્થળોના માલીકો/ ઉપભોક્તાબઓ/વહીવટકર્તાઓએ તેમના ધંધાના સ્થાળોએ પ્રવેશવાના તથા બહાર નિકળવાના દ્વાર ઉપર રિશેપ્શાન કાઉન્ટતર, લોબી, બેઝમેન્ટ , પાર્કિંગની જગ્યા તથા જાહેર પ્રજા માટે જ્યાં પ્રવેશ હોય ત્યાં તમામ જગ્યા ઓમાં લોકોની હિલચાલને આવરી લે તેટલી સંખ્યામમાં સીસીટીવી કેમેરાની વ્ય્વસ્થાગ કરવાની રહેશે. સીસીટીવી કેમેરા સારી ગુણવત્તાવાળા, વધુ રેન્જનના નાઈટ વિઝનવાળા વીથ રેકોર્ડીંગ સીસ્ટહમ સાથેના (માણસોના ચહેરા સ્પીષ્ટજ ઓળખી શકાય તથા વાહનના નંબર વાંચી શકાય તેવા) ગોઠવવાના રહેશે. આ સીસીટીવીના રેકોર્ડીંગ ડેટા ઓછામાં ઓછા ૩૦ દિવસ સુધી સંગ્રહ કરવાના રહેશે. આ સીસીટીવી કેમેરા સતત ૨૪ કલાક ચાલુ રહે તે જોવાની જવાબદારી માલિકો/ઉપભોક્તાઆઓ/વહીવટકર્તાઓની રહેશે. સીસીટીવી કેમેરા લગાવવા તથા સીક્યુ/રીટી ગાર્ડની વ્યેવસ્થાર હાલ હયાત તમામ એકમો પર ઉભી કરવાની રહેશે. જ્યાારે નવા શરૂ થતા એકમો પર વ્યીવસ્થાે કર્યા બાદ જ પોતાની કામગીરી શરૂ કરવાની રહેશે. આ હુકમનો અમલ ૧૯/૦૭/૧૩ સુધી રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
જિલ્લામાં પ્રાઇવેટ સેક્ટ/રના માલીકોએ તેમના કર્મચારીઓની વિગત પોલીસ સ્ટેભશનમાં આપવીઃ
સૂરતઃ ભુતકાળના બનાવોને ધ્યારને લઈ શહેરમાં શાંતી અને સલામતી જળવાઇ રહે તે માટે સૂરત જ્લ્લિા ના અધિક જિલ્લા મેજીસ્ટ્રેેટશ્રી આર.બી.બારડે એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.
આ જાહેરનામા સમગ્ર ગ્રામ્યન વિસ્તારમાં આવેલા તમામ કારખાનેદારો, મકાન, બાંધકામ બિલ્ડેર્સ, ટેક્ષટાઇલ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ તથા અન્યો નાના-મોટા ઉદ્યોગો સાથે સંકળાયેલા તમામ પ્રાઇવેટ સેકટરના માલીકો/ મેનેજમેન્ટર સ્ટાદફ કે જેઓના યુનિટમાં કર્મચારીઓ , કારીગરો, મજુરો હાલમાં કામ ઉપર હોય તેવા અને હવે પછી કામ પર રાખવાના છે તેવા કાયમી, હંગામી, રોંજીદા કે કોન્ટ્રાવકટના કર્મચારી/ કારીગરો, મજુરોના નામ, સરનામા સાથેની નિયત કરેલી સંપૂર્ણ વિગતો તૈયાર કરી સબંધિત પોલીસ સ્ટે્શનને આપવાની રહેશે. આ જાહેરનામું તા. ૧૯/૦૭/૨૦૧૩ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
જિલ્લામાં ટુ વ્હીેલર વાહનો લે-વેચ કરતી વખતે આટલી સૂચનાઓનું પાલન કરશોઃ
સૂરતઃ સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રે ટશ્રી આર.બી.બારડે એક જાહેરનામા દ્વારા જિલ્લાના સમગ્ર ગ્રામ્યા વિસ્તાારમાં નવા કે જુના ટુ વ્હીુલર લે-વેચ કરનાર, ભાડે આપનારાઓએ તથા તે અંગેની દુકાન ધરાવનારા માલિકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોઓને આ પ્રકારના વાહનો વેચાણ કરતી વખતે આટલી સૂચનાનું પાલન કરવા જણાવાયું છે.
વેચાણકર્તાએ વાહન ખરીદનારને તેનું પુરૂ નામ, સરનામું, સંપર્ક માટે ટેલીફોન/મોબાઇલ નંબર સાથેનું બીલ આપવું અને સ્થુળપ્રત કબજામાં રાખવી, ઓળખ માટેના પુરાવા તરીકે ખરીદનાર ગ્રાહકનું ડ્રાઇવીંગ લાયસન્સત, પાન કાર્ડ, ઇલેકશન કાર્ડ, રેશનકાર્ડ, નોકરી કરતા હોય તો ત્યાં નું ઓળખપત્ર કે શૈક્ષણિક સંસ્થાાનું પ્રમાણપત્ર કે સ્થાીનિક અગ્રણીઓ જેવા કે મ્યુયનિસિપલ કોપોરેટરશ્રી, ધારાસભ્યથશ્રી, સાંસદશ્રી, કોઇ પણ રાજયપત્રિત અધિકારી તરફથી મેળવેલું ઓળખપત્ર/પ્રમાણપત્ર પૈકી કોઇપણ એક પુરાવો ઓળખ માટે મેળવવાનો રહેશે. વેચાણબીલમાં વાહનોના ફ્રેમ નંબર, ચેસીસ નંબર અવશ્યો લખવા, વાહનો વેચાણકર્તાએ કોઇપણ પોલીસ અધિકારી તરફથી આ પ્રકારની માહિતી/રેકર્ડ ચકાસણી માટે માંગવામાં આવે ત્યાપરે રજુ કરવા જણાવાયું છે. આ જાહેરનામાનો અમલ તા.૧૯/૭/૨૦૧૩ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો