સૂરતઃ સૂરત મહાનગરપાલિકા દ્વારા દિલ્હી વિશ્વ વિદ્યાલયના વરિષ્ઠ વ્યાખ્યાતા ડો.હરીન્દ્ર શ્રી વાસ્તવનું 'આજના સામાજિક અને રાજનૈતિક સંદર્ભમાં વીર સાવરકર અને સ્વામી વિવેકાનંદના જીવનદર્શનની આવશ્યકતા અને ઉપયોગીતા' વિષય પર મેયરશ્રી રાજેન્દ્ર દેસાઈના પ્રમુખ પદે આગામી તા.૨૮/૫/૨૦૧૩ના રોજ સાંજે ૭.૩૦ વાગે દ.ગુ.યુનિવર્સિટીના કન્વેન્સન હોલમાં વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો