ઘેડ વિસ્તાારના ગામોને ચોમાસાની ઋતુના સંદર્ભે અનાજ, કેરોસીનનો બે માસનો પુરવઠો ફાળવાયો જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની કલેકટરશ્રી શાહના અધ્યલક્ષસ્થાકને બેઠક સંપન્ન્
પોરબંદર તા. ૨૯ઃ- પોરબંદર જિલ્લાેના નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની મળેલ બેઠકમાં અધ્યકક્ષસ્થા-નેથી જિલ્લાા કલેકટરશ્રી ગિરીશ શાહએ જણાવ્યુંક હતું કે જિલ્લાિના ઘેડ વિસ્તા્રના ગામોમાં ચોમાસાની ઋતુમાં પાણી ભરાઇ રહેવાના કારણે આવન-જાવન થઇ શકતું નથી. આથી આ ગામોમાં ચોમાસાની ઋતુના સંદર્ભે લોકો માટે સરકારશ્રી દ્રારા મળવા પાત્ર અનાજ, કેરોસીન વિગેરેનો બે માસનો પુરવઠો ફાળવવામાં આવેલ છે.
આ બેઠકમાં પોરબંદર તાલુકાના છાયા શહેરી વિસ્તા રના ઇંદીરાનગર અને બેરણ ગામે બંધ પડેલ વ્યા જબી ભાવની દુકાન પુનઃશરૂ કરવા માટે મંજુરી આપવામાં આવેલી છે. અત્રે ઉલ્લેવખનીય છેકે જિલ્લાનમાં હાલ ૨૧૯ વ્યરજબી ભાવની દુકાનો અને કુલ ૧૫૯૩૩૦ કાર્ડ છે.
કલેકટરશ્રીએ સમિતિના સભ્યોુને જિલ્લામમાં જાહેર વિતરણ વ્ય વસ્થા૯ ને વધુ સુદ્રઢ બને તે માટે સભ્યટઓને સહયોગ આપવા જણાવ્યું હતું. તેમણે સમિતિના સભ્યોથશ્રીઓના વિવિધ રચનાત્મ ક સુચનો આવકારીને યોગ્યન કરવા જરુરી સુચના અને માર્ગદર્શન આપ્યુંે હતું. આ બેઠકમાં જિલ્લામાં જાહેર વિતરણ વ્યાવસ્થાય અંતર્ગત વિવિધ કાર્ડ ધારકોને સરકારશ્રી દ્રારા અપાતા ઘંઉ, ફોર્ટીઆઇડ આટો, ચોખા, ખાંડ, પામોલીન તેલ, આયોડાઇઝ મીઠુ, કેરોસીન વિગેરેના પ્રમાણ તથા ભાવની વિગતો આપવામાં આવી હતી. પુરવઠા કચેરી દ્રારા એપ્રિલ-૧૧ માસમાં ૧૨ દરોડા/ તપાસ કરીને રૂ. ૧૧૩૭૯૦ કિંમતના માલનો જથ્થોી કબજે કરવામાં આવ્યો૧ હતો. અને તેમાંથી રૂ. ૨૫૦૬૯નો જથ્થો રાજયસાત કરાયેલ હતો. મે-૧૧ માસમાં ૩૩ દરોડા/તપાસ દ્રારા રૂ. ૫૨૯૧૯નો જથ્થોન કબજે કરીને રૂ. ૧૫૧૭૨નો જથ્થો. રાજયસાત કરાયેલ છે. અને રૂ. ૪૧૨૫ ભરવાના ડીપોઝીટ રાજયસાત કરાયેલ છે. એક પરવાનો મોકુફ રાખવામાં આવેલ છે. તેમ માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું. તેમજ બારકોટેડ રેશનકાર્ડ ની વિગત આપવામાં આવી હતી. સમગ્ર બેઠકની કાર્યવાહી નું સંચાલન જિલ્લાા પુરવઠા અધિકારીશ્રી રાજેન શાહએ કર્યું હતું.
આ બેઠકમાં સમિતિના સભ્યોધમાં સર્વશ્રી નાથાલાલ ઠકરાર, શ્રી નાગાર્જુનભાઇ જેઠવા, શ્રી છગનભાઇ પુરોહિત, શ્રી હંસાબેન પાડલીયા, શ્રી રામસિંહભાઇ મોરી, શ્રી હેમેન્દ્રઆભાઇ કોટેચા, સહાયક માહિતી નિયામકશ્રી અરવિંદ જોશી, તોલમાપ અધિકારીશ્રી, નાયબ મામલતદારશ્રી કારીયા વિગેરે ઉપસ્થિરત રહયા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો