LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
ગુરુવાર, 30 જૂન, 2011
રાજકોટ જીલ્લા સ્વા મિ વિવેકાનંદ હીલ શિલ્ડ૪ ક્રિકેટ ટુર્નામેન્ટી ૨૦૧૧-૧૨માં ભાગ લેવા અનુરોધ
રાજકોટ-સ્પોંર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ સિનીયર કોચશ્રી, જિલ્લાપ રમત પ્રશિક્ષણ કેન્દ્ર , રાજકોટની કચેરી દ્વારા આગામી માહે જુલાઇ/ઓગસ્ટો-૨૦૧૧ દરમ્યા ન ‘‘સ્વામિ વિવેકાનંદ હિલ શિલ્ડન ક્રિકેટ ટુર્નામેન્ટલનું’’નું જિલ્લાે કક્ષાએ અનુક્રમે રાજકોટ જિલ્લાી કક્ષા તથા કોર્પોરેશન કક્ષાએ આયોજન હાથ ધરવામાં આવનાર છે. આ ટુર્નામેન્ટજમાં શાળામાં નીયમિત અભ્યાપસ કરતાં અને તા. ૩૧ ડીસે-૧૧ના રોજ ૧૯ વર્ષથી નીચેની વય ધરાવતા બાળકો ભાગ લઇ શકશે. ગુજરાત સરકારશ્રીની નિમોનુસાર માન્યાતા ધરાવતી(રજિસ્ટનર્ડ) શાળાઓએ આ કચેરી ખાતેથી નિયત પ્રવેશ ફોર્મ મેળવી સંપૂર્ણ વિગતો ભરીને શાળાનાં લેટર પેડ ઉપર એન્ટ્રીે તૈયાર કરી આ કચેરીને સત્વ રે પહોચાડવાની રહેશે. વધુમાં વધુ ૧૫ ટીમોને ભાગ લેવાનો હોઇ, વધારે એન્ટ્રી ઓ આવશે તો ૧૫ ટીમોની પસંદગી કરવામાં આવશે. રાજકોટ જિલ્લાીનાં તાલુકાઓની ટીમોની જિલ્લાૂ કક્ષાની અને રાજકોટ કોર્પોરેશનમાં સમાવીષ્ટવ શાળાઓની ટીમોની કોર્પોરેશનની જિલ્લાી કક્ષાની ટુર્નામેન્ટષમાં ભાગ લેવાનો રહેશે. વિશેષ માહિતી માટે કચેરીનો રૂબરૂ અથવા ફોન નં. (૦૨૮૧) ર૪૪૭૦૮૦ ઉપર સિનીયર કોચશ્રી રોશનબેન ચૌહાણનો સંપર્ક કરવાનો રહેશે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો