અનુયાયીઓ

મંગળવાર, 5 જૂન, 2012

ચેમ્પિટયન તૈયાર કરવાની રાજ્ય્ સરકારની શક્તિસદૂત યોજનાઃ રમતવીરો પાસેથી યોજનાનો લાભ લેવા અંગેની અરજીઓ મંગાવાઈઃ

સૂરતઃ
ગાંધીનગરની સ્પોયર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રાજયમાં પ્રતિભાશાળી
ખેલાડીઓમાં રહેલી ક્ષમતાને યોગ્યન દિશામાં વાળીને તેમની જરૂરીયાતના
પ્રમાણે રમતગમતની સંલગ્ન સુવિધાઓ પુરી પાડીને ચેમ્પિગયન તૈયાર કરવાનો
ધ્યે ય રહેલો છે. આ યોજના અંતર્ગત રમતવીરને સહાય આપવા અંગે નીચે મુજબ
લાયકાત હોવી જરૂરી છે. જેમાં સ્કુેલ ગેમ્સી ફેડરેશન ઓફ ઈન્ડિનયા દ્વારા
માન્યમ રમતો, કોમનવેલ્થહ ગેમ્સલ, એશિયન્સ્ ગેમ અને ઓલમ્પિગકસમાં સમાવિષ્ટ
રમતોને માન્યા ગણવામાં આવશે. ૧૨ થી ૨૦ વર્ષ સુધીની ઉમર લક્ષમાં લેવામાં
આવશે. વધુ ઉંમરના કિસ્સાીમાં ખેલાડીઓના ગુણદોષના આધારે ખાસ કિસ્સા તરીકે
સરકારશ્રી દ્વારા મંજુરીને આધીન સહાય આપવા વિચારણા કરી શકાશે. માન્યસ ઓલ
ઈન્ડિમયા ફેડરેશન દ્વારા યોજાતી ઓપન વિભાગની જુનિયર/સબ જુનિયર
સ્પહર્ધાઓમાં વિજેતા થનાર ખેલાડીઓને તેમની સિધ્ધિરની અગ્રતાના ધોરણે આ
યોજનામાં સમાવિષ્ટ્ કરવામાં આવશે. આ યોજના માટે પસંદગી પામતા ખેલાડીની
અગાઉની બે વર્ષની રમતગમતની સિધ્ધિમઓને ધ્યાકને લેવામાં આવશે. અરજદારે
ઓનલાઈન www.sycd.gujarat.gov.in પર તા.૩૦/૬/૨૦૧૨ સુધીમાં રાત્રીના ૧૨.૦૦
સુધીમાં કરી શકાશે. અરજદારોએ ઓન-લાઈન અરજીપત્રકમાં સંપૂર્ણ વિગતો ભરીને
તેની પ્રિન્ટક મેળવીને અરજીપત્રકમાં દર્શાવ્યાઓ પ્રમાણેની વિગતો મુજબના
જરૂરી પ્રમાણપત્રો, આધાર પુરાવા સાથે સામેલ રાખીને અરજીપત્રક સંબંધિત
જિલ્લાના સિનીયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ની કચેરીને
તા.૧૫/૭/૨૦૧૨ સુધીમાં પહોંચાડવાની રહેશે.

અડાજણ ખાતે રહેતા રમેશભાઈ ચૌધરી કયાંક ચાલ્‍યા ગયા છે.
સૂરતઃ
અડાજણ પોલીસ સ્ટે શનના જણાવ્યાાનુસાર તા.૩૦/૫/૧૨ના રોજ ૧૧૮, માધવપાર્ક રો
હાઉસ, પાલનપુર ગામ અડાજણ ખાતે રહેતા રમેશભાઈ માધુભાઈ ચૌધરી(ઉ.વ.૫૭)
પોતાના ઘરે કોઈને કહ્યાં વગર ચાલ્યા૧ ગયા છે. શરીરે મજબુત બાંધાના, રંગે
ગૌરવર્ણી, ઉચાઈ ૫.૯ ફુટ છે. કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેખશનમાં
જાણ કરવા જણાવાયું છે.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના બસ સ્ટેાશનનો લોકાર્પણ સમારોહ યોજાશે.
ભરૂચઃ
ભરૂચ જિલ્લમાં અદ્યતન સુવિધાયુક્ત નવનિર્મિત ઝઘડીયા બસ સ્ટે શનનો
લોકાર્પણ સમારોહ તા.૬/૬/૨૦૧૨ ના રોજ સાંજે ૬:૦૦ કલાકે નાણાં, શ્રમ,
રોજગાર અને વાહન વ્યનવહાર મંત્રીશ્રી વજુભાઇ વાળાના અધ્યાક્ષ સ્થા૦ને
ઝઘડીયા બસ સ્ટેીશન ખાતે રાખવામાં આવેલ છે.
આ લોકાર્પણ સમારોહમાં જિલ્લા પ્રભારીગૃહ અને રાજ્યબમંત્રીશ્રી
પ્રફુલ્લભાઇ પટેલ, રાજ્ય સભાના સંસદસભ્યપશ્રી ભરતસિંહ પરમાર,
સંસદસભ્યયશ્રી મનસુખભાઇ વાસાવા, ધારાસભ્ય‍શ્રી છોટુભાઇ વાસાવા, ગુજરાત
રાજ્ય‍ માર્ગ વાહન વ્યૃવહાર નિગમના અધ્યરક્ષશ્રી બાબુભાઇ ઘોડાસરા અને
ગુજરાત રાજ્યસ માર્ગ વાહન વ્યાવહાર નિગમના ડીરેક્ટૃરશ્રી જશુભાઇ ભીલ
ઉપસ્થિયત રહેશે.

ભરૂચની ધી ગર્વમેન્ટા એમ્પ્.કો.ઓ ક્રેડીટ સોસાયટી લીમીટેડની અઢારમી
વાર્ષિક સાધારણ સભા અને લોકડાયરો યોજાશે.
ભરૂચઃ
ભરૂચની ધી ગર્વમેન્ટા એમ્પ્.કો.ઓ ક્રેડીટ સોસાયટી લીમીટેડ ભરૂચની અઢારમી
વાર્ષિક સાધારણ સભા નિમિત્તે તા.૯/૬/૨૦૧૨ ને શનિવારના રોજ રાત્રિના ૮:૩૦
કલાકે ભરૂચ હોસ્ટેિલ ગ્રાઉન્ડલ સેવાશ્રમ રોડ-ભરૂચ મુકામે લોક સાહિત્યિકાર
શ્રી સુખદેવ ગઢવી અને તેઓના કલાવૃંદના લોકડાયરાના કાર્યક્રમનું આયોજન
ગોઠવેલ છે.
આ વાર્ષિક સભા નિમિત્તે સેક્રેટરીશ્રી કનુભાઇ આર. મિસ્ત્રી, ચેરમેનશ્રી
મહિપતસિંહ એન. યાદવ, મેનેજીંગ ડીરેક્ટિરશ્રી ગૌરવકુમાર આર. શાહ અને વાઇસ
ચેરમેનશ્રી મહેન્દ્વ ભાઇ એમ. વસાવાએ જાહેર આમંત્રણ આપ્યુંટ છે.

ટિપ્પણીઓ નથી: