અનુયાયીઓ

મંગળવાર, 5 જૂન, 2012

આણંદ ખાતે બાગાયતી ખેતીમાં પાક સંરક્ષણ સેમિનારમાં જોડાવા ઇચ્છુ ક ખેડૂતો જોગ

ભુજ
નાયબ બાગાયત નિયામક, ભુજના જણાવ્યામ અનુસાર ગુજરાત બાગાયત વિકાસ પરિષદ,
આણંદ દ્વારા તા. ૧૪ અને ૧૫ જૂન, ૨૦૧૨નાં 'બાગાયતી ખેતીમાં પાક સંરક્ષણ'
અંગેનો સેમિનાર યોજાશે. આ સેમિનારમાં કચ્છ ના જે ખેડૂતો જોડાવા ઇચ્છુયક
હોય તેમણે ફોર્મ ભરી રૂ.૨૦૦/-મનીઓર્ડર અથવા ડીમાન્ડો ડ્રાફટ ''શ્રી
ગુજરાત બાગાયત વિકાસ પરિષદ, આણંદ''ના નામનો કઢાવી ડો. કે.પી.કિકાણી, ર
પુષ્પબક સોસાયટી, ખેતીવાડી કેમ્પ સ પાછળ, હાડગુડ રોડ, આણંદ-૩૮૮૧૧૦ સરનામે
મોકલી આપવા જણાવાયું છે. રજીસ્ટ્રે શન અને ફોર્મ અંગેની વધુ માહિતી માટે
નાયબ બાગાયત નિયામકની કચેરી, ભુજના ફોન નં.૨૨૨૭૬૩નો સંપર્ક સાધવા
જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: