અનુયાયીઓ

મંગળવાર, 5 જૂન, 2012

શક્તિદૂત યોજના હેઠળ ચેમ્પિુયન્સલ તૈયાર કરવાની યોજના

ભુજ
સ્પોિર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા રાજયમાં પ્રતિભાશાળી
ખેલાડીઓમાં રહેલી ક્ષમતાને ધ્યાનને લઇને તેમને જરૂરિયાતના ધોરણે રમતગમતની
સંલગ્ન્ સુવિધાઓ પુરી પાડી ચેમ્પિાયન્સઓ તૈયાર કરવાનો ધ્યે્ય છે. આ યોજના
અંતર્ગત રમતવીરોને સહાય આપવા અંગે લાયકાતમાં સ્કુુલ ગેમ્સડ ફેડરેશન ઓફ
ઇન્ડિ યા દ્વારા માન્ય રમતો, કોમનવેલ્થ ગેમ્સે, એશિયન ગેમ્સ તથા આફો
એશિયન ગેમ્સિ અને ઓલમ્પિ‍કસમાં સમાવિષ્ટપ રમતોને માન્યઆ ગણવામાં આવશે.
૧૨ થી ૨૦ વર્ષ સુધીની ઉંમર લક્ષમાં લેવાશે. ખાસ કિસ્સાા તરીકે
સરકારશ્રીની મંજૂરીને આધીન રહેશે. માન્યા ઓલ ઇન્ડિાયા ફેડરેશન દ્વારા
યોજાતી ઓપન વિભાગની જુનિયર/સબ જુનિયર સ્પ ર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓને
તેમને સિધ્ધીડની અગ્રતાના ધોરણે આ યોજનામાં સમાવિષ્ટા કરવામાં આવશે. આ
યોજના માટે પસંદગી પામતા ખેલાડીની અગાઉની બે વર્ષની રમતગમતની સિધ્ધિમઓ
ધ્યા/ને લેવાશે. અરજદારે તા.૩૦/૬/૧૨ સુધીમાં ઓન-લાઇન અરજી કરવાની રહેશે.
અરજીપત્રક તથા વિશેષ માહિતી www.sycd.gujarat.gov.in પર મૂકવામાં આવી છે.
ઓનલાઇન અરજીની પ્રિન્ટ જરૂરી પ્રમાણપત્રો સાથે સંબંધિત જિલ્લાેના સિનિયર
કોચ, જિલ્‍લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ની કચેરીને તા. ૧૫/૭/૧૨ સુધીમાં
પહોંચાડવા સચિવશ્રી, સ્પોલર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,ગાંધીનગર દ્વારા
જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: