મધ્યપ્રદેશ રાજ્યના ધાર જીલ્લાના
ચોરી કરનાર ચાર શખસ પકડાયા
વણ શોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલતી
રાજકોટ ગ્રામ્ય એલ. સી.બી.
(કશ્યપ જોશી)
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાએ વણશોધાયેલ
મિલકત વિરુદ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ આપી હતી. જે અન્વયે એલ સી.બી. રાજકોટ ગ્રામ્ય ના પોલીસ ઈન્સ. એમ.એન રાણાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના સ્ટાફનાઓ મિલકત વિરૂધ્ધ ના ગુન્હા કરતા ગુન્હેગારોનાં શોધી પકડી પાડવા માટેની કામગીરીમાં હતા.
તે દરમ્યાન પો. હેડ કોન્સ. શક્તિસિંહ જાડેજા તથા પો. કોન્સ. નારણભાઇ પંપાણિયા, દિવ્યેશભાઈ સુવા, કૌશીકભાઇ જોષી એમ ચારેય ના સંયુકતમાં ચોક્કસ ખાનગી બાતમીદાર મારફતે મળેલ હકિકત આધારે ચાર શખસને ચોરીના મુદ્દામાલ સાથે જેતપુર તાલુકાના મંડલીકપુર ગામની સીમમાંથી દબોચી વણશોધાયેલ
ગુન્હાના ભેદ ઉકેલવામાં આવેલ છે.
એલસીબીના પીઆઇ મહેન્દ્રસિંહ રાણાના જણાવ્યા અનુસાર પકડાયેલા તસ્કરોમાં દિનેશભાઇ બનસીંહભાઇ મોરી જાતે. આદિવાસી ઉ.વ. ૨૬ ધંધો- ખેતમજુરી રહે- મડલીકપુર ગામની સીમ
અરવિંદભાઇ સેજલીયાની વાડી માં તા. જેતપુર મુળ ગામ- ડોબડી તા.ટોડા જી.ધાર (મધ્યપ્રદેશ),
ગીરધરભાઇ રેયસીંગભાઇ પવર જાતે આદિવાસી ઉ.વ ૩૦ ધંધો ખેત મજુરી રહે. પાયાપર ગામ ની સીમ
નજરૂભાઇ ની વાડી એ તો,જી. મોરબી ટંકારા મુળ ગામ- તેગવલી ગામ તા, ટાંડા જી.ધાર (મધ્યપ્રદેશ),
કમલેશ ભાઈ ઉર્ફે કમલ સમરૂભાઇ પાવર જાતે- આદિવાસી ઉ.વ. રપ ધધો- ખેત મજુરી રહે- મંડલીકપુર ગામની સીમ, બાલુભાઈ પટેલની વાડીએ તા. જેતપુર જી. રાજકોટ મુળ ગામ- બગોળી ગામ તા. નરવાલી જી. ધાર એમપી તથા અર્જુનભાઈ સમરૂભાઇ પવર જાતે- આદિવાસી ઉ.વ ૨૦ ધંધો- ખેત મજુરી રહે- જેતલસર ગામની સીમ, રતીભાઇ
પટેલ ની વાડીએ તા. જેતપુર જી. રાજકોટ મુળ ગામ- બગોળી ગામ ના નરવાલી જી.પાર (મધ્યપ્રદેશ)નો સમાવેશ થાય છે.
પોલીસે રોકડા રૂપીયા -૧,૪૬o
- ચાંદી તથા પીળી ધાતુના દાગીના ની કિ. રૂ. ૯,૬૦૦,
મોબાઇલ ફોન નંગ- ૭ કિ. રૂ ૪૭,૫૦૦/
- કુલ મુદામાલ કિંમત રૂ. ૧,૧૮,૫૬૦/ કબ્જે કર્યો છે.
જ્યારે ચોરીની આરોપીઓએ કરેલ કબુલાતમાં
- (૧) આજથી આશરે બારેક દિવસ પહેલા દિનેશભાઇ બનસીંહભાઇ મોરી તથા ગીરધરભાઈ રેયસીંગભાઇ પાવર તથા કમલેશ ભાઈ ઉર્ફે કમલ સમરૂભાઇ પાવર તથા અર્જુનભાઇ સમરૂભાઇ પવર એમ ચારેય જણાએ ધોરાજી, જમનાવડ રોડ પાસે આવેલું એક મકાનમાં પ્રવેશ કરી સોના તથા ચાંદીના દાગીનાની ચોરી કરેલની
કબુલાત આપેલ છે. ( ધોરાજી પો.સ્ટે.).
આજ થી આશરે દસ દિવસ પહેલા દિનેશભાઈ માનસિંહભાઈ મોરી તથા ગીરધરભાઇ રેયસીંગભાઈ
પાવર તથા કમલેશ ભાઈ ઉર્ફે કમલ સમરૂભાઇ પાવર તથા અર્જુનભાઇ સમરૂભાઇ પવર ઐમ ચારેય જણાએ જેતપુર નવાગઢ ખોડીયાર માતાજી ના મંદિર પાસે મકાન પાસે પડેલ એક મો.સા. ની ચોરી કરેલની કબુલાત આપેલ છે. (જેતપુર સીટી પો.સ્ટે.)
આજ થી આશરે દસ દિવસ પહેલા દિનેશભાઇ બનસહભાઇ મોરી તથા ગીરધરભાઇ રેયસીંગભાઇ
પાવર તથા કમલેશભાઇ ઉર્ફે કમલ સમરૂભાઇ પાવર તથા અર્જુનભાઇ સમરૂભાઇ પવર એમ ચારેય જણાએ જેતપુર નવાગઢ એસ.બી.આઈ. બેંક પાસેથી એક મોબાઇલની દુકાનના તાળા તોડી પ્રશ કરી મોબાઇલ ફોન તથા રોક્રડ રકમની ચૌરી કરેલની કબુલાત આપેલ છે, જેતપુર સીટી પો.સ્ટે.
(૪) આજથી આશરે દશ દિવસ પહેલા દિનેશભાઈ બન સીંહભાઇ મોરી તથા ગીરધરભાઈ રેયસીંગભાઇ
પાવર તથા કમલેશ ભાઈ ઉર્ફે કમલ સમરૂભાઇ પાવર તથા અર્જુનભાઇ સમરૂભાઇ પવર એમ ચારેય જણાએ જેતપુર નવાગઢ એસ. બી.આઈ
, બેંક પાસેથી એક દુકાનના તાળા તોડવાનો પ્રયાસ કરેલ ની કબુલાત આપેલ છે. (જેતપુર સીટી પો. સ્ટે. ફ.ગુ.ર.ને ૧૧૬ ૧૯ ઇ.પી.કો.ક. ૪૫૭,૩૮૦,૩૭૯ ,૫૧૧)
(૫) આજથી આશરે દશેક દિવસ પહેલા દિનેશભાઇ બનસીંહભાઇ મોરી તથા ગીરધરભાઇ રેયસીંગભાઈ પાવર તથા કમલેશ ભાઈ ઉર્ફે કમલ સમરૂભાઈ પાવર તથા અર્જુનભાઇ સમરૂભાઇ પવર એમ ચારેય જણાએ જેતપુર, કેનાલ પાછળના ભાગેથી એક મસા.ની ચોરી કરેલ ની કબુલાત આપેલ છે. જેતપુર સીટી પો.સ્ટે.
- (૬), આજથી આશરે નવેક દિવસ પહેલા દિનેશભાઇ બનસીંહભાઇ મોરી તથા ગીરધરભાઇ રેયસીંગભાઇ પાવર તથા કમલેશ ભાઈ ઉર્ફે કમલ સમરૂભાઇ પાવર તથા અર્જુનભાઇ સમરૂભાઇ પવર એમ ચારેય જણાએ જેતપુર તાલુકાના જાંબુડી ગામેથી એક મસા ની ચોરી કરેલ ની કબુલાત આપેલ છે, (વિરપુર પો રે,
ઉ. ગુ.ર.ન. ૩૩ /૧૯ છે.પી કો કે, ૩૭e )
- આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પોલીસ ઈન્સ. એમ. એન. રાણા તથા એ.એસ.આઈ પ્રભાતભાઈ રાયધનભાઇ બાલાસરા તથા પો.હેડ કોન્સ. મહિપાલસિંહ પ્રવ્યુમનસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા, મહેશભાઈ જાની, અનીલભાઇ રવજીભાઇ ગુજરાતી તથા તેજશભાઇ મહિધરીયા તથા રવિદેવભાઇ બારડ પો. કોન્સ. નારણભાઈ પંપાણિયા , દિવ્યેશભાઇ દેવાયત ભાઈ સુવા, કૌશીકભાઇ જોષી , મેહુલભાઇ સોનરાજ, ભાવેશભાઇ મકવાણા , મનવીરભાઈ મિયાત્રા, બાલકૃષણભાઈ ત્રિવેદી, રસીકભાઇ જમોડ , રહીમભાઈ દિલ, તથા અનિરૂધ્ધસિંહ જાડેજા તથા
નરેન્દ્રભાઈ દવે વિગેરે સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.