અનુયાયીઓ

શુક્રવાર, 20 એપ્રિલ, 2012

લોકસાહિત્ય , ચારણી સાહિત્ય અને સંત સાહિત્યણના જાણકારોને હસ્તદપ્રત, સંશોધન અંગેની દરખાસ્તા અને આવેદનપત્રો મોકલવા અનુરોધ

લોકસાહિત્ય , ચારણી સાહિત્ય અને સંત સાહિત્યણના જાણકારોને હસ્તદપ્રત,
સંશોધન અંગેની દરખાસ્તા અને આવેદનપત્રો મોકલવા અનુરોધ
રાજકોટ
- લોકસાહિત્યસ, ચારણી સાહિત્યત અને સંત સાહિત્યંમાં રસ ધરાવતા મર્મજ્ઞ
નાગરિકો પાસેથી આ તમામ સાહિત્યેનું સંશોધન, સંપાદન, વિવેચન વગેરે માટે
સૌરાષ્ટ્રં યુનિવર્સિટીના લોકસાહિત્યા કેન્દ્રઆ દ્વારા શ્રી ઝવેરચંદ
મેઘાણી લોકસાહિત્યપ કેન્દ્રન દ્વારા આવેદનપત્રો મંગાવવામાં આવ્યાલ છે.
રાજકોટ સ્થિસત સૌરાષ્ટ્ર્ યુનિવર્સિટી ખાતે નવનિર્મિત શ્રી ઝવેરચંદ
મેઘાણી લોકસાહિત્ય્ કેન્દ્રઆ દ્વારા લુપ્તો થઇ રહેલા લોકસાહિત્યથને
પુનર્જીવિત કરવાના ઉદ્દેશ્યતથી આ કામગીરી થઇ રહી છે, જેમાં લોકસાહિત્યદ,
ચારણી સાહિત્યો અને સંત સાહિત્યજના સંશોધન, સંપાદન, વિવેચન,
ક્ષેત્રકાર્ય(ફીલ્ડ વર્ક), દસ્તા વેજીકરણ (ડોકયુમેન્ટેયશન) વગેરે વિષયક
વિવિધ પ્રવૃત્તિાઓ માટે આ તમામ સાહિત્યાની હસ્ત(પ્રત, સંશોધન અંગેની
દરખાસ્તય અને આવેદનપત્રો મોકલવા જાણકારોને અનુરોધ કરાયો છે.
શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્યર કેન્દ્રણ દ્વારા આ ત્રિવિધધારા
(લોકસાહિત્યી, ચારણી સાહિત્ય અને સંત સાહિત્યેમાં સંશોધન પ્રોજેકટ માટે
રૂ.૫૦ હજારની મર્યાદામાં સહાય કરવામાં આવશે. તથા તેના સંશોધન, સંપાદન,
વિવેચન, સર્જન અને ક્ષેત્રકાર્ય વિષય ગ્રંથોના પ્રકાશન માટે રૂ.૧૦ હજારની
આર્થિક સહાય આપવામાં આવશે. લોકસાહિત્યશ, ચારણી સાહિત્યષ અને સંત સાહિત્ય
નું નવસર્જન કરવા માટે પરિસંવાદો, તાલીમશિબિરો, કાર્યશાળાઓ અને
લોકસાંસ્કૃ તિક ડાયરાઓનું આયોજન કરવામાં આવશે. તથા મહત્વરના ગ્રંથોના
અનુવાદ માટે આર્થિક સહાય પણ આપવામાં આવશે. લોકપરંપરા, મૌખિક પરંપરા
વગેરેની સામગ્રીનું દ્રશ્યા-શ્રાવ્યા માધ્યણમમાં દસ્તાજવેજીકરણ કરવા માટે
પણ આ સાહિત્યવના તજજ્ઞોને આર્થિક સહાય આપવામાં આવશે. ઉપરાંત,
લોકસાહિત્યય, ચારણી સાહિત્યી અને સંત સાહિત્યતના અભ્યાજસુઓને
''લોકગુર્જરી'' નામના છમાસિક સામયિક માટે લેખો મોકલવા માટે પણ શ્રી
ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્યસ કેન્દ્ર ના નિયામકશ્રી અંબાદાન રોહડિયા
દ્વારા હાર્દિક અનુરોધ કરાયો છે.

ટિપ્પણીઓ નથી: