વડોદરા
વડોદરા રેલવે સ્ટેશનના પાર્સલ સાઈડીંગ પ્લેટફોર્મ પાસે તા. ૨૬/૩/૧૨ના રોજ
અંદાજે ૫૫ વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનું કુદરતી મરણ થયું છે. મૃતકે શરીર પર સફેદ
ચોકડીવાળુ આખી બાયનું શર્ટ અને કાળા રંગનો પેન્ટ પહેર્યો છે. તેના વાલીવારસોને
વડોદરા રેલવે પોલીસ સ્ટેશનનો તાત્કાલીક સંપર્ક કરવા જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો