બૌધ્ધં મોકની ભરતી થનાર છે. આ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અને તબીબી ધોરણ
સાથે ભારતીય નાગરિકો ઉંમર વર્ષ ૨૭ થી ૩૪ વર્ષ (રેલીના પ્રથમ દિવસે) હોય
તો આગામી તા. ૧૧ ઓગષ્ટવ સુધીમાં અરજી કરી શકે છે. પંડિત માટે સંસ્કુ તમાં
મધ્યમમા/હિન્દી માંભૂષણ અથવા બી.એ. સંસ્કૃમત/હિન્દી્, પાદરી માટે
સત્યયમચર્ચ દ્વારા પાદરી તરીકે નિયુક્ત કરેલ હોય અને ચાલુ હોય તથા
બૌધ્ધામોક દ્વારા યોગ્ય સત્તાધીશો વિધિવત રીતે બૌધ્ધ ભિક્ષુની દીક્ષા
આપેલ હોય. ઉમેદવાર સાંસ્કૃૌતિક રીતે સ્વીવકાર્ય હોવો જોઇએ. ઉમેદવાર
શારીરીક તથા માનસિક રીતે સ્વી કાર્ય હોવો જોઇએ. તંદુરસ્તસ શ્રવણક્ષમતા,
પેઢા અને દાંત તંદુરસ્તો હોવા જોઇએ અને ગંભીર રોગથી મુકત હોવા જોઇએ. અરજી
મોકલવાનું સ્થૃળ Recruititng Officer, RO (HR) Head Quarters Recruiting
Zone No.3 Rajendra Sinhji Road, PUNE-411001 છે. વધુ માહિતી માટે
એ.આર.ઓ.-જામનગર (૦૨૮૮-૨૯૧૧૩૧૦)નો સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીની એક
યાદીમાં જણાવાયુ છે.
અરજી કરવાની છેલ્લી તા. ૬ જુલાઇ
ભારતીય નૌકાદળમાં સ્ટુપવર્ડ, કુક્સ અને ટોપાઝની જગ્યાત માટે થનાર ભરતી
ભારતીય નૌકાદળમાં સ્ટુપવર્ડ, કુક્સ અને ટોપાઝની જગ્યાજ માટે ભરતી કરવામાં
આવનાર છે. સ્ટુગવર્ડ અને કુક્સ (એસ.એસ.સી. પાસ) તથા ટોપાઝ માટે (ધો.૬
પાસ) વયમર્યાદા ૧૭ થી ૨૧ વર્ષ (જન્મ્ તારીખ તા.૦૧/૦૪/૧૯૯૨ તી
તા.૩૧/૦૩/૧૯૯૬) હોવી જોઇએ. અરજી કરવાની છેલ્લી તા. ૬ જુલાઇ છે. વધુ
માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી-અમરેલીનો સંપર્ક કરવા અથવા
www.nausena-bharti.nic.in ની મુલાકાત લેવા જિલ્લાર રોજગાર
કચેરી-અમરેલીની એક યાદીમાં જણાવાયુ છે.
અરજી તા.૧૫/૦૭/૨૦૧૨ સુધીમાં કરવી
નર્મદા શ્રમ અને સેવા શિબિર અંગે અરજી કરવા અંગે
રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃસત્તિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા
આયોજિત નર્મદા શ્રમ અને સેવા શિબિર, કેવડીયા કોલોની-જિ.નર્મદા ખાતે
યોજવામાં આવનાર છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના વિકાસ
કાર્યમાં રાજ્યના યુવાનો પોતાની શક્તિઓનું નિરૂપણ કરી શકે તેવા શુભાશયથી
શ્રમ-સેવા શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં નર્મદા યોજના તથા
પર્યાવરણને લગતું શ્રમકાર્ય કરવામાં આવશે. આ ઉપરાંત આ યોજના અંગેની
વિસ્તૃમત માહિતી, ચર્ચા, સભા, પ્રવચન યોજવામાં આવશે. પસંદ થયેલ
ઉમેદવારોના આવવા-જવાનો પ્રવાસ ખર્ચ તથા ભોજન/નિવાસની વ્યનવસ્થાર
સરકારશ્રી તરફથી કરવામાં આવશે.
આ માટે ૧૫ થી ૩૫ વર્ષની વય ધરાવતાં યુવક-યુવતિઓ પાસેથી અરજી મંગાવવામાં
આવે છે. આ અરજીમાં (૧) પુરૂં નામ, (૨) જન્મયતારીખ (ઉંમર સહિત), (૩)
શૈક્ષણિક લાયકાત, (૪)પર્વતારોહણ-એન.સી.સી.-એન.એસ.એસ. કે સ્કામઉટ ગાઇડ,
હોમગાર્ડઝ જેવી પ્રવૃત્તિઓની શિબિરમાં તથા રમતગમત પ્રવૃત્તિમાં ભાગ લીધો
હોય તો તેની વિગત, (૫)પર્યાવરણ વિશેની સૂઝ, (૬)વાલીનો સંમતિપત્ર,
(૭)શારીરિક તંદુરસ્તીત ધરાવતાં હોવાનું ડોક્ટરી પ્રમાણપત્ર, (૮) તાજેતરના
પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિતની અરજી તા.૧૫/૦૭/૨૦૧૨ સુધીમાં જિલ્લાત
રમતગમત અધિકારીશ્રી, હોસ્ટે લ ગ્રાઉન્ડો, ભરૂચ-૩૦૦૦૦૧ને પહોંચતી કરવાની
રહેશે. અધૂરી વિગતવાળી અરજી ધ્યાને લેવાશે નહી. પસંદગી પામેલ
શિબિરાર્થીઓને શિબિરની જાણ કરવામાં આવશે, તેમ યુવક સેવા અને
સાંસ્કૃાત્તિક પ્રવૃત્તિ-ગાંધીનગરની યાદીમાં જણાવાયુ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો