અનુયાયીઓ

રવિવાર, 17 જૂન, 2012

જો શિક્ષકોની સાથે વાલીઓ પણ બાળકોના શિક્ષણમાં રસ કેળવે તો એ દિવસ દૂર નથી કે ગુજરાત ૧૦૦ ટકા સાક્ષર હશે - શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી ડો. હસમુખભાઈ અઢિયા ચોટીલા તાલુકાના કુંઢડા, હિરાસર, અકાળા, પિયાવા અને મોકાસર ગામો ખાતે ભૂલકાંઓને રંગેચંગે શાળા પ્રવેશ

સુરેન્દ્ર નગર
સુરેન્દ્ર નગર જિલ્લાના ચોટીલા તાલુકાના કુંઢડા, હિરાસર, પિયાવા અને
મોકાસર ગામો ખાતે ગુજરાતના શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રી ડો. હસમુખભાઈ
અઢિયાએ શાળા પ્રવેશોત્સપવના આજે ત્રીજા દિવસે શાળામાં પ્રવેશપાત્ર
બાળકોને શૈક્ષણિક કિટ્સ એનાયત કરી શાળા પ્રવેશ કરાવીને તેમનું નામાંકન
કરાવ્યું હતું.
આ પ્રસંગે કુંઢડા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ – ૧ માં પ્રવેશપાત્ર ૧૩
બાળકો અને આંગણવાડીના ૧૩ બાળકોને શાળા પ્રવેશ કરાવતા ડો. હસમુખભાઈ અઢિયાએ
જણાવ્યું હતું કે, પ્રત્યેેક બાળક સુસંસ્કાણરિત શિક્ષણ મેળવી જીવનમાં
પ્રગતિ કરે તે માટે સરાકર કાર્યશીલ છે, ત્યાયરે શિક્ષકોની સાથે વાલીઓએ પણ
બાળકોના શિક્ષણમાં અને સર્વાંગી વિકાસમાં રસ કેળવવો જોઈએ. જો આમ થશે તો
હવે એ દિવસ દૂર નથી કે ગુજરાત ૧૦૦ ટકા સાક્ષર હશે. ડો. અઢિયાએ શાળા
પ્રવેશોત્સશવ કાર્યક્રમની ફલશ્રુતિ રજૂ કરતાં જણાવ્યુંુ હતું કે,
ગુજરાતમાં છેલ્લાંમ કેટલાક સમયથી શિક્ષણમાં એક મોટું પરિવર્તન આવી રહયું
છે. રાજય સરકારના પાછલા વર્ષોના શાળા પ્રવેશોત્સેવ કાર્યક્રમની ફલશ્રુતિ
રૂપે જિલ્લાયના અતિ પછાત એવા ચોટીલા તાલુકામાં સાક્ષરતા દરની નોંધાયેલી
ટકાવારી જોતા આ વિસ્તામરમાં પણ હવે ધીમે ધીમે શિક્ષણની ભૂખ જાગી છે. આમ
છતાં, આટલેથી સંતોષ ન માનતા હજુ દરેક સમાજે શિક્ષણને મહત્વા આપવું પડશે.
તેમણે આ વિસ્તાચરના વિવિધ સમાજને કેટલીક જૂની સામાજિક માન્યકતાઓને
તિલાંજલી આપી પ્રત્યેાક દિકરીઓને શિક્ષિત બનાવી શિક્ષણથી થઈ રહેલા
ચમત્કાિરિક ફાયદાઓનો લાભ લેવા અપીલ કરી હતી.


શિક્ષકો, વાલીઓએ બાળકોના અભ્યા સ માટે પૂરતી ચીવટ લેવી જોઇએ -પ્રાંત
અધિકારીશ્રી ડામોર ઘુળકોટ, બાદનપર, ફાટસર, કેરાળી, જીવાપરમાં શાળા
પ્રવેશોત્સભવ યોજાયો જોડિયા તાલુકાના ઘુળકોટ, બાદનપર, ફાટસર, કેરાળી,
જીવાપર ગામે શાળા પ્રવેશોત્સોવનો કાર્યક્રમ ધ્રોલના પ્રાંત અધિકારીશ્રી
આર.આર. ડામોરની અધ્યમક્ષતામાં યોજાયો હતો. જેમાં ધો.૧ માં ૬૬ અને
આંગણવાડીમાં ૪૫ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. હતો.
શ્રી ડોમોરે બાદનપરના શાળા પ્રવેશોત્સાવના કાર્યક્રમમાં કહયુ હતું કે
બાળકોએ અભ્યા સમાં પૂરતુ ધ્યા૬ન દેવુ જોઇએ. શિક્ષકો અને વાલીઓએ બાળકોના
અભ્યાશસ માટે પૂરતી ચીવટ લઇ સજાગ રહેવુ જોઇએ. બાળકોને અભ્યાડસનું મહત્વઅ
સમજાય તે માટે શાળા પ્રવેશોત્સેવ ઉજવાય છે.
શાળાના નવા ઓરડાનું લોકાર્પણ શ્રી ડામોરના હસ્તેા થયુ હતું. વિધાર્થીઓએ
સાંસ્કૃ તિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.

જામનગર જિલ્લાડ પંચાયતની કારોબારી સમિતિની બેઠક ૧૮ મી જુને
જામનગર જિલ્લા પંચાયત કારોબારી સમિતિની બેઠક આગામી તા.૧૮-૬-૨૦૧૨ નાં રોજ
૧૧.૩૦ કલાકે જામનગર જિલ્લા પંચાયતના સભાગૃહમાં રાખવામા આવેલ છે. જેમાં
મહેસુલ શાખા સમક્ષ રજુ થયેલ બીન ખેતીની અરજીઓ પૈકીની જમીન મહેસુલ કાયદાની
કલમ-૬૫ હેઠળની અરજીઅો તથા કલમ-૬૭ હેઠળના કેસોનો નિર્ણય લેવામાં આવનાર છે.
જે અંગેના સંબંધિત અરજદારોને સદરહુ મીટીંગમાં રૂબરૂ હાજર રહેવા અલગ
પત્રથી જાણ કરવામાં આવેલ છે. તો સંબંધિતોએ આ મીટીંગમાં રૂબરૂ હાજર રહેવા
તથા તેઓની અરજીની સૈંધ્ધાંજતિક મંજુરી અંગેનો પત્ર રૂબરૂ તેજ દિવસે
મીટીંગનાં સ્થતળ ઉપરથી જ મેળવી લેવા જિલ્લાા વિકાસ અધિકારીશ્રી, જામનગરની
યાદીમાં જણાવવામાં આવે છે.

ખંભાળિયા તાલુકાના ભાડથર, લાલુકા, ભારાબેરાજામાં શાળા પ્રવેશોત્સાવની
ઉમંગભેર ઉજવણી
હેન્ડ લુમ કોર્પોરેશનના એમ.ડી.શ્રી ઝા દ્વારા બાળકોનું સ્વા‍ગત કરાયુ

ખંભાળિયા તાલુકાના ભાડથર, લાલુકા, ભારાબેરાજા, લાલપરડા અને ગોલણ શેરડીમાં
આજે ગુજરાત હેન્ડરલુમ અને હેન્ડીયક્રાફટ કોર્પોરેશનના એમ.ડી.શ્રી એ.કે.ઝા
દ્વારા પ્રવેશપાત્ર બાળકોનું શાળામાં સ્વા્ગત કરી નામાંકન કરાયુ હતું.
પાંચ શાળાના કુલ ૧૧૯ નાના ભુલકાઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી શ્રી ઝાએ કહયુ
કે બાળકોને સંસ્કારર સાથે શિક્ષણ આપજો. આજના આ નાના ભુલકા ભવિષ્યેનાં
સારા નાગરિકો બને તે માટે શિક્ષકો વાલીઓ સહિત તમામ લોકો જાગૃત બને તે
આવશ્યક છે.


ભાડથર શાળામાં અભ્યાનસ કરી ૭ વિદ્યાર્થીઓ ડોકટર બન્યાા ભાડથરની સરકારી
પ્રાથમિક શાળામાં અભ્યા સ કરી ૭ વિદ્યાર્થીઓ ડોકટર બન્યાિ છે. સરપંચશ્રી
સામતભાઇ કંડોરીયાના જણાવ્યાા અનુસાર રૂડાચ હેમુ, રૂડાચ ભીખુ, કંડોરીયા
અરશી, ગોજીયા પરબત, કેશરીયા સાજણ, કંડોરીયા પરબત અને દુધરેજીયા નથુભાઇએ આ
શાળામાં અભ્યા સ કરી ડોકટર બની ભાડથરની શાળા અને ગામનું ગૌરવ વધાર્યુ છે.
ઉપરાંત જોગલ લખુભાઇ અને ગોહીલ ચિમનભાઇ ગાંધીનગર ખાતે સચિવાલયમાં ઉચ્ચક
હોદાઓ પર ફરજ બજાવે છે. જયારે પોલીસ ઇન્પેગાં કટર જોગલ એફ.કે. પણ ભાડથર
પ્રા.શાળાના વિદ્યાર્થીઓ છે. આ શાળામાં અભ્યા સ કરી અનેક વિદ્યાર્થીઓ
ધંધા-વ્યસવસાયમાં શહેરોમાં સ્થા યી થયા હોવાનું સરપંચશ્રીએ વધુમાં
જણાવ્યુંછ હતું.

ટિપ્પણીઓ નથી: