અનુયાયીઓ

મંગળવાર, 12 જાન્યુઆરી, 2021

રાજકોટમાં બ્રહ્મસેના દ્વારા સંગઠન અભિયાન ઝુંબેશ શરૂ કરાશે


રાજકોટ તા 12
બ્રહ્મસેના સૌરાષ્ટ્ર ગુજરાત દ્વારા બાગની જાન્યુઆરીના રોજ શ્રી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી નિમિત્તે શ્રદ્ધા વંદના કરીને સમગ્ર બ્રાહ્મણ પરિવારમાં સંગઠન મજબૂત બનાવવા માટે સભ્ય નોંધણી ઝૂંબેશ શરૂ કરવામાં આવે છે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં ક્રમશઃ તેના ના સભ્ય તરીકે યુવાન ભાઈ-બહેનો નિમણૂકો કરવામાં આવશે આ સંગઠનમાં અઢાર વર્ષની ઉંમરથી ઉપરના ભાઈ-બહેનો જોડાઈ શકશે વધુ માહિતી માટે મોબાઈલ નંબર 9909590102 પર સંપર્ક સાધવા બ્રહ્મ સેના ના જગદીશભાઈ રાવલ દ્વારા અનુરોધ કરાયો છે. અત્રે એ નોંધનીય છે કે બ્રહ્મસેનાની સેવાને 21 વર્ષ થઇ ગયા છે.



ટિપ્પણીઓ નથી: