મહેસાણા જિલ્લાના મોટપ ખાતે સ્વામી નારાયણ મંદિર ખાતે શત વાર્ષિક પાટોત્સવ યોજાયો હતો. ૧૨ થી ૧૬ મે દરમિયાન ચાલતા આ ભાગવદ સપ્તાહના પુર્ણાહુતિપ્રસંગે ગૃહ રાજ્ય મંત્રીશ્રી રજનીકાન્ત પટેલે વિશેષ હાજરી આપી હતી.ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજ સાથે પોથી પુજન કરી વિશેષ આરતી કરી હતી. તેમજ સ્વામી નારાયણ ભગવાનના આશિર્વચનમેળવ્યા હતા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો