અનુયાયીઓ

ગુરુવાર, 28 જૂન, 2012

શાળા પ્રવેશોત્સયવ-કન્યાે કેળવણી અભિયાનના બીજા તબક્કાનો પ્રારંભઃ તરસાડી નગરપાલિકા ખાતે ૧૬૩ ભૂલકાઓનું નામાંકન કરાવતા વિધાનસભાના અધ્યરક્ષઃ શિક્ષણએ નોકરી મેળવવાનું સાધન નથી પણ જીવનમાં અમૂલ્યએ પરિવર્તન લાવવાની જડીબુટ્ટી છે. ૨૧ જેટલા વિદ્યાલક્ષ્મી બોન્ડી એ

સૂરતઃ
શાળા પ્રવેશોત્સિવ-કન્યા કેળવણીના બીજા તબક્કાનો પ્રારંભ શહેરી વિસ્તાદર
એવા સૂરતની તરસાડી નગરપાલિકા ખાતે થયો હતો. બાળકો શાળામાં વધુમાં વધુ
શિક્ષણ લેતા થાય તેવા હેતુંથી આજરોજ વિધાનસભાના અધ્યથક્ષશ્રી ગણપતભાઈ
વસાવાએ ઉચ્ચુત્તર પ્રાથમિક શાળા તરસાડી અને દાદરી પ્રા.શાળા ખાતે ૧૬૩
જેટલા બાળકોનું નામાંકન સાથે શૈક્ષણિક સાધનોની કીટ, પુસ્ત કો અને
રમકડાનું વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે તેમણે કહયું કે, એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેમજ તેનું
ભણતર, ગણતર અને ઘડતર થાય તથા કારકિર્દીનું ચણતર થાય તે માટે અથાગ
પ્રયત્નોત રાજય સરકારે કર્યા છે. એક સમયે શાળા શરૂ થવાની હોય ત્યાુરે
શિક્ષક આમતેમ આટા મારતો ત્યાતરે જાગૃત નાગરિકો દ્વારા માંડ ગણ્યાએ ગાઢયા
બાળકો શાળામાં પ્રવેશ મેળતા હતા. જયારે આજે રાજય સરકાર સામે ચાલીને
બાળકોને શાળામાં પ્રવેશ અપાવે છે. તેમણે કહ્યું કે, આપણા દેશ પછી આઝાદ
થયેલા નાના દેશો પણ આજે પ્રગતિમાં આપણી કરતા આગળ નીકળી ગયા છે. જે દેશ,
રાજય, સમાજ, કુટુંબ કે વ્યપકિતએ સૌપ્રથમ શિક્ષણ મેળવ્યું છે તેઓનો જ
વિકાસ પ્રથમ થયો છે. માણસના જીવનમાં ડગલેને પગલે શિક્ષણની જરૂરીયાત ઉભી
થાય છે. જેથી દરેક બાળક શિક્ષણના અમૃતપાન વગર રહી ન જાય તેવા સનિષ્ઠક
પ્રયાસો હાથ ધરવા આહ્વાન કર્યું હતું.


સૂરત શહેરમાં સાંસદશ્રીમતિ સ્મૃ તિબેન ઈરાનીએ ભૂલકાઓને શાળામાં આવકાર્યાઃ
સૂરતઃ
શાળા પ્રવેશોત્સંવ-કન્યાૃકેળવણી-૨૦૧૨ અંતર્ગત કોર્પોરેશન-નગરપાલિકાના
દ્રિતીય ચરણના અભિયાનના પ્રથમ દિને સુરત શહેરમાં સાંસદશ્રી(રાજયસભા)
શ્રીમતિ સ્મૃઅતિબેન ઈરાનીએ આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-સુરત સંચાલિત
પ્રાથમિક શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશોત્સતવ કરાવ્યોો હતો.
સાંસદશ્રી, ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીિય અધ્યકક્ષ અને ટી.વી.કલાકાર
શ્રીમતી સ્મૃ તિબેન ઈરાનીએ ફુલપાડામાં આવેલ ડો.વિક્રમ સારાભાઈ પ્રાથમિક
કુમાર શાળા નં-૧૩૬ અને કવિશ્રી રાજેન્દ્રલ શાહ કન્યાૃ શાળા નં-૧૪૩ ખાતે
પ્રવેશપાત્ર બાળકોને આવકાર્યા હતા. આ કાર્યક્રમનું ઉદ્દધાટન ઝોન-૪ સુરતના
ડી.સી.પી. ડો.એસ.કે.ગઢવીએ કર્યું હતું.
અગ્રણીશ્રી કે.કે.પટેલ, કોર્પોરેટરો સર્વશ્રી મુકેશભાઈ કોઠીયા, રમેશભાઈ
લાઠીયા, મંજુલાબેન સાવલિયા, ન.પ્રા.શિ.સમિતિના સભ્યકશ્રી રાકેશભાઈ શાહે
બંને શાળાના મળી કુલ-૧૦૧ વિદ્યાર્થી ભાઈ બહેનોને આવકારી ધો.૧ના બાળકોને
કીટ અર્પણ કરી હતી.
આ ઉપરાંત આ પ્રસંગે ધો.૩ થી ૭ના પ્રથમ ત્રણમાં સ્થાભન મેળવનારા તેજસ્વીલ
તારલાઓને ઈનામવિતરણ અને શિષ્યધવૃત્તિના ચેકો મહાનુભાવોના હસ્તેણ અપાયા
હતા. તેમજ વાંચે ગુજરાત અંતર્ગત વાંચનના પુસ્ત કો તરતા મૂકાયા હતા.
અધ્યનક્ષ સ્થાકનેથી સાંસદ શ્રીમતિ સ્મૃાતિબેન ઈરાનીએ મુખ્યમ મંત્રીશ્રી
નરેન્દ્રરભાઈ મોદીના નેતૃત્વકમાં રાજય સરકાર પ્રત્યેકક બાળકને સવિશેષ ગણી
શાળા પ્રવેશોત્સ્વ-ગુણોત્સવવ જેવા કાર્યક્રમો યોજે છે. તેમ જણાવી
ટેકનોલોજીના આજના વર્તમાન યુગમાં ગુજરાતનો વિદ્યાર્થી-નવયુવાન કૌશલ્યણથી
સુસજ્જ બને તેવી મુખ્ય મંત્રીશ્રીની નેમને સાકાર કરવા સૌ સહયોગી બને તેવી
અભિલાષા વ્યૌકત કરી હતી.
કાર્યક્રમના ઉદ્દધાટક ડી.સી.પી. ડો.એસ.કે.ગઢવીએ વાલીઓ સંતાનોને ઉત્સા હથી
ભણાવી તેના ભવિષ્યજને ઉજ્જવળ બનાવે તેવી શુભલાગણી વ્યાકત કરતા શિક્ષકગણ
પોતાના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સાથે સુસંસ્કાજરોનું સિંચન કરી
દેશને સારા નાગરિકો આપે તેવો અનુરોધ કરી બાળકોને શુભકામનાઓ આપી હતી.
આ કાર્યક્રમ પૂર્વે સાંસદ શ્રીમતિ સ્મૃનતિબેન ઈરાનીએ ગોટાલાવાડી ખાતેની
શાળા નં.૧૧૭ અને ઉધના ખાતેની શાળા નં.૨૦૪ ખાતે ઉપસ્થિાત રહી ધો.૧માં
પ્રવેશ લેનાર બાળકોને શાળામાં આવકાર્યા હતા.


અનુસૂચિત જન જાતિ(આદિજાતિ)ના વિદ્યાર્થીઓને કમર્શીયલ પાયલોટ લાયસન્સેની
તાલીમ માટે રૂા.૨૦ લાખ સુધીની લોન મળે છેઃ
સૂરતઃ
ગુજરાત આદિજાતિ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા આદિજાતિઓના વિકાસ માટે
અનેકવિધ યોજનાઓ અમલમાં છે. જે અંતર્ગત અનુસૂચિત જન જાતિ (આદિજાતિ)નાં
ધોરણ ૧૨ પાસ અથવા ઈન્ડી્યન સ્કુ લ સર્ટિ કે તેની સમકક્ષ પરિક્ષા પાસ કરી
હોય તેવા વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચા અભ્યારસ કરવા માટેનો ખર્ચને પહોચી
વળવા માટે ૪ ટકાના વ્યાાજના રાહતદરે રૂા.૧૦ લાખ સુધીની લોન આપવામાં આવે
છે. આ ઉપરાંત કમર્શીયલ પાયલોટ લાયસન્સા તાલીમ માટેના ખર્ચને પહોચી વળવા
માટે ૪ ટકા વ્યાનજના રાહતદરે રૂા.૨૦ લાખ સુધીની લોન આપવામાં આવે છે. આ
યોજના હેઠળ અરજી ફોર્મ્સ્ તેમજ અન્યા માહિતી પ્રાયોજના વહીવટદારશ્રી
સંકલિત આદિજાતિ વિકાસ યોજના, માંડવીની કચેરી તથા તકેદારી અધિકારીશ્રીની
કચેરીનો સંપર્ક સાધવા જણાવાયું છે.


અનુસુચિત જન જાતિના કાયદાના સ્નાધતકોને પ્રેકટીશ માટે રૂા.૨૮,૫૦૦નું
તબક્કાવાર સ્ટાુઈપેન્ડા મળે છેઃ
સૂરતઃ
અનુસૂચિત જન જાતિના કાયદાનાં સ્નાેતકોને સીનીયર વકીલનાં હાથ નીચે
પ્રેકટીશ કરવા માટે રૂા.૨૮,૫૦૦ની તબક્કાવાર સ્ટાટઈપેન્ડા તથા તે અનુસુચિત
જન જાતિ(આદિજાતિ)નાં ધોરણ ૧૨ પાસ અથવા ઈન્ડીનયન સ્કુ૦લસર્ટી કે તેની
સમકક્ષ પરીક્ષા પાસ કરી હોય તેઓના સીનીયર વકીલને રૂા.૧૮ હજાર સુધી તબક્કા
વાર એલાઉન્સ‍ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ જે કાયદાના સ્ના તકો દ્વારા
ગુજરાત બાર કાઉન્સીાલમાં નો઼ધણી કરાવ્યા બાદ બે વર્ષના ગાળાની અંદર અરજી
કરનારને મળશે. આ યોજના હેઠળ અરજી ફોર્મ્સા તેમજ અન્યય માહિતી પ્રાયોજના
વહીવટદારશ્રી સંકલિત આદિજાતિ વિકાસ યોજના, માંડવીની કચેરી તથા તકેદારી
અધિકારીશ્રી કચેરીમાં ઉપલબ્ધદ થશે. લાભાર્થી આદિજાતિ વિસ્તાહરના હોય
તેઓને સપંૂર્ણ વિગતો સાથે ભરેલી અરજી ફોર્મ તે વિસ્તાબરની પ્રાયોજના
વહીવટદારશ્રીની કચેરી તેમજ બીન આદિજાતિ વિસ્તાથરના લાભાર્થીઓએ તકેદારી
અધિકારીશ્રીની કચેરીમાં રજુ કરવાનાં રહેશે. વધુ વિગતો માટે ગુજરાત
આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગરના ફોન નંબર (૦૭૯)૨૩૨૫૬૮૪૬ ઉપર સંપર્ક
સાધવો.


અનુ સૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને વ્ય્વસાયિક, ટેકનીકલ તેમજ પી.એચ.ડી.ના
અભ્યાૂસક્રમો માટે રૂા.૫ લાખની લોન મળે છે.
સૂરતઃ
ગુજરાત આદિજાતિ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા આદિજાતિઓના વિકાસ માટે
અનેકવિધ યોજનાઓ અમલમાં છે. અનુ સૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને વ્યાવસાયિક,
ટેકનીકલ તેમજ પી.એચ.ડી.ના અભ્યાંસક્રમો માટે છ ટકાના વ્યા જના રાહતદરે
રૂા.૫ લાખ સુધીની લોન આપવામાં આવે છે. એમ.બી.બી.એસ, બી.સી.એ.,
બી.એ.એમ.એસ. તથા બી.ડી.એસ(ડેન્ટ લની ડીગ્રી મેળવેલા ડોકટરને સ્વવતંત્ર
વ્યયવસાય કરવા માટે ૧.૫ લાખ ધિરાણ સામે અધિકત્તમ રૂા.૫૦ હજારની
મર્યાદામાં લોન મળે છે. વધુ વિગતો માટે પ્રાયોજના વહીવટદાર માંડવી અથવા
તકેદારી અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક સાધવા જણાવાયું છે.

પાંડેસરા ખાતે રહેતા વિજય ચૌહાણની ભાળ મળે તો જાણ કરશોઃ
સૂરતઃ
સૂરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેીશનના જણાવાયા અનુસાર તા.૯/૬/૧૨ના રોજ ૯૩
અબિકા નિકેતના સો., ગુ.હા.બોર્ડ, પાંડેસરા ખાતે રહેતા વિજય (ઉ.વ.૧૪)
ઉર્ફે ગોલુ પ્રમોદ ચૌહાણ ઘરેથી કોઈને કહ્યા વગર કયાંક ચાલ્યા, ગયા છે. જે
શરીરે પાતળા બાંધાના, રંગ ગૌરવર્ણના, ઉંચાઈ પાંચ ફુટ ત્રણ ઈચ છે. લાલ
રંગનું લાબી બાયનું શર્ટ તથા કાળુ પેન્ટશ પહેર્યું છે. કોઇને ભાળ મળે તો
નજીકના પોલીસ સ્ટેયશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.


વલસાડ ન.પા. વિસ્તાશરની પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સોવ યોજાયો
બાળકોને શિક્ષણ સાથે સંસ્કાાર આપવાની જવાબદારી શિક્ષકો અને મા-બાપની છે-
શ્રી ચુડાસમા

રાજ્યન સરકાર દ્વારા શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સકવ કાર્યક્રમના બીજા
તબક્કામાં વલસાડ શહેરની સ્વ્.ગુ.ના.શાહ પ્રાથમિક શાળામાં ૧૪ કુમાર અને ૨૨
કન્યાવ મળી કુલ ૩૬, હાલર મુખ્યલ શાળામાં ૧૪ કુમાર અને ૭ કન્યાુ મળી કુલ
૨૧, કુમાર શાળામાં ૨૦, તેમજ કન્યામ શાળામાં ૩૨ કન્યા ઓને આયોજન પંચના
ઉપાધ્યેક્ષશ્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાના હસ્તેળ શાળામાં પ્રવેશ અપાયો
હતો.
આ પ્રસંગે ઉપાધ્યશક્ષશ્રી ભૂપેન્દ્રહસિંહ ચુડાસમાએ જણાવ્યુંં હતું કે,
મુખ્યેમંત્રીશ્રી નરેન્દ્રયભાઇ મોદીની કુનેહ-કુશળતાને લીધે સરકારી
પ્રાથમિક શાળામાં શિક્ષણનું સ્તસર ઊંચું આવતાં આજે ખાનગી શાળાઓમાંથી
સરકારી પ્રાથમિક શાળામાં બાળકો આવતા થયા છે. રાજ્યુ સરકાર દ્વારા ૧૦ વર્ષ
પહેલાં શાળા પ્રવેશોત્સાવરૂપી વાવેલા શિક્ષણરૂપી બીજનાં ફળરૂપી ડ્રોપઆઉટ
રેશિયો ૪૦ ટકાથી ઘટીને ૨ ટકા થયો છે. શાળા પ્રવેશોત્સ વ આજે લોકોત્સપવ
બની ગયો છે. સમાજ સુખી, સમૃદ્ધ અને સંસ્કા રી થાય તેવા રાજ્યૂ સરકાર
દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. શહેરથી લઇને ગામડાંઓ સુધી
ઉચ્ચે શિક્ષણ આપવાના પ્રયાસ થઇ રહ્યો છે, ત્યાારે લોકોમાં પણ શિક્ષણની
ભૂખ જાગી છે.
શિક્ષણ સાથે આરોગ્યહ પણ જળવાઇ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા
કુપોષણયુકત બાળકોને પૌષ્ટિ ક આહાર આપવાનો પણ નિર્ણય કર્યો છે. સાથે સાથે
શાળા આરોગ્યા તપાસણી દ્વારા બાળકો કોઇ ગંભીર રોગથી પીડાતા હોય તો રાજ્યય
સરકાર દ્વારા તેની વિનામૂલ્યે‍ સારવાર રાજ્યક અથવા રાજ્યઆ બહાર પણ
આપવામાં આવે છે. વીમા યોજના દ્વારા રાજ્ય ના તમામ બાળકોને શાળાપ્રવેશની
સાથે જ વીમાકવચ પણ આપવામાં આવે છે.
રાજ્યા સરકાર જ્યા રે શિક્ષણ અને સ્વાવસ્ય્ામ ની જરૂરિયાત પૂરી પાડે છે
ત્યાારે બાળકોને શિક્ષણ સાથે સંસ્કામર આપવાની જવાબદારી શિક્ષકો અને
મા-બાપની છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ અવસરે ધારાસભ્યદશ્રી દોલતભાઇ દેસાઇએ જણાવ્યુંિ કે, રાજ્યુના મુખ્ય
મંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના વિચારોની પરિપૂર્ણતા શાળાના શિક્ષકો
દ્વારા કરવામાં આવી રહી છે. શાળા પ્રવેશોત્સ વ દ્વારા કન્યાતઓમાં
શિક્ષણનું પ્રમાણ વધ્યુંક છે. સાથે સમાજમાંસ્ત્રી પુરુષના જન્મ દરમાં પણ
સમાનતા આવી છે.
આ પ્રસંગે અગ્રણીશ્રી ઠાકોરભાઇ પટેલ, શ્રી ભરતભાઇ પટેલ, વલસાડ
નગરપાલિકાના શ્રી બ્રિજેશભાઇ સોલંકીએ પ્રાસંગિક પ્રવચનો કર્યાં હતાં.
આ પ્રસંગે ઉપસ્થિકત મહાનુભાવોના હસ્તેા શાળામાં પ્રવેશ પામનાર બાળકોને
શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પતનાબેન પટેલ, જિલ્લા વિકાસ
અધિકારીશ્રીમતી પી.ભારતી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તાબિયાડ, જિલ્લા
આયોજન શ્રી ડી.એમ.મકવાણા, તાલુકા કેળવણી નિરિક્ષક શ્રીમતી કુસુમબેન,
વલસાડ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ શ્રીમતી ભારતીબેન, અગ્રણી સર્વ શ્રી
જીજ્ઞેશભાઇ, કેયુરભાઇ સંબંધિત શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, વાલીઓ તથા
શાળાના બાળકો બહોળી સંખ્યાશમાં ઉપસ્થિકત રહ્યા હતા.


ચલા મુખ્યઇ પ્રાથમિક શાળા ખાતે આગામી ગુણોત્સાવના કાર્યક્રમ વેળા શાળાના
ઉત્કૃાષ્ટો દેખાવ માટે શિક્ષકોને સજ્જ થવા મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલની
હાંકલ
એક પણ બાળક શાળા પ્રવેશથી વંચિત ન રહે, તથા કોઇ પણ વિદ્યાર્થી અધવચ્ચેન
અભ્યાતસ છોડી ન જાય તેની તકેદારી રાખવા શિક્ષકોને અનુરોધ
સ્ત્રી સાક્ષરતા દર સો ટકા કરવા તથા ડ્રોપ આઉટનો દર શૂન્યા ટકાએ લાવવા માટે
સતત જાગૃત રહેવા શિક્ષકોને મંત્રીશ્રીની અપીલ

આગામી દિવસોમાં યોજાનારા ગુણોત્સીવના કાર્યક્રમ વેળા જે તે શાળાને ઉત્તમ
ગ્રેડ પ્રાપ્ત થાય તે માટે અત્યા રથી જ વિદ્યાર્થીઓની કેળવણી બાબતે સજ્જ
થઇ, કમર કસવાની અપીલ કરતા વલસાડના પ્રભારી મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલે
ચલા મુખ્યણ પ્રાથમિક શાળા ખાતે આયોજિત શાળા પ્રવેશોત્સાવના કાર્યક્રમ
દરમિયાન અહીંનો સ્ત્રી સાક્ષરતા દર સો ટકાએ લાવવા તથા ડ્રોપ આઉટનો દર
શૂન્યે ટકાએ લાવવા માટે સતત પ્રયત્નંશીલ રહેવા શાળા પરિવારને અપીલ કરી
હતી.
રાજ્ય્ સરકાર દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સ વ તથા ગુણોત્સરવ જેવા
કાર્યક્રમોને કારણે રાજ્યરમાં સૂધરેલા શિક્ષણના સ્તયરનો ચિતાર આપી પંચાયત
મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલે આવા કાર્યક્રમોના માધ્યકમથી મુખ્યણમંત્રી
શ્રી નરેન્દ્રીભાઇ મોદી તથા તેમની ટીમ દ્વારા શાળાની ગુણવત્તા, સુવિધા,
ઉપલબ્ધિધ, મુશ્કેંલી વગેરેનો અહેવાલ મેળવી તેનું સતત મૂલ્યાંાકન કરી
ઉપયોગી સૂચનો તથા માર્ગદર્શન આપવામાં આવે છે તેમ જણાવ્યું હતું. શાળામાં
શિક્ષણની સાથે સાથે બાળકને ભવિષ્યદના શિસ્ત બદ્ધ નાગરિક બનાવવા માટે
તેમનામાં સંસ્કામર બીજનું પણ વાવેતર કરવાની જવાબદારી શિક્ષકોની છે તેમ
જણાવી મંત્રીશ્રીએ શાળામાં દાખલ થવાપાત્ર બાળકોનું સો ટકા નામાંકન થાય,
કોઇપણ બાળક શાળા પ્રવેશથી વંચિત ન રહી જાય, અને દાખલ થયેલા બાળકો પૈકી એક
પણ બાળક અધવચ્ચે, શાળા છોડી ન જાય તેની તકેદારી રાખવા શિક્ષકોને
જણાવ્યુંક હતું. મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલે શાળા પ્રવેશોત્સ્વ જેવા
કાર્યક્રમોમાં વાલીઓ તથા પ્રજાજનોની લોકભાગીદારી જરુરી હોવાનું પણ આ
અવસરે જણાવ્યું હતું.
વાપી નગરપાલિકાના અધ્યીક્ષા શ્રીમતી પારૂલબેન દેસાઇએ કાર્યક્રમનો ઉદ્દેશ
સ્પકષ્ટર કર્યો હતો. જ્યા્રે શાળા આચાર્યશ્રીએ સ્વાીગત વક્તીવ્‍ય રજુ
કર્યું હતું. વાપી નગરપાલિકા વિસ્તાુરમાં સમાવિષ્ટ ચલા મુખ્ય પ્રાથમિક
શાળા ખાતે યોજાયેલા શાળા પ્રવેશોત્સવવના આ કાર્યક્રમ વેળા કેન્દ્ર્ની છ
શાળાઓના ૬૦ કુમાર, અને ૫૮ કન્યાજઓ મળી કુલ ૧૧૮ ભૂલકાંઓને ધોરણ એકમાં દાખલ
કરાવાયા હતા.

આ અવસરે શાળાના બાળકોએ યોગ નિદર્શન સહિત પ્રાર્થના, સ્વા ગત ગીત જેવા
કાર્યક્રમો રજુ કર્યા હતા. મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ બાળકોને
શૈક્ષણિક કીટ, સાયકલ વગેરે અર્પણ કર્યા હતા. આંગણવાડીના નવાગંતૂક બાળકોને
સુખડી અને રમકડાં આપવામાં આવ્યાી હતા.
ચલા મુખ્યબ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની
શિક્ષણ સમિતિના અધ્યઆક્ષ શ્રી પ્રકાશભાઇ પટેલ સહિત સ્થાળનિક પદાધિકારીઓ,
અધિકારીઓ, પારડી તાલુકા કેળવણી નિરીક્ષક શ્રીમતી કે.એ.કશલી, માહિતી
વિભાગની ટીમ, શાળા પરિવાર, વાલીઓ, પ્રજાજનો, નવાગંતૂક બાળકો, શાળાના
વિદ્યાર્થીઓ વગેરે મોટી સંખ્યા,માં ઉપસ્થિાત રહ્યા હતા. આ અવસરે માહિતી
વિભાગ દ્વારા યોજનાકિય સાહિત્યીનું પણ વિનામૂલ્યેપ પ્રજાજનોમાં વિતરણ
કરાયું હતું.

ટિપ્પણીઓ નથી: