અનુયાયીઓ

ગુરુવાર, 28 જૂન, 2012

ગરીબીનો અંધકાર દૂર કરવા દરેક પરિવારમાં જ્ઞાન દીપક પ્રગટાવીએ - કાયદા રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા

ગરીબીનો અંધકાર દૂર કરવા દરેક પરિવારમાં જ્ઞાન દીપક પ્રગટાવીએ - કાયદા
રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા
ત્રિદિસીય શહેરી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાનો પ્રારંભ
કન્યા કેળવણી રથયાત્રા અને શહેરી શાળા પ્રવેશોત્સવ ૨૦૧૨નો ત્રિદિસીય
કાર્યક્રમનો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદની શાળાઓમાં આજથી પ્રારંભ
થયો છે.
બાપુનગર ગુજરાતી શાળા નં.૧,૨,૩ અને ૫ ના વિઘાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ
કરાવતાં કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસંિહ જાડેજાએ વાલીઓ અને
શિક્ષકોને ગરીબીનો અંધકાર દૂર કરવા દરેક પરિવારમાં જ્ઞાન દીપક પ્રગટાવીએ
એમ જણાવ્યું હતું.
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના અધ્યક્ષીય સ્થાનેથી વિઘાર્થીઓ સાથે સીધા
સંવાદથી મંત્રીશ્રીએ તેમને આરોગ્ય, સ્વચ્છતા અને હાજરી નિયમિતતા અંગે
પ્રોત્સાહિત કર્યા હતા.
પ્રસંગોચિત પ્રવચનમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, એકવીસમી સદી
શિક્ષણની સદી છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની ભાવિ પેઢીને સશક્ત કરવા
પ્રાથમિક શિક્ષણને મજબૂત બનાવવાનું અભિયાન આદર્યું છે. સરકારે રાજ્યના
બાળકોને સંસ્કારો અને ગુણવાન બનાવવા સંપૂર્ણ સુવિધાઓથી શિક્ષણ આપવા
સજ્જતા કેળવી છે. ત્યારે વિઘાર્થીઓના હિતમાં વાલીઓ અને શિક્ષકોએ પોતાની
તત્પરતા દાખવવી પડશે.
સરકારે શાળા પ્રવેશોત્વ, ગુણોત્સવ, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ દ્વારા
ભાવિપેઢીને તંદુરસ્ત અને ટેકનોક્રેટ બનાવવા કમર કસી છે.
અતિથિ વશિેષપદેથી આરોગ્ય વિભાગના સંયુકત સચવિ શ્રી હારિત શુકલાએ રાજ્યમાં
ધટેલા ડ્રોપઆઉટ રેશિયા એ નાગરિકોમાં શિક્ષણની સભાનતા દર્શાવે છે.
વિઘાર્થીઓની શ્રેષ્ઠ અને ઉચ્ચ કારકિર્દી માટે સરકાર દ્વારા બાળકોના શાળા
પ્રવેશોત્સવનું સન્માન વઘિાર્થીઓમાં હકારાત્મક પીઠબળ પુરૂ પાડે છે જેમાં
સૌને સહભાગી થવાનું છે.
આ પ્રસંગે બાપુનગર વોર્ડના કાઉન્સીલરો, અગ્રણી નાગરિકોએ શાળા પ્રવેશોત્સવ
કરનારા બાળકોને દફતર પુસ્તકોનું વિતરણ કર્યું હતું. મહાનુભાવો દ્વારા
હાજરી નિયમિતતા અને શ્રેષ્ઠ પરિણામ તેમજ ઉત્તમ કામગીરી કરનારા
વઘિાર્થીઓનું પ્રોત્સાહન ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
બાલવાડીના બાળકોને રમકડાં અને વિઘાર્થીઓ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આર્થિક અને સામાજિક વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય છે.- ગૃહ રાજ્યે મંત્રી
શ્રી પ્રફૂલભાઇ પટેલ
હિંમતનગર નગરપાલિકા વિસ્તારની શાળામાં બાળકોનું નામાકંન કરાવ્યું
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકા વિસ્તારની મોતીપુરા, વણજારાવાસ
અને મહેતાપુરા પ્રાથમિક શાળામાં ગૃહ રાજય મંત્રીશ્રી પ્રફૂલભાઇ પટેલે
ધોરણ- ૧ અને આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોનું નામાકંન કરાવ્યું હતું
આ પ્રસંગે શાળામાં બાળકોને નામાંકન કરાવતા ગૃહ રાજય મંત્રીશ્રી પ્રફૂલભાઇ
પટેલે જણાવ્યું હતું કે
સમગ્રરાજયમાંશિક્ષણનુંપ્રમાણવઘેઅનેકુમારનીસાથેકન્યાપણશિક્ષણમેળવીઆગળવધેતેવાઅનેકવીધઉદ્દેશોસાથેગુજરાતમાંશાળાપ્રવેશોત્સસવકાર્યક્રમછેલ્લાવકેટલાયવર્ષોથીયોજાઇરહયોછે.
ત્યારે સમાજનો વિકાસ શિક્ષણ થકી શક્યશ છે. આથી દરેક નગરપાલિકા વિસ્તારના
વાલીઓ,આગેવાનોને પ્રાથમિક શાળામાં પ્રવેશપાત્ર દરેક બાળકને પ્રાથમિક
શાળામાં દાખલ કરાવવા તથા બાળકને નિયમિત શાળાએ મોકલવા અને શિક્ષણક્ષેત્રે
આગળ વધે તેવી વાલી તરીકે જવાબદારી નિભાવવી તથા શિક્ષિત બનાવી સંસ્કાતરી
સમાજનું નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો.
વધુમાંતેમણેજણાવ્યુંહતુંકેરાજ્યસરકારદ્વારાપ્રવર્તમાનસમયનીજરૂરિયાતમુજબઅનેકૌશલ્યસભરયુવાધનતૈયારથાયતેમાટેવિવિધક્ષેત્રનાઅભ્યાસક્રમોઅનેશૈક્ષણિકસંસ્થાઓપણશરૂકરેલછે.
આથીગુજરાતમાંશિક્ષણનોપાયોમજબૂતબન્યોછેઅનેસ્થાનિકલોકોનેવધુમાંવધુરોજગારીમળીરહેછેશિક્ષિત
અને સંસ્કાબરી સમાજના નિર્માણ માટે રાજ્યો સરકારે કન્યાવ કેળવણી ઉપર ભાર
મુક્યોષ છે. કન્યાા કેળવણી ને મહત્વા આપી કન્યાેઓ ૮ ધોરણ સુધી પ્રાથમિક
શિક્ષણ પ્રાપ્ત કરી આગળ વધે તે માટે અમલમાં મુકવામાં આવેલ વિદ્યાલક્ષ્મી
બોન્ડ‍ યોજનાની વિસ્તૃ‍ત જાણકારી આપી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભવોના હસ્તે ધોરણ-૧ માં પ્રવેશ મેળવનાર
કન્યાતઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ્ એનાયત કર્યા હતા.
શાળાના બાળકોએ પ્રાર્થના તેમજ યોગનું નિદર્શન કર્યું હતું. આ પ્રસંગે
નગરપાલિકાના પ્રમુખશ્રીમતિ પલ્લવીબેન ગાંધી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી
જે.ડી. પટેલ, નગરપાલિકાના સભ્યશ્રીઓ, અધિકારીઓ, વાલીઓ, શિક્ષકો, બાળકો
તથા ગ્રામજનો હાજર રહયાં હતા.


ખેડબ્રહમા નગરપાલિકા વિસ્તાીરમાં ૪૩ કુમાર અને ૪૪ કન્યાર મળી ૮૭ બાળકોનું
થયેલ નામાંકન
પ્રાથમિક શિક્ષણ એ જ્ઞાન પ્રાપ્તિબનું પ્રથમ પગથિયું છે. -સાંસદશ્રી
ર્ડો, મહેન્દ્ર સિંહ ચૌહાણ
સાબરકાંઠા જિલ્લાએમાં શાળા પ્રવેશોત્સંવ અને કન્યા્ કેળવણી અંતર્ગત શાળા
પ્રવેશોત્સ વના બીજા તબકકાના પ્રથમ દિવસે ખેડબ્રહમા નગરપાલિકા
વિસ્તાારમાં ચાંપલપુર,સ્ટેતશન શાળા ,પંચશીલ અને સુરતી કંપા પ્રાથમિક
શાળાના ૪૩ કુમાર અને ૪૪ કન્યાર મળી કુલ ૮૭ બાળકો તથા આંગણવાડીના
બાળકોનું નામાંકન સાબરકાંઠા જિલ્લા માં સાંસદશ્રી ર્ડો, મહેન્દ્ર સિંહ
ચૌહાણના હસ્તેણ કરવામાં આવ્યું હતું.
પ્રાસંગિક પ્રવચનમાં સાંસદશ્રીએ જણાવ્યુંા હતુ કે સરસ્વ તી સાધના
યાત્રાની શરૂઆત કરનાર ચરણાર્થીઓ એવા બાળકોને ઉજવળ ભાવિ માટે શુભ કામના
પાઠવી માતા-પિતા તથા વડીલોને તેના બાળકને પ્રાથમિમક શિક્ષણના મૂળભુત
અધિકારથી વંચિત ન રાખવા અનુરોધ કર્યો હતો. નબળી આર્થિક પરિસ્થિધતિને લીધે
અભ્યાઅસ ન કરાવી શકતા માતા-પિતાને હવે પોતાના બાળકના શિક્ષણ માટે ચિંતા
કરવાની આવશ્યિકતા રહેતી નથી.કારણ કે રાજય સરકાર ધ્વા રા મફત શિક્ષણ
સુવિધા, ગણવેશ અને શિષ્યરવૃતિ તથા વિધાલક્ષ્મીૌ બોન્ડ અને અન્યા સહાય
પુરી પાડવામાં આવે છે.
શાળામાં પ્રવેશ લેનાર બાળાઓની માતાઓને પોતાની બાળકીને ભણતર પૂર્ણ ન થાય
ત્યાંઅ સુધી ભણતી ન ઉઠાડે તે માટે અનુરોધ કર્યો હતો.અને ડ્રોપઆઉટ
રેશિયાને ઉંચો લઇ જવા પર સાંસદશ્રીએ ભાર મૂકયો હતો. પ્રવેશપાત્ર બાળકોને
મોં મીઠું કરાવી કુમ-કુમ તીલક કરી શાળાના સ્ટાીફ તથા દાતાશ્રીઓના આર્થિક
સહયોગથી પ્રવેશપાત્ર બાળકોને સ્કુ લબેગની કીટ આપવામાં આવેલ ઉપ્‍ારાંત
બાળકોને આરોગ્યહપ્રદ ચોકલેટ આપવામાં આવી હતી. આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર
બાળકો માટે રમકડા આપી પ્રવેશોત્સટ કરાવ્યોુ હતો.શાળામાં પ્રથમાં નંબરે
પાસ થયેલ શાળાના નાના તેજસ્વી તારલાઓને સાંસદશ્રીના હસ્તેવ પ્રોત્સાણહિત
ઇનામોનું વિતરણ તથા કન્યાાઓને ૧૭ જેટલા વિધાલક્ષ્મીન બોન્ડતનું પણ વિતરણ
કરવામાં આવ્યુંુ હતું. આ ઉપરાંત સાંસદશ્રીના હસ્તે્ શાળાના પટાંગણમાં
વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યુંુ હતું.
આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લાા પંચાયત પૂર્વ-પ્રમુખ શ્રી વસ્તાેભાઇ મકવાણા
નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાના સદસ્યોા તાલુકા કેળવણી
નિરિક્ષક,સી.આર.સી. કો-ઓર્ડીનેટર, સી.ડી.પી.ઓ.,શહેરીજનો તથા શાળાના
શિક્ષકો અને બાળકો મોટી સંખ્યાામાં ઉપસ્થિકત રહયા હતા.


શિક્ષણ એ ભાવિને ઉજજવળ બનાવવાનો રામબાણ ઇલાજ છે.
વડાલી શહેરી વિસ્તાજરની શાળાના પ્રા. શાળાઓમાં બાળકોનું નામાંકન કરાવ્યું .
આજનો બાળક એ આવતી કાલનો ભાવિ નાગરીક છે. બાળકને સાચી સમજ અને કેળવણી માટે
પ્રાથમિક શિક્ષણ આવશ્યિક છે. અને શિક્ષણ એ ઉજજવળ બનાવવાનો ઇલાજ છે. અેમ
શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરાએ બાળકોનું વડાલી શહેરની ૨૩૬ પ્રાથમિક
શાળાના બાળકોનું નામાંકન કરાવતાં જણાવ્યું .હતું.
સાબરકાંઠા જિલ્લા ના શહેરી વિસ્તાુરમાં કન્યા. કેળવણી અને શાળા
પ્રવેશોત્સ્વ,મહોત્સ્વ,-૨૦૧૨ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે વડાલી શહેરની
પ્રાથમિક શાળા નં.. ૨,૩,અને ૬ માં ૯૨ બાળકોને દફતર તથા શૈક્ષણિક કીટ
આપી નામાંકન કરાવ્યા બાદ મંત્રીશ્રીએ રાજય સરકાર દ્રારા પ્રાથમિક
શાળાઓમાં ભૌતિક સૂવિધા તથા સવલતો ઉભી કરવામાં આવી છે વળી બાળકોના રસ
અને રૂચિ પ્રમાણે શક્ષ્િિણ આપવાનું કાર્ય કરવામાં આવે છે જેને લઇ હવે
શાળામાંથી અઘ વચ્ચેચ અભ્યાષસ છોડી મૂકતા બાળકોની સંખ્ય ઘટી છે. આ
પ્રસંગે વડાલી પ્રાથમિક શક્ષિણ શરાફી મંડળી તરફથી મુખ્યા મંત્રીના
કન્યાખ કેળવણી
નિઘિમાં રૂપિયા એકવીસ હજાર નો ચેક મંત્રીશ્રીને અર્પણ કરાયો હતો તથા
વડાલી વેપારી
એશોસિયન તરફથી નગરપાલિકામાં ફાયર ફાયટર વસાવવા મંત્રીશ્રીને રઝુઆત કરી
હતી આ પ્રસંગે વડાલી નગર પાલિકાના પ્રમુખ જીલ્લાવ ભાજપા ઉપપ્રમુખ તથા
નગરપાલિકા
સદસ્યોં . જીલ્લાખ પ્રાથમિક શિક્ષણાઘિકારી તાલુકા,સી.આર.સી.
કો-ઓર્ડીનેટર, સી.ડી.પી.ઓ.,શહેરીજનો તથા શાળાના શિક્ષકો અને બાળકો મોટી
સંખ્યાતમાં ઉપસ્થિ૯ત રહયા હતા.


ઝડપી અને સર્વાગી વિક્રમજનક વિકાસ કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાજને છે.
--- મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલા
ડીસા મુકામે શહેરી વિસ્તારરની પ્રાથમિક શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશ
કરાવતા મંત્રી શ્રી લીલાધરભાઇ વાઘેલા.''
બનાસકાંઠા જિલ્લા'ના ડીસા મુકામે શહેરી વિસ્તાલરની ગવાડી, ભોપાનગર,
રેલ્વેઉસ્ટેોશન અને રાજપુર-૧ તથા રાજપુર-૨ પ્રાથમિક શાળાઓમાં શ્રમ અને
રોજગાર રાજ્યમંત્રી શ્રી લીલાધરભાઇ વાઘેલાએ બાળકોને
શાળામાં પ્રવેશ અપાવી ઉજ્જવળ અને સુખમય ભવિષ્યીની શુભેચ્છાલઓ પાઠવી હતી.
બાળકોને કુમકુમ તિલક અને મોં મીઠુ કરાવીને હાથમાં સ્લે્ટ, પેન અને પુસ્ત
કોની બેગ આપીને ઉત્સામહભર્યા માહોલમાં મંત્રીશ્રીના હાથે પ્રવેશ આપવામાં
આવ્યોે હતો.
આ પ્રસંગે મંત્રી શ્રી લીલાધરભાઇ વાઘેલાએ પ્રાસંગીક પ્રવચન કરતાં
જણાવ્યુંા હતુ કે, કુશળ મુખ્યસમંત્રી શ્રી નરેન્દ્રરભાઇ મોદીના શ્રેષ્ઠન
શાસનમાં ગુજરાત ઝડપી અને સર્વાગી વિક્રમજનક વિકાસ કરવામાં સમગ્ર દેશમાં
પ્રથમ કક્ષાનું રાજ્ય બન્યુંશ છે. તેમણે કહ્યું કે, આપણા લોકપ્રિય
મુખ્યસમંત્રીશ્રીએ સમગ્ર દેશ અને દુનિયાને નવી દિશા આપી છે. તેમણે
જણાવ્યુંવ હતું કે, કન્યામ કેળવણી મહોત્સદવ અને શાળા પ્રવેશોત્સછવ હવે
લોકો માટે મહાઉત્સ‍વ બની ગયો છે. જેની હર્ષભેર ઉજવણી કરવામાં આવે છે.
મંત્રીશ્રીએ કહ્યું કે આજનું બાળક આવતી કાલનો આદર્શ નાગરિક છે. જે સુંદર
અને સુખમય સમાજનું નિર્માણ કરશે. તેમણે ઉમેર્યું કે બાળકનું કાળજીપૂર્વક
અને શ્રેષ્ઠમ ઘડતર કરીએ જેનાથી પરીવાર અને સમાજમાં સુખ સમૃધ્ધિ આવે.
મંત્રી શ્રી વાઘેલાએ જણાવ્યું કે, મુખ્ય મંત્રીશ્રીના ચિંતન અને
માર્ગદર્શનને પરિણામે જ રાજ્યમાં સંખ્યાેબંધ કલ્યાસણકારી યોજનાઓ અમલમાં
છે. તેમણે કહ્યું કે રાજ્યમાં ઠેરઠેર શિક્ષણની વ્યાયપક સુવિધાઓ ઉપલબ્ધક
છે તેનો લાભ લઇને બાળકોને ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવીએ.
મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલાએ જણાવ્યું્ કે બાળકોની તંદુરસ્તીા અને
શ્રેષ્ઠી શિક્ષણ માટે શાળા, આરોગ્યા તપાસણી અને ગુણોત્સકવ જેવા
કાર્યક્રમો વિશાળ પાયે હાથ ધરીને નોંધપાત્ર સફળતા મેળવી શકાઇ છે. તેમણે
કહ્યું કે, આપણા મુખ્ય્મંત્રીશ્રી કન્યાધ કેળવણી માટે બહુ ચિંતિત અને
સક્રિય છે. તેમને મળતી કરોડો રૂપીયાની ભેટ સોગાદો કન્યાર કેળવણી નિધીમાં
આપે છે. તેમજ તેઓ નાગરિકોને અપીલ કરે છે. કે, હું ભીક્ષુક છું ભિક્ષામાં
મને દિકરીઓને ભણાવવાનું વચન આપો મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ વિરાટ
અભિયાનને પરિણામે જ વિક્રમજનક સફળતા મળી છે. તેમણે કહ્યું કે, ગુજરાતનાં
બાળકો વિશ્વ કક્ષાએ મહત્વકની જગ્યામઓ ઉપર સ્થાશન મેળવશે. મંત્રીશ્રીએ
વધુમાં જણાવ્યું્ હતુ કે બાળકો વ્યઓસનોથી દૂર રહે એ બહુ જ જરૂરી છે.
બાળકની અભ્યાશસમાં કેવી પ્રગતિ છે તે વિશે વાલીઓને કાળજી રાખવા અને
શાળાના શિક્ષકો સાથે સંપર્કમાં રહેવા પણ તેમણે જણાવ્યુંવ હતુ. બાળકનો
ભણવામાં રસ જળવાઇ રહે તે માટે તેને સતત માર્ગદર્શન અને પ્રોત્સાણહીત કરવા
મંત્રીશ્રીએ જણાવ્યુંક હતુ.
મંત્રીશ્રીના હસ્તેત કાર્યક્રમમાં વિધાલક્ષ્મીા બોન્ડવનું વિતરણ કરવામાં
આવ્યુંત હતુ. આ પ્રસંગે અગ્રણીઓ સર્વશ્રી શશીકાંત પંડ્યા, શ્રી અમૃતભાઇ
દવે શ્રી અયુબભાઇ કુરેશી, શ્રી અકતરઅલી બાબા, નગરપાલિકાના ચીફ ઓફીસરશ્રી
હરીશ અગ્રવાલ, તા. કે. ની શ્રી અશ્વીનભાઇ પટેલ, બી. કે. ની. શ્રીમતી
હંસાબેન પટેલ, અગ્રણીઓ સર્વશ્રી, અધિકારીઓ, ગ્રામજનો તથા બાળકો સારી
સંખ્યાિમાં ઉપસ્થિીત રહ્યાં હતાં.


કન્યાજ કેળવણી મહોત્સયવ અને શાળા પ્રવેશોત્સતવને લીધે ગુજરાતમાં શિક્ષણ
ક્ષેત્રે ક્રાન્તિાકારી પરિવર્તન આવ્યું્ છે.--- મંત્રી શ્રી પરબતભાઇ
પટેલ
થરાદ ખાતે શહેરી વિસ્તારરની પ્રાથમિક શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશ
કરાવતા મંત્રીશ્રી પરબતભાઇ પટેલ.
કન્યાપ કેળવણી મહોત્સીવ અને શાળા પ્રવેશોત્સ્વ પ્રસંગે પાણી પુરવઠા અને
આરોગ્યઅ રાજ્યમંત્રીશ્રી પરબતભાઇ પટેલએ થરાદ ખાતે શહેરી વિસ્તાેરની થરાદ
-૧ થરાદ-૨ અને થરાદ- ૪ અને થરાદ-૭ પ્રાથમિક શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશ
કરાવી ઉજ્જવળ અને સુખમય ભવિષ્ય ની શુભેચ્છાાઓ પાઠવી હતી.
આ પ્રસંગે મંત્રી શ્રી પરબતભાઇ પટેલે પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્યુંા
હતુ કે શકિતશાળી મુખ્યસમંત્રી શ્રી નરેન્દ્રલભાઇ મોદીના નેતૃત્‍વ અને
માર્ગદર્શનને લીધે ગુજરાતમાં તમામ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે.
તેમણે કહ્યું કે કન્યા કેળવણી મહોત્સગવ અને શાળા પ્રવેશોત્સંવને લીધે
ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાન્તિ કારી પરિવર્તન આવ્યું્ છે. તેમજ
સાક્ષરતા દરમાં નોંધપાત્ર વધારો થયો છે. મંત્રીશ્રીએ કહ્યું કે,
ગુજરાતનાં બાળકો ઉજ્જવળ શિક્ષણ વડે વિશ્વકક્ષાએ મહત્વધની જગ્યા ઓ ઉપર
સુવર્ણ કારકિર્દી બનાવશે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ચારે બાજુ અજોડ
વિકાસ પથરાયો છે. તેમજ યુવાનો અને યુવતીઓને રોજગારીની વિશાળ તકો ઉપલબ્ધઅ
બની છે.
મંત્રી શ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતુ કે દીકરા દીકરીના ભેદભાવ સિવાય
બાળકોનો સમાન ઉછેર કરીને ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવીને તેમનુ જીવન સુખમય
બનાવીએ. તેમણે કહ્યું કે, દિકરીઓને શિક્ષીત બનાવવાથી સમાજમાં ઝડપથી સુખ
શાંતિ આવશે. મંત્રીશ્રીઓ કહ્યું કે, ગુજરાતમાં ઠેર ઠેર વિવિધ વિધાશાખાની
શાળા અને કોલેજો બનાવીને શિક્ષણની વ્યાુપક સુવિધાઓ ઉપલબ્ધે બની છે. તેનો
લાભ લઇને બાળકોને ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવીએ. મંત્રીશ્રીએ આરોગ્યવ વિભાગની
શાળા આરોગ્યલ તપાસણી, ચિરંજીવી યોજના, ૧૦૮ ઇમરજન્સી‍ વગેરેની વિગતો આપી
હતી.
આ પ્રસંગે થરાદ નગરપાલિકાના પ્રમુખ સુ. શ્રી શાન્તાઆબેન, અગ્રણી શ્રી
કિશનભાઇ જોષી, શિક્ષણાધિકારીશ્રી બી. કે. પટેલ, શ્રી ભાનુંભાઇ પરમાર,
અગ્રણીઓ સર્વશ્રી ગ્રામજનો તથા વિધાર્થીઓ સારી સંખ્યાિમાં ઉપસ્થિ.ત
રહ્યાં હતાં.


પાલનપુર મુકામે બાળકોને શાળા પ્રવેશ કરાવતા ધારાસભ્યત શ્રી ગોવિંદભાઇ
પ્રજાપતિ અને કલેકટર શ્રી જે .બી. વોરા.'
બનાસકાંઠા જિલ્લા્ના પાલનપુર મુકામે ધારાસભ્ય.શ્રી ગોવિંદભાઇ પ્રજાપતિ
અને કલેકટરશ્રી જે. બી. વોરાએ. શહેરી વિસ્તાયરની બ્રાન્ચપ શાળા નં-૧,
મુખ્ય શાળા મિરાંગેટ બ્રાન્ચ કન્યાે શાળા, બ્રાન્ચ શાળા નં. -૩
કમાલપુરા અને બ્રાન્ચ‍ શાળા નં-૪ પ્રાથમિક શાળાઓમાં ઉત્સાાહભર્યા
માહોલમાં બાળકોને શાળા પ્રવેશ અપાવ્યો હતો. બાળકોને કુમકુમ તિલક અને મોં
મીઠુ કરાવીને હાથમાં સ્લેંટ, પેન અને પુસ્તોકોની બેગ આપીને પ્રવેશ
આપવામાં આવ્યોમ હતો.
આ પ્રસંગે ધારાસભ્યા શ્રી ગોવિંદભાઇ પ્રજાપતિએ ઉપસ્થિનત વાલીઓને સંબોધન
કરતાં જણાવ્‍યુ હતુ કે બાળકોના અભ્યાંસમાં કાળજી લઇને તેઓને ઉચ્ચ શિક્ષણ
સુધી ભણાવીએ. જેથી પરિવાર અને સમાજમાં સુખ સમૃધ્ધિં લાવી શકાય. તેમણે
કહ્યું કે, વિકાસનું પહેલું પગથીયું શિક્ષણ છે. જેથી દિકરા દિકરીઓના
ભેદભાવ સિવાય બાળકોનો સમાન ઉછેર કરી ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવીએ. ધારાસભ્ય
શ્રીએ કહ્યું કે ગુજરાતમાં બહુ મોટા પાયે ઉધોગો સ્થચપાઇ રહ્યા છે શિક્ષીત
યુવાન યુવતિઓને રોજગારીની સુવર્ણ તકો ઉપલબ્ધર બની રહી છે. તેમણે કહ્યું
કે બાળકો સ્વ ચ્છવતા પ્રત્યેી શરૂઆતથી રસ કેળવે અને સારૂ ભણે તે માટે
તેઓનું યોગ્ય ઘડતર કરી પ્રોત્સાીહીત કરીએ.
આ પ્રસંગે કલેકટરશ્રી જે. બી. વોરાએ જણાવ્યું કે રાજ્યમાં શિક્ષણ માટે
ખુબ સરસ અને વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધર છે તેનો લાભ લઇને બાળકોને સારૂ
ભણાવીએ તેમણે કહ્યું કે, બાળકોનો આત્માવિશ્વાસ કેળવાય તેમજ ભણવામાં રસ
રૂચી જળવાય તે પ્રમાણે પ્રોત્સા હન આપીને તેઓને ભણાવીએ. કલેકટરશ્રીએ
વાલીઓ અને શિક્ષકો સાથે ચર્ચા વિચારણા કરી સુચનો જણાવવા કહ્યું હતું.
આ પ્રસંગે અગ્રણી શ્રી ર્ડા.કે. એસ. મોગરા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી
હર્ષાબેન મહેશ્વરી, અધિકારીઓ શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ તથા બાળકો સારી
સંખ્યાસમાં ઉપસ્થિનત રહ્યા હતા.


સમાજ પરિવર્તન લાવવા માટે શિક્ષણ અતિ આવશ્યક છેઃ -મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ
પાટણ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ
પાટણ જિલ્લામાં શહેરી વિસ્તારના કન્યા કેળવણી મહોત્સવનો આનંદ અને
ઉલ્લાસભર્યા વાતાવરણ વચ્ચે પ્રારંભ થયો છે.
રાજયના મહેસુલ, માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે
પાટણ શહેરની પ્રાથમિક શાળાઓના બાળકોને શાળામાં પ્રવેશ કરાવી તેમના
શૈક્ષણિક જીવનનો પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે બોલતાં મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે કહયું કે, સમાજ હંમેશાં
પરિવર્તન ઝંખે છે. સમાજમાં જો સારૂં પરિવર્તન લાવવું હશે તો તે માટે
શિક્ષણ અતિ આવશ્યક છે. પરિવારની કન્યા જો શિક્ષિત હશે તો પરિવાર, મોસાળ
અને સાસરી એમ ત્રણેય પક્ષને તારશે. પોતાના બાળકને સારું શિક્ષણ અને સારા
સંસ્કાર આપશે. સંસ્કાર પામેલું બાળક આગળ વધીને દેશ અને રાજયનું પણ રાહબર
બનશે.
મંત્રી શ્રીમતી આનંદીબેને ગુમડા મસ્જિદ પ્રાથમિક શાળા, વનરાજ પ્રાથમિક
શાળાના બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. ત્યારબાદ પુસ્તકો, દફતર વગેરે કીટસ,
ગરીબ કલ્યાણ મેળાની કીટસ વગેરેનું વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી જે.જી.હિંગરાજીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી
રવિશંકર, ચંદ્રકાન્તપટેલ, મનોજ ઝવેરી વગેરે ઉપસ્થિત રહયા હતા.


આજનું બાળક રાષ્ટ્રનું સર્વોત્તમ ધન છેઃ-મંત્રી જયસિંહ ચૌહાણ
વાદી સમાજના બાળકોનો પ્રોત્સાહન સાથે શાળા પ્રવેશ
પાટણ જિલ્લામાં શહેરી ક્ષેત્રોનો બીજા તબક્કાના શાળા પ્રવેશનો પ્રારંભ
થયો છે. રાજય શિક્ષણ મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ હારીજ તાલુકાની વાદી
વસાહતમાં વિશેષ ઉપસ્થિત રહીને વાદી જ્ઞાતિના બાળકોનો શાળામાં પ્રવેશ
કરાવ્યો હતો.
આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં બોલતાં મંત્રીશ્રી જયસિંહ ચૌહાણે
જણાવ્યું કે, વાદી સમાજ ઘુમતો સમાજ છે. નાના પ્રકારની સર્પદર્શન કલા
લોકોને દર્શાવી પેટીયું રળતા આ સમાજનું બાળક ભણશે તો જરૂરથી આ સમાજનું
ગૌરવ વધારશે. આજનો બાળક એ રાષ્ટ્રનું સર્વોત્તમ ધન છે. બાળકમાં રહેલી
બુધ્ધિપ્રતિભા જયારે ખીલે છે ત્યારે તેનું સાચું કૌશલ્ય બહાર આવે છે.
તેના જીવનમાં એક પ્રકારની ધગશ, તમન્ના અને મહેચ્છા પ્રગટ થતી હોય છે.
મંત્રીશ્રી જયસિંહ ચૌહાણે હારીજની વાદી વસાહતના ૫૦ જેટલા બાળકોને શાળામાં
પ્રવેશ કરાવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.આ પ્રસંગે તેમણે શિષ્યવૃત્તિ
વિતરણ, દફતર કીટસ, પુસ્તકો, પાટીપેન, ગરીબ કલ્યાણ મેળાની સહાય,
વિદ્યાલક્ષ્મી બોન્ડ, ગરીમા યોજનાના ચેક વગેરેનું વિતરણ કર્યું હતું.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો
વગેરે ઉપસ્થિત રહયા હતા.


રાજય નાણાં પંચના અઘ્યક્ષ શ્રી ભરત ગરીવાલાએ પેથાપુર નગરપાલિકા વિસ્તા
રની શાળાઓમાં પ્રવેશવિઘિ સંપન્ન કરાવી
ગાંઘીનગર જિલ્લાકના નગરપાલિકા અને શહેર વિસ્તાવરમાં આજથી ત્રિદિવસીય શાળા
પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે. પેથાપુર
નગરપાલિકા વિસ્તાોરની વિવિઘ શાળાઓમાં આજે રાજય નાણાં પંચના અઘ્યક્ષ શ્રી
ભરત ગરીવાલાએ આંગણવાડી, ઘોરણ-૧ અને ઘોરણ-૮ નાં બાળકોને શાળાપ્રવેશવિઘિ
સંપન્ન કરાવ્યો હતો. તેમના હસ્તે બાળકોને કુમકુમ તિલક કરી શુભેચ્છા
પાઠવવામાં આવી હતી. તેમજ દફતર-સ્લેાટ, આંગણવાડીનાં બાળકોને રમકડાં કીટ,
કન્યાઓને વિઘાલક્ષ્મી બોન્ડ અને સાઇકલનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિઘાર્થીઓ,વાલીઓ, શિક્ષકોને સંબોઘતાં શ્રી ભરત ગરીવાલાએ
જણાવ્યું હતું કે, જીવનમાં પ્રાથમિક શિક્ષણનું અદકેરું મહત્વ છે. તેથી જ
શાળાને તીર્થભૂમિ કહેવામાં આવી છે. રાજય સરકારે પ્રાથમિક શિક્ષણને
સર્વોરચ પ્રાથમિકતા આપીને ઘણી બઘી યોજનાઓ અમલી બનાવી છે. શાળાએ જયા યોગ્ય
તમામ બાળકોનું શાળામાં નામાંકન થાય તે હેતુંથી આ પ્રવેશોત્સવ ઉજવવામાં
આવે છે. વાલીઓ-શિક્ષકોએ વિશેષ જાગૃતિ દાખવીને પોતાનાં સંતાનોની શૈક્ષણિક
કારકિર્દી ઉજ્જવળ બનાવવી જોઇએ. શ્રી ભરત ગરીવાલાના હસ્તેન તેજસ્વી્
વિઘાર્થીઓને ઇનામ વિતરિત કરવામાં આવ્યા હતાં તેમજ દાતાશ્રીઓનું સન્માન
કરવામાં આવ્યું હતું. પેથાપુર કુમાર શાળા-૧/૨ની આંગણવાડીમાં ૯૭,
ઘોરણ-૧માં ૩૦, ઘોરણ-૮માં ૬૭, વિકલાંગ-૨ વિઘાર્થીઓ, પેથાપુર કન્યા-૨
કુમાર-૩ શાળામાં આંગણવાડીમાં ૧૯ અને ઘોરણ-૧ માં ૧૯ અને ઘોરણ-૧માં ૧૯,
ફતેહપુરા શાળામાં ઘોરણ-૧માં ૧૩, ઘોરણ-૮ માં ૫, આંગણવાડીમાં ૩ તેમજ સુરેલા
પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં ૫ અને ઘોરણ-૧માં ૧૭ બાળકોએ પ્રવેશ મેળવ્યો
હતો. ફતેપુરા ખાતે ૧૪ વિઘાર્થીનીઓને સાઇકલ તેમજ ૩ વિઘાર્થીઓને
વિઘાલક્ષ્મી બોન્ડ તેમજ સુરેલા ખાતે ૫ વિઘાર્થીનીઓને વિઘાલક્ષ્મીા બોન્ડ
આપવામાં આવ્યા હતાં. આ પ્રસંગે પેથાપુર નગરપાલિકા પ્રમુખ શ્રી
કનુસિંહ વાઘેલા, ચીફ ઓફિસર શ્રી એચ.કે.પટેલ, કેળવણી નિરીક્ષક શ્રી સંજય
પરમાર, સી.આર.સી શ્રી શીલાબેન વોરા, બી.આર.સી શ્રી રાજુભાઇ વાઘેલા,
નગરપાલિકા સભ્ય શ્રી રણજીતસિંહ વાઘેલા, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો,
વાલીઓ, વિઘાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિંત રહયાં હતાં.

ટિપ્પણીઓ નથી: