રાજકોટ : મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથારિયા મોરબી-માળીયા(મી) ના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, ગુજરાત રાજયના પૂર્વ રાજ્ય મંત્રી જયંતીભાઈ કવાડીયા,પૂર્વ જીલ્લા ભાજપના પ્રમુખ રધુભાઇ ફડારા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવિયા,
મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જા રીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદળીયા, મોરબી શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કુંજારીયા. મોરબી જીલ્લા યુવાભાજપ ઉપપ્રમુખ જીગ્નેશ કૈલા, મોરબી તાલુકા યુવા ભાજપ પ્રમુખ વિશાલે ઘોડાસરા તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો