ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો મહોત્સવ તેમજ રાજકોટમાં શ્રી
સ્વામિનારાયણ મંદિર ના પરિસરમાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જન્મદિવસ છે પાણી મી જન્મ
જયંતી નિમિત્તે કલાત્મક ગોળીઓ બનાવી હતી દિવાળીના દિવસે બે હજારથી વધુ હરિભક્તોએ અહીં
ચોપડા પૂજન નો લાભ લીધો હતો નૂતન વર્ષના પ્રથમ દિવસે સવારના ૬ થી ૭ દરમિયાન પ્રમુખ
સ્વામી સભાગૃહમાં મોંગલ મહા પૂજા વિધિ યોજાઇ હતી.
નૂતન વર્ષે ભગવાનના અન્નકુટનો આશરે
૨૦ હજાર થી વધુ શહેરીજનોએ દર્શનનો લાભ લીધો હતો વિશ્વના 55 દેશોમાં 1300 મંદિરમાં નૂતન
વર્ષે વાનગીઓ દર્શનના કાર્યક્રમો યોજાયા હતા રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આ વર્ષે
500 જેટલી મીઠાઈ ૪૫૦ જેટલા વિવિધ ફરસાણ 450 જેટલા શાકભાજી તેમજ ની વાનગીઓ સો જાતના
આઇસ્ક્રીમ જ્યુસ તેમજ કેક મળીને પંદરસોથી વધુ વિવિધ વાનગીઓનો અન્નકૂટ રચવામાં આવ્યો
હતો આ ઉત્સવની પ્રથમ આરતી કર્ણાટકના વજુભાઇ વાળા રાજકોટ જિલ્લા કલેકટર રાહુલ ગુપ્તા
રેલવેના ડી.આર.એમ પોલીસ કમિશનર સિદ્ધાંત ખત્રી રાજકોટ શહેરના મેયર બીનાબેન આચાર્ય વિગેરે
અનુકૂળ દર્શનનો લાભ લીધો હતો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો