રાજગઢ ના યુવાનનો ઝેરી દવા પી આપઘાત
રાજકોટ નજીકના
રાજગઢ ગામે રહેતા જગદીશ બાબુ નામના 35 વર્ષના યુવાને ગઈકાલે પોતાની વાડીએ કોઈ
અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
હતો જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયાનું હોસ્પિટલ સૂત્રોએ જણાવતા લાગતી
વળગતી પોલીસે આ બનાવમાં કાગળ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો