રાજકોટમાં એસટી તંત્રને તહેવારો ફળ્યા ! પાંચ દિવસમાં બે કરોડની આવક થઈ
દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટના એસ.ટી દિવાળી તહેવારો
અનુલક્ષીને 50 જેટલી વધારાની બસો મુકી હતી જેનું સંચાલન આગામી તારીખ 20 નવેમ્બર સુધી
ચાલુ રાખવામાં આવશે રાજકોટના એસ.ટી વાઘ બારસ ધન તેરસ દિવાળી નવું વર્ષ અને ભાઈબીજ એમ
પાંચ દિવસ દરમિયાન ટ્રાફિક મળી રહ્યો હતો રાજકોટ રાજકોટ ડિવિઝનના આ દિવસો દરમિયાન રોશની
રૂપિયા 45 લાખની આવક થઇ હતી.
જે પાંચ દિવસો દરમિયાન ગણવામાં આવતા આશરે સવા બે કરોડ રૂપિયાની
રાજકોટના એસટી તંત્રને આવક થઇ હતી scott એસ.ટી.ના વિભાગીય નિયામક દિનેશભાઈ જેઠવાએ જણાવ્યું હતું
કે લોકોના ટ્રાફિકના ઘસારાને ધ્યાને લઇને રાજકોટમાં ખાસ વધારાની બસો દોડાવવાનું આયોજન
કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને રાજકોટ થી સોમનાથ દ્વારકા જામનગર ગોધરા સહિતના
વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા રાજકોટ ડિવિઝન રોજની 45 લાખ રૂપિયાની આવક થઈ હતી
તેમજ છેલ્લા પાંચ દિવસમાં સવા બે કરોડ રૂપિયાની આવક થઈ છે ખાસ બસો દોડાવવાનું ચાલુ
જ રહેશે અને વેકેશન પૂરું થશે હજુ વધુ ટ્રાફિક મળતો જ રહેશે આ વર્ષે પણ ગીરનાર પરિક્રમા
માટે પણ એક્સ્ટ્રા બસો દોડાવાશે તેઓ દિનેશભાઈ જેઠવાએ જણાવ્યું હતું.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો