kjoc posted: "જેતપુર સોશ્યલ બ્લડ ડોનર ગ્રુપ દ્વારા આગામી ગુરુવારે ---------------------------------------------------------------------- જેતપુરના સ્મશાનઘાટમાં પૂર્ણ રીતે ભરાયેલ અસ્થી કુંભને વિદાયમાન કાર્યક્રમ અને પ્રાર્થનાસભાનું આયોજન ----------------------------"
|
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શનિવાર, 21 માર્ચ, 2015
[New post] જેતપુર શહેરના આજના વિવિધ સમાચારો TODAY’S NEWS VERITES OF JETPUR CITY आज की अलग अलग जेतपुर शहर की खबरें
|
KASHYAP JOSHI JETALSAR
વાલી મંડળ જેતપુરના હોદેદારો
જેતપુર તા.21
તાજેતરમાં જેતપુરમાં રચાયેલ જેતપુર નવાગઢ શહેર વાલી મંડળના મુખ્ય હોદાઓ ઉપર હોદેદારોની નિમણુંકો કરાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે યોગેન્દ્રસિંહ ગોહિલ, ઉપપ્રમુખોમાં મહમદભાઈ સાંઘ અને ચાવડા, સેક્રેટરી તરીકે જીતેન્દ્ર લાડવા, જોઈન્ટ સેક્રેટરી તરીકે જતીન દેગડા, શૈલેશ સાવલિયા(ખજાનચી) અને સહ ખજાનચી તરીકે વિનોદ જોશી ની નીમણુંકો કરાઈ હોવાનું જણાવાયું છે.
કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812
JETASLAR NEWS : KARSHYAP JOSHI JETALSAR
JETALSAR NEWS : KASHYAP JOSHI JETALSAR 9974262812
જેતપુરના સ્મશાનઘાટમાં પૂર્ણ રીતે ભરાયેલ અસ્થી કુંભને વિદાયમાન કાર્યક્રમ અને પ્રાર્થનાસભાનું આયોજન
ગુરુવાર, 19 માર્ચ, 2015
મામલતદાર-શાશનાધિકારીને આવેદનો અપાયા, માર મારનાર શાળા સંચાલકોને સજા કરવા માંગ
બુધવાર, 18 માર્ચ, 2015
LOCAL NEWS BY KASHYAP JOSHI JETPUR JETALSAR
શિવરાજગઢ ગામે તિથી મહોત્સવ
જેતપુર તા.18
ગોંડલના શિવરાજગઢ ગામે આવેલ જસાબાપાની દેરીએ તા.20.3 અને 21.3 એમ 2 દિવસ તિથી મહોત્સવ ઉજવાશે. આ જગ્યાએ તા.20 ની રાત્રીએ સંતવાણી અને મહાપ્રસાદ તેમજ તા.21 ના રોજ શોભાયાત્રા વિગેરે કાર્યક્રમોના આયોજનો કરાયા હોય, ભટ્ટી પરિવારજનોએ લાભ લેવા સ્ટેશનવાવડી(જેતપુર)ના રોહિતભાઈ ભટ્ટીએ અનુરોધ કર્યો છે.
જેતપુરમાં સ્વાઈનફ્લુ
પ્રતિકારક ઉકાળાનું વિતરણ
જેતપુર તા.18
જેતપુરમાં સ્ટુડંટ યુનિયન દ્વારા લગાતાર 3 દિવસ સુધી અમરનગર રોડ, આલ્ફા સ્કુલ, બોસમીયા કોલેજ, દેસાઈવાડી, ગોપાવાડી,શંકર દેરી-ખોડપરા, રામનાથ મંદિર વિગેરે જગ્યાઓ પર સ્વાઈનફ્લુ પ્રતિકારક ઉકાળાનું વિતરણ કરાયું હતું, તેમજ અમુક જરૂરીયાતમંદ વિસ્તારોમાં વિનામૂલ્યે માસ્ક પણ વિતરણ કરાયા હતા.આવી સેવામાં છાત્ર સંગઠનના ધવલ પંડ્યા, રવિ વઘાસીયા, મયુર સરવૈયા, નીરવ કોઠારી, ચિરાગ દોમડીયા, અમિત વઘાસીયા, દીપક નારિયા વી. ભારે જહેમત ઉઠાવી હતી.
જેતપુરના જુના પાંચ પીપળા રોડ પરથી ગંદકીનું સામ્રાજ્ય હટાવવા માંગ...
જેતપુર તા.18
જેતપુરના જુના પાંચ પીપળા રોડ પર પ્રજાપતિ જ્ઞાતિની વાડી સામેનો એક ખુલ્લો પ્લોટ ગંદકીનું કેન્દ્ર બન્યો છે. અહી કચરા-ગંદકીના સામ્રાજ્યથી લોકો ત્રાસી ગયા છે. બેસુમાર ગંદકીયુક્ત કચરાના ભરાવાને કારણે રેઢીયાર ઢોરનો પણ જમેલો થાય છે. આ પ્લોટ નજીકની પ્રજા-લત્તાવાસીઓ કોઈ ભયંકર રોગચાળામાં પટકાઈ તે પહેલાજ પાલિકા તંત્ર આ ગંદકી દુર કરાવે તેવું ચિરાગ અગ્રાવત સહિતના સેવાભાવી યુવાનો જણાવે છે
















































