જેતલસર પંથકના ડેડરવા ગામે
આજથી ટેનીસ ક્રિકેટ ટુર્ના.નો પ્રારંભ
જેતલસર તા.21
જેતલસર પંથકના ડેડરવા ગામે સૌ પ્રથમ વખત આજે તા.22.3. થી ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. ગામના યુવા ગ્રુપ દ્વારા યોજાનાર આ ટુર્નામેન્ટમાં 25-30 ટીમો એકબીજા વચ્ચે ટકરાશે, વિજેતા અને રનર્સઅપ ટીમોને રોકડ પુરુસ્કાર તેમજ મેન ઓફ ધી મેચ અને સીરીઝને ટ્રોફી એનાયત કરાશે. નાનકડા એવા ગામમાં શેરી-ગલીના ક્રિકેટને ટુર્નામેન્ટમાં ફેરવનાર ડેડરવાના યુવાનો મોટેરાઓમાં પ્રસંશાપાત્ર બન્યા છે.
કશ્યપ જોશી જેતલસર 9974262812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો