અનુયાયીઓ

રવિવાર, 23 સપ્ટેમ્બર, 2012

AVSAN NONDH...

----------
Sent via Nokia Email

યુપીના મંત્રી શિવપાલ યાદવ મરતા મરતા બચ્યાં (National)

યુપીના મંત્રી શિવપાલ યાદવ મરતા મરતા બચ્યાં (National)

મોદી જેવા સાંપ્રદાયિક લોકોથી દેશને બચાવવા કોંગ્રેસને સમર્થન: રામગોપાલ (National)

મોદી જેવા સાંપ્રદાયિક લોકોથી દેશને બચાવવા કોંગ્રેસને સમર્થન: રામગોપાલ (National)

પીએમ સામે નારાબાજી કરનાર એકમને લાલુએ વિખેરી નાખ્યું(National)

પીએમ સામે નારાબાજી કરનાર એકમને લાલુએ વિખેરી નાખ્યું(National)

ગેરકાયદે ભારતમાં આવેલા ૨૨ બાંગલાદેશીઓને બે વર્ષની જેલ(National)

ગેરકાયદે ભારતમાં આવેલા ૨૨ બાંગલાદેશીઓને બે વર્ષની જેલ(National)

કોલસા મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલના કાફલા પર ચંપલ ફેંકાયા(National)

કોલસા મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલના કાફલા પર ચંપલ ફેંકાયા(National)

સી પી જોશીને રેલવેમંત્રાલયનો વધારાનો હવાલો સોંપાયો(National)

સી પી જોશીને રેલવેમંત્રાલયનો વધારાનો હવાલો સોંપાયો(National)

વિશેષ દરજ્જો અમારો હક્ક ભીખ નથી માગતા : નીતીશ(National)

વિશેષ દરજ્જો અમારો હક્ક ભીખ નથી માગતા : નીતીશ(National)

મમતાની સંસદમાં એફડીઆઈ વિરોધી ઠરાવ લાવવા જાહેરાત(National)

મમતાની સંસદમાં એફડીઆઈ વિરોધી ઠરાવ લાવવા જાહેરાત(National)

કોલસા કૌભાંડ : CBIનાં સાત શહેરોમાં દરોડા, બે FIR કરાઈ(National)

કોલસા કૌભાંડ : CBIનાં સાત શહેરોમાં દરોડા, બે FIR કરાઈ(National)

પાક.-ચીન સાથે યુધ્ધ માટે ભારતે સજ્જ બનવું જોઈએ(National)

પાક.-ચીન સાથે યુધ્ધ માટે ભારતે સજ્જ બનવું જોઈએ(National)

સરકાર પાસે પર્યાપ્ત સંખ્યાબળઃ પીએમ(National)

સરકાર પાસે પર્યાપ્ત સંખ્યાબળઃ પીએમ(National)

આસામમાં પૂરની સ્થિતિ ગંભીર, કાઝીરંગા પાર્કમાં પ્રાણીઓ ફસાયાં,તસવીરો(National)

આસામમાં પૂરની સ્થિતિ ગંભીર, કાઝીરંગા પાર્કમાં પ્રાણીઓ ફસાયાં,તસવીરો(National)

શુક્રવાર, 21 સપ્ટેમ્બર, 2012

KBC

----------
Sent via Nokia Email

Fwd: ખતરનાક બગ

----------
Sent via Nokia Email

------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Friday, September 21, 2012 12:49:15 PM GMT+0800
Subject: ખતરનાક બગ

ઈન્ટરનેટ એકસ્પ્લોરરમાં ખતરનાક બગ મળ્યો : માઇક્રોસોફટની ચેતવણી

બોસ્ટન
:  તમે ક્યું વેબ બ્રાઉઝર ઉપયોગમાં લો છો? જો તમે ઈન્ટરનેટ એકસ્પ્લોરર
એટલે કે આઈ.ઈ. વાપરતા હો તો ચેતી જજો. માઈક્રોસોફટે દુનિયાભરના ઈન્ટરનેટ
વાપરનારાઓને સાવચેત કર્યા છે કે તેમનું વેબ બ્રાઉઝર વાપરવામાં જોખમ છે.
તેમણે
કહ્યું છે કે એકસ્પ્લોરરમાં એક ખતરનાક બગ મળી આવ્યો છે જે યુઝરના પાઈવેટ
ડેટા ઉડાડી શકે છે. માઈક્રોસોફટે પોતાના બ્રાઉઝરનો ઉપયોગ કરનારાને ચેતવ્યા
છે કે પાયસન લેવી નામનો આ બગ એટલો ખતરનાક છે કે તમારું પીસી હેકરના રીમોટ
કંટ્રોલ સાથે જોડાઈ જઈ શકે છે. એટલે કે હેકર તમારા તમામ કાર્યો પર નજર રાખી
શકે છે. ઈન્ટરનેટ પર તમે શું કરો છો તેના પર હેકરની નજર રહેશે.
દુનિયાભરમાં ઈન્ટરનેટનો
ઉપયોગ કરનારા ૩૩ ટકા લોકો ઈન્ટરનેટ એકસ્પ્લોરરનો ઉપયોગ કરે છે. એટલે આ
જોખમ નાનું નથી. આ ખતરનાક બગથી થનારા નુકસાનનો અંદાજ કાઢતા માઈક્રોસોફટ
પોતાના વપરાશકારોને વેબસાઈટમાંથી એક ટુલ ઈનસ્ટોલ કરવાની સલાહ આપે છે.
જર્મનીની સરકારે પ્રજાને અપીલ કરી છે કે જ્યાં સુધી આ બગથી છુટકારો
મેળવવાનો ઉપાય ન મળે ત્યાં સુધી ઈન્ટરનેટ એકસ્પ્લોરરનો ઉપયોગ ન કરવો

૨૨મી સપ્ટેમ્બર દિવસ અને રાત્રિની લંબાઇ એક સરખી થશે

ભારતીય
સમય મુજબ ૨૨મી સપ્ટેમ્બરે રાત્રે ૮ કલાક ૧૮ મિનિટે સૂર્યનારાયણ સમયની
કબડ્ડીની રમતમાં પૃથ્વીના મેદાન પરની વિષુવવૃત્તની રેખાને ઓળંગશે અને
પૃથ્વીના દક્ષિણવૃત્તમાં દાખલ થશે. ખગોળની પરિભાષામાં કહીએ તો
સૂર્યનારાયણની અવકાશી ગતિના માર્ગ ક્રાંતિવૃત્ત અને
પૃથ્વી પરની કાલ્પનિક મધ્યરેખા વિષુવવૃત્તને આકાશમાં છેક ઊંચે સુધી
લંબાવીએ તો બન્ને રેખા કાંતિવૃત્ત અને વિષુવવૃત્ત તા.૨૨મી સપ્ટેમ્બર એક
બીજાને છેદશે. આ પરિસ્થિતિને સંપાત પણ કહેવામાં આવે છે. સંપાતના આ દિવસે
વિષુવવૃત્ત રેખા પર આવેલા પૃથ્વીના પ્રદેશોમાં દિવસ અને રાત એક સરખી
લંબાઇના રહે છે. આ વિસ્તારોમાં બપોરે પડછાયો ગૂમ થઇ જાય છે. વડોદરાના
સ્થાનિક સમયના હિસાબે આ
દિવસે એટલે કે ૨૨મી સપ્ટેમ્બરે કન્યા રાશિમાં સૂર્ય સવારે ૬.૨૬ વાગ્યે
ઉગશે અને સાંજે ૬.૩૩ વાગ્યે અસ્ત પામશે. એટલે કે દિવસ ૧૨ કલાક સાત મિનિટનો
અને રાત્રિ ૧૧ કલાક ૫૩ મિનિટની રહેશે. લગભગ આખા ભારતમાં દિવસ - રાતની લંબાઇ
લગભગ આટલી જ રહેશે. આ દિવસથી ભારતમાં શરદસંપાતનો પ્રારંભ થશે. આપણા ઘરોમાં
હવે સૂર્યનો પ્રકાશ દક્ષિણ તરફથી દાખલ થશે. હવામાં ઠંડક વધશે. સફેદ
વસ્ત્રો તરફ લોકોની
રૃચિ ઘટશે અને લાંબી બાંયના વસ્ત્રો તરફ લોકોનો ઝુકાવ વધશે.પક્ષીઓ અને
પતંગીયાઓ પણ પોતાનું વલણ બદલશે અને તેમની ગતિ દક્ષિણ તરફ વધુ રહેશે. ઠંડા
પ્રદેશોમાં વનસ્પતિઓનું વર્ષ ચક્ર પુરૃ થશે અને ત્યાં ફરી વસંતનો પ્રારંભ
થશે. અત્રેની ગુરૃદેવ ઓબ્ઝર્વેટરીના ખગોળ વેત્તા દિવ્યદર્શન પુરોહિતના
જણાવ્યા મુજબ પૂર્વે મેષ અને તુલા સંક્રાંતિની જેમ ઓળખાતા આ સંપાતદિન હવે
શરદસંપાત
કન્યા રાશિમાં અને વસંત સંપાત દિવસ મેષ રાશિને બદલે મીન રાશિમાં સંભવે છે
આજ પછી ૬૦૦ વર્ષ બાદ આ બન્ને સંપાત દિવસ વધુ એક રાશિ પાછળ જશે. વધુ
નિરીક્ષણની વાત એ છે કે શરદ સંપાતનો દિવસ જે આ વર્ષે ૨૨ સપ્ટેમ્બરે છે તે
૨૦૧૦ અને ૨૦૧૧ માં ૨૩ સપ્ટેમ્બરે હતો. ૧૯૩૧ માં તે ૨૪ સપ્ટેમ્બરે હતો. વર્ષ
૨૩૦૩ માં પણ તે ૨૪મી સપ્ટેમ્બરે જ આવશે.

સરકારી નોકરીની ઉત્તમ તક

----------
Sent via Nokia Email

------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Friday, September 21, 2012 12:51:54 PM GMT+0800
Subject: સરકારી નોકરીની ઉત્તમ તક

સરકારી નોકરીની ઉત્તમ તકઃ જલ્દી કરો,
24મી સુધી ફોર્મ ભરો

ગુજરાત રાજ્યની જુદી જુદી તાલુકા તેમજ જિલ્લા કચેરીઓમાં સબ રજીસ્ટ્રારની (વર્ગ-3) ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે. માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારો કે જે ને અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોય તેવા ઉમેદવારો આ માટે અરજી કરી શકશે. આ ઉપરાંત ઉમેદવાર કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન ધરાવતો હોય તે પણ
જરૂરી છે. આ માટે ઉમેદવાર પાસે સરકારી સંસ્થામાંથી મળેલું પ્રમાણપત્ર હોવું જરૂરી છે, જોકે જે પ્રમાણપત્ર ન હોય તેવા ઉમેદવારો પણ અરજી કરી શકશે પરંતુ નિમણૂંક પહેલા તેમણે પ્રમાણપત્ર જમા કરાવવું ફરજીયાત છે. પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો આ માટે 100 ગુણનું હેતુલક્ષી પેપર હશે, જેનો સમયગાળો દોઢ કલાકનો રહેશે. પરીક્ષામાં ખોટા જવાબના કિસ્સામાં 1/3 ગુણ કાપી લેવામાં આવશે.
પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે. પરીક્ષાના ગુણના આધારે જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, આ માટે કોઈ મૌખિક ઈન્ટરવ્યુ લેવામાં નહીં આવે. આ માટે ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે 24/09/2012 સુધી કરી શકાશે.

Fwd: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

----------
Sent via Nokia Email

------Original message------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
To: <KKUMARJOSHI@gmail.com>
Date: Friday, September 21, 2012 3:03:53 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
શ્રીરામ શર્મા આચાર્યજીકા જન્મદિન ૨૦ સપ્ટેમ્બર કી હાર્દિક શુભકામનાયે

Posted: 20 Sep 2012 08:55 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/W83ZaUyHWkU/?utm_source=feedburner&utm_medium=email

श्रीराम शर्मा आचार्यजीका  जन्मदिन २० सितम्बर की हार्दिक शुभकामनायें ! युग
ऋषि जननी माँ दानकुंवरि एवं युग ऋषि पिता पं. रूपकिशोर शर्मा के चरण युग्म में
कोटि-कोटि प्रणाम जिनके यहाँ महाकाल युग द्रष्टा युग ऋषि वेद मूर्ति पंडित
श्रीराम शर्मा आचार्यजी का आज के पावन दिवस को अवतरण हुआ. उस महान जननी और
महान पिता [..]

///////////////////////////////////////////
કર્તવ્ય પ્રત્યેની તત્પરતામાં જ સંતોષ માનો

Posted: 19 Sep 2012 08:40 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/YwTbHas9saE/?utm_source=feedburner&utm_medium=email

યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના કર્તવ્ય પ્રત્યેની તત્પરતામાં જ સંતોષ
માનો આ૫ણે કર્તવ્ય કર્મને આ૫ણું લક્ષ્ય બનાવીએ અને એના માટે કરેલા પુરુષાર્થને
સફળતા જેટલો આનંદ તેમજ ભેટ સમજીએ. ખરેખર કર્તવ્ય પૂરું કરવામાં ઉત્સાહ અને
આનંદમાં મગ્ન રહેવાની નિષ્ઠા જ એક ઉચ્ચ કોટિની ભાવનાત્મક સફળતાછે. જેણે આ
સફળતાને આનંદદાયક અને સંતોષજનક માની લીધી તેને દેખીતી [...]

///////////////////////////////////////////
૫રિજનો યુગનિર્માણીની પાત્રતા કેળવે

Posted: 19 Sep 2012 08:20 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/Nqzs2MUkF3U/?utm_source=feedburner&utm_medium=email

યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના ૫રિજનો યુગનિર્માણીની પાત્રતા કેળવે
યુગનિર્માણ ૫રિવારના દરેક ૫રિજને પોતાની ભાવનાનું મૂલ્યાંકન કરવું જોઈએ, એનો
વિકાસ કરવો જોઈએ. ચિંતનમાં ઉત્કૃષ્ટતા અને વ્યવહારમાં આદર્શવાદનો સમાવેશ કરવો
જોઈએ. વ્યાવહારિક આઘ્યાત્મિકતા આ જ છે. ઈશ્વરની પૂજાઅર્ચના પૂરતી નથી, ૫ણ
ભગવાનને આ૫ણી અંદર આત્મસાત્ કરવા જોઈએ. એમને જીવનરૂપી સં૫તિના ભાગીદાર બનાવવા
જોઈએ અને એમના [...]

--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM

Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610

ગુરુવાર, 20 સપ્ટેમ્બર, 2012

'દોસ્ત દોસ્તના રહા, પ્યાર પ્યારના રહા' પતિએ પછી તો...(National)

'દોસ્ત દોસ્તના રહા, પ્યાર પ્યારના રહા' પતિએ પછી તો...(National)

IRS અધીકારીએ પોતાની પત્નીનો સેક્સી વિડિઓ બનાવ્યો(National)

IRS અધીકારીએ પોતાની પત્નીનો સેક્સી વિડિઓ બનાવ્યો(National)

પુત્રી જન્મી ગઈ ત્યાં સુધી રાજકોટ મ્યુનિ.એ લગ્ન નોંધણીપત્ર ન આપ્યું(Rajkot City)

પુત્રી જન્મી ગઈ ત્યાં સુધી રાજકોટ મ્યુનિ.એ લગ્ન નોંધણીપત્ર ન આપ્યું(Rajkot City)

જેતપુરમાં ઝેરી કેમિકલ ઓકતું સાડીનું કારખાનું(Rajkot City)

જેતપુરમાં ઝેરી કેમિકલ ઓકતું સાડીનું કારખાનું(Rajkot City)

ગીતિકા આત્મહત્યા કેસ : કોર્ટે કાંડાની જામીન અરજી ફગાવી(National)

ગીતિકા આત્મહત્યા કેસ : કોર્ટે કાંડાની જામીન અરજી ફગાવી(National)

http://www.sandesh.com/article.aspx?newsid=89649

http://www.sandesh.com/article.aspx?newsid=89649

VIRPUR GOMTA VACCHE TRAIN HETHAL ZAMPLAAVI AJAANYA AADHEDNO AAPGHAAT...NEWS BY KASHYAP JOSHI REPORTER 9974262812

VIRPUR GOMTA VACCHE TRAIN HETHAL ZAMPLAAVI AJAANYA AADHEDNO AAPGHAAT...NEWS BY KASHYAP JOSHI REPORTER 9974262812

----------
Sent via Nokia Email

Dont Missssssssssssssssssss

----------
Sent via Nokia Email

SAADI EKAMONA PRADUSHAN NO BHOG BANTI GAUMATAO...PRADUSHAN NIYANTRAN BOARD NA SATTADHISO KHARIDAYELI HAALATMA MUK, BADHIR ANE SURDASONI BHUMIKA BHAJAVATA HOY,, JIVDAYA PREMIOMA BHARE ROSH..ASANTOSH..UDHYAGPATIO PRADUSHAN NA FELAVE TEVI JIVDAYA PREMIONI BULAND MAANG..

SAADI EKAMONA PRADUSHAN NO BHOG BANTI GAUMATAO...PRADUSHAN NIYANTRAN BOARD NA SATTADHISO KHARIDAYELI HAALATMA MUK, BADHIR ANE SURDASONI BHUMIKA BHAJAVATA HOY,, JIVDAYA PREMIOMA BHARE ROSH..ASANTOSH..UDHYAGPATIO PRADUSHAN NA FELAVE TEVI JIVDAYA PREMIONI BULAND MAANG..

Fwd: T20 World Cup LIVE Coverage!

----------
Sent via Nokia Email

------Original message------
From: Divya Bhaskar <mailer@dainikbhaskar.com>
To: <kkumarjoshi@gmail.com>
Date: Thursday, September 20, 2012 11:45:57 AM GMT+0530
Subject: T20 World Cup LIVE Coverage!


View this message in your browser
<http://imcl.my2.in/imcl/lt.php?id=ZhkBUlYBBlsBAksIUgVUAk0=BAYCCgkFSw1YQQtQQgxfQQ1YIgFcVwtYHFRXDw==>
| http://imcl.my2.in/imcl/lt.php?id=ZhkBUlYBBlsBA0sIUgVUAk0=BAYCCgkFSw1YQQtQQgxfQQ1YIgFcVwtYHFRXDw==
<http://imcl.my2.in/imcl/lt.php?id=ZhkBUlYBBlIDA0sIUgVUAk0=BAYCCgkFSw1YQQtQQgxfQQ1YIgFcVwtYHFRXDw==>
<http://imcl.my2.in/imcl/lt.php?id=ZhkBUlYBBlIDA0sIUgVUAk0=BAYCCgkFSw1YQQtQQgxfQQ1YIgFcVwtYHFRXDw==>
<http://imcl.my2.in/imcl/lt.php?id=ZhkBUlYBBlIDA0sIUgVUAk0=BAYCCgkFSw1YQQtQQgxfQQ1YIgFcVwtYHFRXDw==>
<http://imcl.my2.in/imcl/lt.php?id=ZhkBUlYBBlIDA0sIUgVUAk0=BAYCCgkFSw1YQQtQQgxfQQ1YIgFcVwtYHFRXDw==>
--
If you do not want to receive any promotional mailer, click
http://imcl.my2.in/imcl/lt.php?id=ZhkBUlYBBlsBAEsIUgVUAk0=BAYCCgkFSw1YQQtQQgxfQQ1YIgFcVwtYHFRXDw==
 

Sher...

----------
Sent via Nokia Email

Fwd: JETALSARNA AAROGYA KENDRAMA MEDICLE OFFICER NI NIMNUK KARVA BAABTE...APPLICATION TO HEALTH MINISTER GUJARAT BY PATRAKAR KASHYAP JOSHI,JETALSAR JETPUR

----------
Sent via Nokia Email

------Original message------
From: <kkumarjoshi@gmail.com>
To: <min-health@gujarat.gov.in>
Date: Thursday, September 20, 2012 6:52:22 AM GMT+0000
Subject: JETALSARNA AAROGYA KENDRAMA MEDICLE OFFICER NI NIMNUK KARVA BAABTE..APPLICATION TO HEALTH MINISTER GUJARAT BY PATRAKAR KASHYAP JOSHI,JETALSAR JETPUR

JETALSARNA AAROGYA KENDRAMA MEDICLE OFFICER NI NIMNUK KARVA BAABTE...APPLICATION TO HEALTH MINISTER GUJARAT BY PATRAKAR KASHYAP JOSHI,JETALSAR JETPUR



------Original message------
From: <kkumarjoshi@gmail.com>
To: <min-health@gujarat.gov.in>,<jitendra.naliyapara@gmail.com>
Cc: <sambhaav@sambhaav.com>,<phulchhab@yahoo.com>,<nobatdaily@yahoo.com>,<kaushikmehta123@gmail.com>,<mitra@gujaratmitra.in>,<gujaratmitraahmedabad@yahoo.com>,<edtrajkot@yahoo.com>,<amreliexpress7@gmail.com>,<sauaajtak@yahoo.comrajkot@aaspassindia.comrajkotaajtak@gmail.com>
Date: Wednesday, September 19, 2012 7:00:29 AM GMT+0000
Subject: JETALSARNA AAROGYA KENDRAMA MEDICLE OFFICER NI NIMNUK KARVA BAABTE.APPLICATION TO HEALTH MINISTER GUJARAT BY PATRAKAR KASHYAP JOSHI,JETALSAR JETPUR

JETALSARNA AAROGYA KENDRAMA MEDICLE OFFICER NI NIMNUK KARVA BAABTE...APPLICATION TO HEALTH MINISTER GUJARAT BY PATRAKAR KASHYAP JOSHI,JETALSAR JETPUR

----------
Sent via Nokia Email

Fwd: jetpur- navagadh ma kachra na thar jamse

---------- Forwarded message ----------
From: PatelNews jetpur <patelnews_jetpur@yahoo.com>
Date: Wed, 19 Sep 2012 22:02:50 +0800 (SGT)
Subject: jetpur- navagadh ma kachra na thar jamse
To: "kkumarjoshi@gmail.com" <kkumarjoshi@gmail.com>,
"kashyapjoshi007@yahoo.co.in" <kashyapjoshi007@yahoo.co.in>

jetpur- navagadh ma kachra na thar jamse

Fwd: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

---------- Forwarded message ----------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
Date: Thu, 20 Sep 2012 02:26:55 +0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
To: KKUMARJOSHI@gmail.com

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
યુગનિર્માણના ૫રિવારજનો પાસે મોટી આશાઓ

Posted: 19 Sep 2012 11:02 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/fut5hdEOZoA/?utm_source=feedburner&utm_medium=email

યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના યુગ૫રિવર્તનના મહાન પ્રયોજનની પૂર્તિ
માટે જે પૂંજીની સૌથી ૫હેલી અને સૌથી વધારે માત્રામાં જરૂર છે તે છે ભાવના.
ભાવનાઓના જાગરણનો વિકાસ કર્યા વગર યુગધર્મની માંગને પૂરી કરી શકાતી નથી. આ
યુગનિર્માણ ૫રિવારની હારમાળામાં આવી જ કડીઓ જોડવામાં આવી છે, જેમાં
જન્મોજન્મથી ભેગી કરેલી ભાવસં૫તિનો મોટાભાગનો હિસ્સો જોડાયેલો છે. જેમનામાં
[...]

///////////////////////////////////////////
સિદ્ધિઓ વિભૂતિઓની માત્ર છાયા

Posted: 19 Sep 2012 10:50 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/JQOCZdeGAPs/?utm_source=feedburner&utm_medium=email

યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના સિદ્ધિઓ વિભૂતિઓની માત્ર છાયા
યુગ૫રિવર્તનની આ પૂર્વવેળાએ સારાં પ્રયોજનોની પૂર્તિ માટે એવી આત્મબળ સં૫ન્ન
વિભૂતિઓની જરૂર ૫ડશે, જે ભૌતિક સાધનોથી નહિ, ૫ણ પોતાના આત્મબળથી માણસોના મનને
દુખદાયક પ્રવાહમાંથી બદલવાનું સાહસ કરી શકે. આ કાર્યો વ્યાયામશાળાઓ કે
પાઠશાળાઓ પૂરાં કરી શકતી નથી કે શસ્ત્રો યા અર્થસાધનો પૂરાં કરી શકતા નથી.
[...]

///////////////////////////////////////////
આત્મબળવાળા આત્માઓ આગળ આવે

Posted: 19 Sep 2012 10:32 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/rpg3WQ6VOtU/?utm_source=feedburner&utm_medium=email

યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના આત્મબળવાળા આત્માઓ આગળ આવે યુગનિર્માણ
૫રિવારના સભ્યોએ એવું વિચારવું જોઈએ કે તેઓ સામાન્ય વ્યક્તિ નથી, ૫રંતુ વિશેષ
છે. એમણે વિશેષ ફરજ અને જવાબદારી નિભાવવાની છે. આ ફરજથી વિમુખ રહેનાર ખોટના
ભયથી કે પોતાના અંગત જીવનમાં સુખસગવડમાં કમી આવવાના ભયથી કદાચ બચી જાય, ૫રંતુ
એના બદલે ભગવાનના પોકારથી, અંતઃપ્રેરણા અને [...]

///////////////////////////////////////////
યુગનિર્માણની પ્રક્રિયા વિશ્વવ્યાપી બનશે

Posted: 19 Sep 2012 10:14 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/h7JmPVurRkY/?utm_source=feedburner&utm_medium=email

યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના યુગનિર્માણની પ્રક્રિયા વિશ્વવ્યાપી
બનશે યુગનિર્માણ ૫રિવાર અત્યારે ભારતમાં માનવજાતના ભાગ્યનું નિર્માણ કરનારું
અભિયાન લાગે છે, ૫રંતુ આગામી સમયમાં તે વિશાળ બનીને સર્વત્ર ફેલાશે. ત્યારે
કોઈ એક સંસ્થા કે સંગઠનનું નિયંત્રણ કે નિર્દેશ નહિ ચાલે. કરોડોની સંખ્યામાં
જુદાજુદા સ્તરના એવા જ્યોતિઃપુંજ પ્રગટ થશે કે તેમની અપાર શક્તિથી થનારા
કાર્યો અનુ૫મ [...]

///////////////////////////////////////////
દરેક કામ પૂરા મન તથા શ્રમથી કરો

Posted: 19 Sep 2012 10:12 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/8v6bywmRyy8/?utm_source=feedburner&utm_medium=email

યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના દરેક કામ પૂરા મન તથા શ્રમથી કરો
શરીરમાં શક્તિનો અભાવ નથી. તે પ્રચુર પ્રમાણમાં છે. જો તેનો યોગ્ય રીતે
સદુ૫યોગ કરવામાં આવે તો સામાન્ય રીતે લોકો જેટલું કામ કરે છે તેના કરતાં બમણું
કામ તો સહેલાઈથી કરી શકાય. સારા હેતુઓ માટે જેટલી શક્તિ ખર્ચાય છે એના કરતાં
વધારે શક્તિ [...]

--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM

Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610

Fwd: [New post] સન્તો અને બુદ્ધીવાદ

---------- Forwarded message ----------
From: "\"અભીવ્યક્તી\"" <comment-reply@wordpress.com>
Date: Thu, 20 Sep 2012 03:13:22 +0000
Subject: [New post] સન્તો અને બુદ્ધીવાદ
To: kkumarjoshi@gmail.com

Post : સન્તો અને બુદ્ધીવાદ
URL : http://govindmaru.wordpress.com/2012/09/20/dinesh-panchal-27/
Posted : September 20, 2012 at 3:12 am
Author : ગોવીંદ મારુ
Categories : Uncategorized

દરેક માણસના મસ્તકમાં વીચારબૅંક આવેલી છે. દેહવીજ્ઞાનની ભાષામાં એને
દીમાગ કહેવામાં આવે છે. બૅંકોમાં ઉજળાં નાણાં ભેગું કાળું નાણું પણ હોય
તેમ માણસના દીમાગમાં સાચા ભેગી જુઠી વાતો પણ હોય. કહે છે કે એક કરોડ
ઘુવડો ભેગા મળે તો છતાં સુરજે અંધારું થઈ જાય. અહીં એક વાત ધ્યાન બહાર ન
રહી જવી જોઈએ. કરોડો ઘુવડો [...]

Read more of this post
(http://govindmaru.wordpress.com/2012/09/20/dinesh-panchal-27/)

Add a comment to this post:
http://govindmaru.wordpress.com/2012/09/20/dinesh-panchal-27/#respond

--
WordPress.com | Thanks for flying with WordPress!

Manage Subscriptions
https://subscribe.wordpress.com/?key=983a5b54a0e0c3080eff8abebdb3c9b4&email=kkumarjoshi%40gmail.com

Unsubscribe:
https://subscribe.wordpress.com/?key=983a5b54a0e0c3080eff8abebdb3c9b4&email=kkumarjoshi%40gmail.com&b=ashgTZ6SXa8BA%5Blg%3FJPTPl%7CtX_MnYYjlOX3QdXTz%7EL17%7Cjg%2Bg

Fwd: એ ટુ ઝેડ ગુજરાત ૨૦-સપ્ટેમ્બર ૨૦૧૨

---------- Forwarded message ----------
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Thu, 20 Sep 2012 11:47:23 +0800 (SGT)
Subject: એ ટુ ઝેડ ગુજરાત ૨૦-સપ્ટેમ્બર ૨૦૧૨
To: ATUL N CHOTAI <kasumbo@yahoo.co.in>

સ્નેહી શ્રી,

મજામાં હશો..?


અમારા નુઝ
પેપર એ ટુ ઝેડ ગુજરાત નો લેટેસ્ટ એટલે કે ૨૦  - સપ્ટેમ્બર  -  ૨૦૧૨
નો અંક પ્રસિદ્ધ થઇ
ગયો છે. જેની
પી. ડી.એફ ફાઈલ આ સાથે એટેચ  કરેલ છે.

જે ડાઉન લોડ
કરી
જોઈ લેવા વિનતી છે. વધુ માહિતી અમારી વેબ સાઈટ

 www.atozgujarat.com ઉપર થી મળી  શકશે

આપ
અમારું એ ટુ ઝેડ ગુજરાત વાચો અને દરેક ને વંચાવો આ માટે
આપે

અમારી આ સાથે એટેચ કરેલ પી. ડી.એફ ફાઈલ ને
ડાઉન લોડ  કરી આપ ના
મિત્રો -  સ્વજનો અને સ્નેહીઓ ને મોકલશો

આપ
ના સૂચનો અને પ્રતિભાવો અમને જરૂર થી જણાવશો

આભાર

આપનો
સહ્દયી
અતુલ ચોટાઈ
તંત્રી - એ ટુ
ઝેડ ગુજરાત (પાક્ષિક) રાજકોટ


=======================================================================================================

Note
: We Respect Your Privacy If You Prefer Not to Receive future email of
this type please Reply with UNSUBSCRIBE With
Subject Line

========================================================================================================

"ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય" on GUJARATI-ગુજરાતી

---------- Forwarded message ----------
From: priya jain <share@gujarati.ning.com>
Date: Thu, 20 Sep 2012 04:31:51 +0000 (GMT)
Subject: Check out "ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય" on GUJARATI-ગુજરાતી
To: "kkumarjoshi@gmail.com" <kkumarjoshi@gmail.com>

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય" on GUJARATI-ગુજરાતી

-priya jain

Blog post added by vinodbhai Mangalbhai Machhi:
ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય
ભાદરવા સુદ ચોથ એ ગણેશ ચતુર્થી કહેવાય છે.મોરેશ્વર નામના ગણપતિના એક ભક્ત
થઇ ગયા, તેમની ભક્તિના કારણે પ્રભુ સ...

Blog post link:
http://gujarati.ning.com/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A154707&xgs=1&xg_source=msg_share_post

If your email program doesn't recognize the web address above as an active link,
please copy and paste it into your web browser

--------------------

About GUJARATI-ગુજરાતી
ગુજરાતીકવિતા,ગઝલ,લેખો,શાયરી,ગુજરાતીગીત,લોકગીત,ગુજરાતીસુવિચાર,ગુજરાતી
હાસ્ય,કવિતા,ગુજરાતીગીત,મુક્તકો,ગુજરાતી જોક્સ,કાવ્યસંગ્રહ,આયુર્વેદ

8343 members
3062 photos
96 videos
131 discussions
2096 blog posts

--------------------

To control which emails you receive on GUJARATI-ગુજરાતી, or to opt-out, go to:
http://gujarati.ning.com/profiles/profile/emailSettings?xg_source=msg_share_post

બુધવાર, 19 સપ્ટેમ્બર, 2012

Man of the Match for India.....brevo Virat Kohli Brevo..kashyap joshi patrakaar

----------
Sent via Nokia Email

JETALSARNA AAROGYA KENDRAMA MEDICLE OFFICER NI NIMNUK KARVA BAABTE...APPLICATION TO HEALTH MINISTER GUJARAT BY PATRAKAR KASHYAP JOSHI,JETALSAR JETPUR

JETALSARNA AAROGYA KENDRAMA MEDICLE OFFICER NI NIMNUK KARVA BAABTE...APPLICATION TO HEALTH MINISTER GUJARAT BY PATRAKAR KASHYAP JOSHI,JETALSAR JETPUR

----------
Sent via Nokia Email

JETPURNI VIVEKANAND VIDHYALAYMA 20 TO 22 VIGNAN GANIT PRADARSHAN MELO.

JETPURNI VIVEKANAND VIDHYALAYMA 20 TO 22 VIGNAN GANIT PRADARSHAN MELO.

CHHAGAN NAAMNA SHKHSE SAFAI KAAMDARONI VASAHATNE PAADI NAAKHVANI MAANG KARTA JETPUR PALIKANA SAFAI KAAMDARO VIJALIK HADTAL PAR..SAFAI KAMDARO KAHE CHHE KE CHHAGAN NU CHASKI GAYU LAAGE CHHE ?

CHHAGAN NAAMNA SHKHSE SAFAI KAAMDARONI VASAHATNE PAADI NAAKHVANI MAANG KARTA JETPUR PALIKANA SAFAI KAAMDARO VIJALIK HADTAL PAR..SAFAI KAMDARO KAHE CHHE KE CHHAGAN NU CHASKI GAYU LAAGE CHHE ?

DOCTOR NA ABHAVE JETALSAR AAROGYA KENDRA PAR JATA DARDIO BHARE HERAN PARESHAN..AAROGYA ADHIKARIO KUBHKARNA BANI GAYA..DOCTOR MUKVANI MAANG SAAMBHALTAJ NATHI..JETPUR, RAJKOTNA AAROGYA SATADHISO MUK BADHIRNI BHUMIKAMA..

DOCTOR NA ABHAVE JETALSAR AAROGYA KENDRA PAR JATA DARDIO BHARE HERAN PARESHAN..AAROGYA ADHIKARIO KUBHKARNA BANI GAYA..DOCTOR MUKVANI MAANG SAAMBHALTAJ NATHI..JETPUR, RAJKOTNA AAROGYA SATADHISO MUK BADHIRNI BHUMIKAMA..

Chhoti pari

----------
Sent via Nokia Email

સોમવાર, 17 સપ્ટેમ્બર, 2012

કોને સર્વિસ ટેક્સ ભરવો પડતો નથી..?

----------
Sent via Nokia Email

------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Monday, September 17, 2012 12:54:00 PM GMT+0800
Subject: કોને સર્વિસ ટેક્સ ભરવો પડતો નથી..?

દસ લાખ રૂપિયાના ટર્નઓવર પર કોને સર્વિસ ટેક્સ ભરવો પડતો નથી..?

- ધનસુખ એચ. શાહ

(લેખક સર્વિસ-ટેક્સના વરિષ્ઠ સલાહકાર છે.)

તારીખ ૧-૭-૨૦૧૨થી અમલમાં આવેલા નોટિફિકેશન નંબર ૩૩/ર૦૧૨ એસ.ટી. અન્વયે સ્મોલ સ્કેલ સર્વિસ પ્રોવાઇડરને અમુક શરતોને આધિન વાર્ષિક રૂ. ૧૦ લાખના ટર્ન-ઓવર પર સર્વિસ ટેક્સ ભરવામાંથી માફી આપવામાં આવી છે. ફાઇનાન્શિયલ યર એટલે ૧ એપ્રિલથી ૩૧ માર્ચ દરમિયાનના ૧૨ મહિનાનો ગાળો, પરંતુ પ્રસ્તુત સર્વિસ-ટેક્સ ભરવામાંથી માફીનો ફાયદો તેઓને જ મળશે જેઓનું ગત (પ્રીવિયસ) ફાઇનાન્શિયલ યરમાં
ટર્નઓવર રૂ. ૧૦ લાખથી ઓછું હોય. ગત ફાઇનાન્શિયલ યર એટલે ૧ એપ્રિલ ર૦૧૧થી ૩૧ માર્ચ ર૦૧ર વચ્ચેનો એક વર્ષનો સમયગાળો. ટર્નઓવર એટલે કે સર્વિસ આપવા બદલ મોબદલા તરીકે લીધેલી રૂપિયાના સ્વરૂપમાં લીધેલી રકમ. આ સિવાય પણ સર્વિસ ટેક્સ ભરવામાંથી માફીની યોજનાનો લાભ લેવા બીજી કેટલીક શરતો પણ નોટિફિકેશન નંબર ૩૩/૨૦૧૨ એસ.ટી.માં મૂકવામાં આવી છે. મહત્ત્વનો મુદ્દો એ નોંધવાનો છે કે સર્વિસ
ટેક્સની માફીની યોજના ફક્ત સર્વિસ પ્રોવાઇડરને માટે જ છે. સર્વિસ લેનારાઓને (સર્વિસ રેસિપિયન્ટ) પ્રસ્તુત માફી યોજનાનો લાભ મળતો નથી. પ્રસ્તુત સ્મોલ સ્કેલ સર્વિસ પ્રોવાઇડરને આપવામાં આવેલ માફી યોજના એટલે કે એક્ઝમ્પશને 'થ્રેશહોલ્ડ એક્ઝમ્પશન' પણ કહેવામાં આવે છે. જે સર્વિસ-પ્રોવાઇડર અન્યની એટલે કે બીજાના બાન્ડ-નેમ હેઠળ સર્વિસ આપતો હશે તેવાઓને સર્વિસ-ટેક્સની માફીનો લાભ
બિલકુલ મળતો નથી. બ્રાન્ડનેમ અથવા ટ્રેડ-નેમ હેઠળ અપાતી સર્વિસ પર પ્રારંભથી જ ૧૨.૩૬ ટકાના દરે સર્વિસ-ટેક્સ ભરવો પડે છે. સર્વિસ-ટેક્સ સરકારી તિજોરીમાં જમા કરાવવા માટે સર્વિસ-ટેક્સનું રજિસ્ટ્રેશન લેવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન લેવા માટે કોઇ ફી આકારવમાં આવતી નથી.

જ્યારે સર્વિસ-ટેક્સના સેકશન ૬૮(૨) (ફાઇનાન્સ એક્ટ ૧૯૯૪) અનુસાર કાયદા પ્રમાણે સર્વિસ લેનાર (રેસિપિયન્ટ) વ્યક્તિ પર સર્વિસ-ટેક્સ ભરવાની જવાબદારી આવતી હશે તેઓને પણ પ્રસ્તુત સર્વિસ-ટેક્સ માફીની યોજના (નોટિફિકેશન નંબર ૩૩/ર૦૧૨ એસ.ટી.) લાગુ પડતી નથી. એટલે કે માફી યોજનાનો લાભ મળતો નથી. સર્વિસ-ટેક્સ માફીની યોજના વૈકલ્પિક એટલે કે ઓપ્શનલ છે, જે સર્વિસ પ્રોવાઇડરને સર્વિસ-ટેક્સ
માફીની યોજનાનો લાભ ન લેવો હોય તેઓ સ્વખુશીથી માફીની યોજનાનો ફાયદો જતો કરીને સર્વિસ-ટેક્સ પોતાના ગ્રાહકો પાસેથી ઉઘરાવીને સરકારી તિજોરીમાં ભરી શકે છે. પરંતુ એક મહત્ત્વની શરત એ છે કે સર્વિસ પ્રોવાઇડરે એક વખત સર્વિસ-ટેક્સની માફીની યોજનાનો એટલે કે નોટિફિકેશન નંબર ૩૩/૨૦૧૨ એસ.ટી.નો ફાયદો ન લેવાનું અપનાવ્યું હોય તે સર્વિસ પ્રોવાઇડર તે નાણાકીય વર્ષ દરમિયાન પોતાના એક વખત
લીધેલા નિર્ણયમાં બદલ કરી શકતો નથી. અર્થાત એવા સર્વિસ પ્રોવાઇડરે સમગ્ર વર્ષ દરમિયાન સર્વિસ પ્રોવાઇડર કરવા બદલ સર્વિસ-ટેક્સ ભરવો પડે છે. જો તેને માફી-યોજનાનો લાભ ન લેવાનો વિકલ્પ અપનાવ્યો હોય તો. બીજી એક મહત્ત્વની શરત એ છે કે નોટિફિકેશન નંબર ૩૩/૨૦૧૨ અન્વયે મળતી સર્વિસ-ટેક્સ માફી યોજનાનો ફાયદો લેનાર સર્વિસ પ્રોવાઇડર જે સર્વિસ આપતો હોય તે સર્વિસ માટેની આવશ્યક ઇન્પુટ
સર્વિસ પર ભરાયેલ સર્વિસ-ટેક્સની સેન્વેટ ક્રેડિટ લઇ શકતો નથી. સર્વિસ પ્રોવાઇડર જ્યાં સુધી સ્મોલ સ્કેલ સર્વિસ પ્રોવાઇડરની માફી યોજના એટલે કે નોટિફિકેશન નંબર ૩૩/૨૦૧૨નો ફાયદો લે છે ત્યાં સુધી સેન્વેટ ક્રેડિટ રુલ્સ ર૦૦૪ના રુલ-૩ હેઠળની સેન્વેટ ક્રેડિટ પણ લઇ શકતો નથી. સર્વિસ પ્રોવાઇડર જે દિવસથી સર્વિસ-ટેક્સ ભરવાનું ચાલુ કરશે તે દિવસથી જ ઇન્પુટ અને ઇન્પુટ સર્વિસ પર
ભરાયેલ ડ્યૂટી અગર ટેક્સની સેન્વેટ ક્રેડિટ લઇ શકશે અને તે સેન્વેટ ક્રેડિટનો ઉપયોગ ટેક્સેબલ સર્વિસ પરનો સર્વિસ-ટેક્સ ભરવા માટે ઉપયોગમાં લઇ શકશે.

સર્વિસ પ્રોવાઇડર જે દિવસથી નોટિફિકેશન ૩૩/૨૦૧૨નો ફાયદો લેવાનું શરૂ કરશે તે દિવસે જે ઇન્પુટ સ્ટોકમાં બેલેન્સ રૂપે હશે અને જો તેવા ઇન્પુટ પર ભરાયેલી રકમની ડ્યૂટીની ક્રેડિટ લેવામાં આવી હશે તો ૧૦૦ ટકા જેટલી લીધેલી એટલે બધી જ સેન્વેટ ક્રેડિટની રકમ રિટર્ન કરવી પડશે. સર્વિસ પ્રવાઇડર જે દિવસથી સર્વિસ-ટેક્સ માફીનો ફાયદો લેવાનું શરૂ કરશે તે પહેલાંની જે વણવપરાયેલી સેન્વેટ
ક્રેડિટ જમા પડી હશે તે સેન્વેટ ક્રેડિટ લેપ્સ થશે એટલે કે તે ક્રેડિટનો કોઇ ઉપયોગ થઇ શકશે નહીં. પ્રસ્તુત રૂ. ૧૦ લાખની સર્વિસ-ટેક્સ માફીની યોજના સર્વિસ પ્રોવાઇડર એક અથવા વધુ જગ્યાએથી સર્વિસ આપતો હશે તો બધી જગ્યાએથી અપાતી એકંદર ટેક્સેબલ સર્વિસની વેલ્યુની એકંદરિત રકમ ગણતરીમાં લેવાની રહેશે. પ્રસ્તુત માફી-યોજના આંટીઘૂંટીથી ભરપૂર છે એટલે કે સર્વિસ પ્રોવાઇડર કોઇ કાનૂની
ભૂલ કરી બેસે તો ઘણું નુકસાન વેઠવાનો પ્રસંગ પણ આવી શકે છે.

TAKOR.....

----------
Sent via Nokia Email

SUVICHAR..GOOD MORNING

----------
Sent via Nokia Email

રવિવાર, 16 સપ્ટેમ્બર, 2012

KHANGI SHALANA SANCHALAKO A BODHPAATH LEVA JEVO..

KHANGI SHALANA SANCHALAKO A BODHPAATH LEVA JEVO..

2 GHADI..AANAND...

----------
Sent via Nokia Email

Haaaaaaaaasya...

----------
Sent via Nokia Email

Good Noon

----------
Sent via Nokia Email

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

----------
Sent via Nokia Email

------Original message------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
To: <KKUMARJOSHI@gmail.com>
Date: Sunday, September 16, 2012 2:40:06 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
અધ્યાત્મને વિજ્ઞાન દ્વારા પ્રમાણિત કરીશ

Posted: 14 Sep 2012 10:31 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/rpJ54Cqo0-4/?utm_source=feedburner&utm_medium=email

યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના અધ્યાત્મને વિજ્ઞાન દ્વારા પ્રમાણિત
કરીશ વિજ્ઞાને ઈશ્વર અને આત્માના અસ્તિત્વને માનવાનો ઇન્કાર કર્યો, તેથી
જોતજોતામાં આખા વિશ્વમાં નાસ્તિકતાની હવા ફેલાઈ ગઈ. પ્રબુદ્ધ લોકોએ એ વાતને
બરાબર ૫કડી લીધી. જો વિજ્ઞાનના આધારે જ આધ્યાત્મિક બાબતોનું પ્રતિપાદન,
૫રીક્ષણ અને પ્રત્યક્ષીકરણ થઈ શકે તો આજના નાસ્તિક અને અવિશ્વાસુ લોકો કાલે
અવશ્ય આસ્તિક [...]

///////////////////////////////////////////
અમારી ત૫શ્ચર્યાનો હેતુ- કુશળ નેતૃત્વની પૂર્તિ

Posted: 14 Sep 2012 10:18 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/7eLPMbrLq8M/?utm_source=feedburner&utm_medium=email

યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના અમારી ત૫શ્ચર્યાનો હેતુ- કુશળ
નેતૃત્વની પૂર્તિ આજનું લોકનેતૃત્વ સાવદુર્બળ છે. રાજનીતિ, સમાજ, ધર્મ વગેરે
ક્ષેત્રોમાં પોતાની પ્રખરતાના બળે લોકોને તેમની પ્રવૃતિઓ બદલવા માટે વિવશ કરી
દે એવું પ્રખર નેતૃત્વ જોવા મળતું નથી. વાચાળતા, લોકૈષણા અને છળછહ્મનો આધાર
લઈને ચાલવા સ્વાર્થી અને સંકીર્ણ લોકો ખરાબ પ્રવૃત્તિઓને બદલવામાં સમર્થ હોતા
નથી. [...]

--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM

Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610

શનિવાર, 15 સપ્ટેમ્બર, 2012

Fwd: Yamuna Expressway

----------
Sent via Nokia Email

------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Saturday, September 15, 2012 11:47:19 AM GMT+0800
Subject: Yamuna Expressway

Yamuna Expressway - India's longest
six-laned controlled-access expressway



























Yamuna Expressway, formerly known as Taj Expressway, is a 6-lane (extendable to 8 lanes), 165 km long, controlled-access expressway, connecting Greater Noida with Agra in the Indian state of Uttar Pradesh. It is India's longest six-laned controlled-access expressway stretch. The total project cost was 12,839 crore (US$2.32 billion). The Yamuna Expressway was formally inaugurated on 9 August 2012 by Chief Minister Akhilesh Yadav, about two years ahead of its original target completion date.









Some data about the Yamuna Expressway:

Length - 165 kmRight of Way - 100 mt.Number of Lane - 6 Lanes (extendable to 8 lanes)Type of Pavement - Rigid (Concrete)Interchange - 7Main Toll Plaza - 5Toll Plaza on Interchange Loop - 7Underpass - 35Rail Over Bridge - 1

Major Bridge - 1Minor Bridge - 42Cart Track Crossing - 68Culverts - 183Vehicular Underpasses - 70The Yamuna Expressway has SOS booths along the route besides a toll free helpline. CCTV
cameras are installed every 5 km along the expressway for safety and
accident assistance; mobile radars to monitor compliance with minimum
and maximum speed limits; and one highway patrol every 25 km. The
Expressway is expected to be used by over 100,000 vehicles every day,
and reduce travel times between Greater Noida and Agra from 4 hours to
100 minutes.

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

----------
Sent via Nokia Email

------Original message------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
To: <KKUMARJOSHI@gmail.com>
Date: Saturday, September 15, 2012 2:21:16 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
સાવધાન, નવો યુગ આવી રહયો છે

Posted: 14 Sep 2012 10:40 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/V4sQ9zpiHIM/?utm_source=feedburner&utm_medium=email

યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના સાવધાન, નવો યુગ આવી રહયો છે કોઈ
મહત્વનું કાર્ય ફકત વિચાર કરવાથી જઈ શકતું નથી. તેના માટે શક્તિની જરૂર ૫ડે
છે. સાંસારિક કાર્યોમાં ધનબળ, શરીરબળ, બુદ્ધિબળ, જનબળ તથા યોગ્ય ૫રિસ્થિતિ અને
સાધનોની જરૂર ૫ડે છે. ફકત વિચારો કરવાથી કોઈ સફળતા મળતી નથી. સૂ૧મ જગતને
જનમાનસને પ્રભાવિત કરવા યોગ્ય બનાવવા [...]

///////////////////////////////////////////
અમારી સિદ્ધિઓ ત૫શ્ચર્યાનું ફળ છે.

Posted: 14 Sep 2012 10:36 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/2MYVVMa2NjU/?utm_source=feedburner&utm_medium=email

યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના અમારી સિદ્ધિઓ ત૫શ્ચર્યાનું ફળ છે.
દરેક દિશામાં સફળતા અને પ્રગતિ થવાનો આધાર કઠોર સાધના ૫ર રહેલો છે. આધ્યાત્મિક
પ્રગતિ માટે ૫ણ એ જ સિદ્ધાંત લાગુ ૫ડે છે. સૃષ્ટિની શરૂઆતથી લઈને આજ સુધી દરેક
આત્મબળ સં૫ન્ન માણસે ત૫શ્ચર્યાનું અવલંબન લેવું ૫ડયું છે. દેવશક્તિઓના વરદાન
વિનંતી, કાલાવાલા કે થોડાક કર્મકાંડ માત્રથી [...]

--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM

Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610

Good Morning

----------
Sent via Nokia Email

શુક્રવાર, 14 સપ્ટેમ્બર, 2012

samachar.com - 25 new articles

MrutyuNondh of smt Sitaben Bhagvaandas Desai

---------- Forwarded message ----------
From: Sachin Desai <sachin_dokiyu@yahoo.co.in>
Date: Fri, 14 Sep 2012 10:28:03 +0800 (SGT)
Subject: [Dahod-online:1163] MrutyuNondh of smt Sitaben Bhagvaandas Desai
To: GOOGLE GROUPS <dahod-online@googlegroups.com>
Cc: "GOPI B.SHETH" <dostiyaarki@gmail.com>, GOPI SHETH <gsheth@comcast.net>

દાહોદની નહેરુ સોસાયટીમાં રહેતા શ્રી રાજુભાઈ દેસાઈ  તથા અમેરિકાસ્થિત
શ્રી અજીતભાઈ દેસાઈના માતૃશ્રી સીતાબેન ભગવાનદાસ દેસાઈ નું આજે
તા:૧૪-૦૯-૨૦૧૨ ના રોજ અવસાન થયું છે. ઈશ્વર સ્વ.શ્રીના આત્માને શાંતિ
અર્પે તેવી પ્રાર્થના.

Regards......આભાર....
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 856-438-0021    &  M: 094265 95111
E-mail: dostiyaarki@gmail.com &  sachindahod@gmail.com

--
You received this message because you are subscribed to the Google
Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to
dahod-online+unsubscribe@googlegroups.com.
For more options, visit this group at
http://groups.google.com/group/dahod-online?hl=en.

News Updates from Global Gujarat News | globalgujaratnews.com

----------
Sent via Nokia Email

------Original message------
From: Global Gujarat News <response@globalgujaratnews.com>
To: <kkumarjoshi@gmail.com>
Date: Thursday, September 13, 2012 9:37:03 AM GMT-0500
Subject: News Updates from Global Gujarat News | globalgujaratnews.com


Dear KASHYAP JOSHI,

News Updates from Global Gujarat News. globalgujaratnews.com

વડોદરા સંઘ અને મોદી વચ્ચે અંતર વધ્યું ?મોદી, જોશી અને કેશુભાઈનાં પ્રકરણથી સંઘ લાલઘૂમ? બીસીએની 74મી સામાન્ય સભા મળીસ્ટેડિયમ માટે લીધેલી જમીનના અંગે થયા સવાલ-જવાબો ચૂંટણી અધિકારીઓ દ્વારા બેઠક યોજવામાં આવીવડોદરામાં જોખમી મતદાનમથકો માટે બેઠક કરવામાં આવી ગણેશજીની મૂર્તિ હેલિકોપ્ટર દ્વારા આવશેવડોદરાના હરિનગર પાંચ રસ્તા યુવક ગણેશમંડળ દ્વારા આયોજિતરાજકોટ રાજકોટમાં ચક્કાજામ સિલસિલો યથાવત્સોસાયટીના રહેવાસીઓ દ્વારા સત્તાધીશો સામે ફરી ચક્કાજામ નશામાં ધૂત વ્યક્તિઓએ માથાકૂટ કરીવકીલોએ કોર્ટની કામગીરીથી અલિપ્ત રહી રોષ વ્યક્ત કર્યો શ્વેતામ્બર જૈનોના પર્યુષણ પર્વનો પ્રારંભતીર્થંકર ભગવંતોની દિવ્ય પ્રતિમાઓની પૂજામાં શ્રાવકો જોડાયા પડધરી ખાતે માબાપ ઉપવાસ પર બેઠાંસ્કૂલ સામેના આ ઉપવાસ આંદોલનમાં ગ્રામવાસીઓ પણ જોડાયારાજનીતિ ટીમ અણ્ણાની ચૂંટણીલક્ષી બેઠક યોજાશે19મીએ ભ્રષ્ટાચારને મુદ્દો બનાવવો કે નહી તેનો નિર્ણય લેવાશે મનમોહન સરકારમાં સંભવિત પરિવર્તનવિવિધ આરોપોથી પરેશાન સરકારનો છબી સુધારવા પ્રયાસ ત્રીજો મોરચો ચૂંટણી પછીઃ મુલાયમસિંહસમાજવાદી પાર્ટી આપબળે ચૂંટણીઓ લડશે એવો દાવો કરાયો દેશનું ભાવિ બરબાદ કરે છે ભાજપઃ સિબ્બલભાજપ દ્વારા કોલસા અંગે ખોટો પ્રચાર થતો હોવાનો આરોપ રાજનીતિમાં પ્રવેશ હમણાં નહીં: પ્રિયંકાસક્રિય રાજકારણમાં આવવાની અટકળોને તિલાંજલિ આપી ભાજપ લોકતંત્રને નષ્ટ કરે છેઃ સિબ્બલભાજપ સત્તા મેળવવા માટે કારસા રચતો હોવાનો આરોપ ભાજપ જુઠ્ઠાણું ફેલાવે છેઃ દિગ્વિજયસિંહખોટા મુદ્દાઓ સાથે કાગારોળ મચાવવાની ભાજપને આદત અડવાણી અતિશયોક્તિ કરે છેઃ શરદ યાદવઅડવાણીની બ્લોગમાં કરાયેલી ટિપ્પણીઓ સાથે અસંમતિ દર્શાવી હાલ કટોકટી કરતાં પણ ખરાબ સમયઃ અડવાણીકાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીને સમર્થન આપતાં લાલકૃષ્ણ અડવાણી મોદી પ્રધાનમંત્રી તરીકે અયોગ્ય: ગોવિંદાચાર્યમોદીએ સંજય જોશીને પુન: સક્રિય થવા જાહેરમાં અપીલ કરવી જોઈએ ભાજપના નેતાઓ આજે રાષ્ટ્રપતિને મળશેકોલસા બ્લોકની ફાળવણી મામલે રાષ્ટ્રપતિને ફરિયાદ કરવામાં આવશે કોંગ્રેસનું કોઈ ભવિષ્ય નથીઃ મુલાયમસિંહસપાના સમર્થનથી જ કેન્દ્રમાં સરકાર બનશે એવો દાવો અનામતનું કેન્સર વિસ્તારવાની ચાલશઠ રાજકારણીઓ દેશની ઘોર ખોદી નાખતાં અચકાતા નથી...શાસન ચાર કોલસા ખાણોની ફાળવણી રદઆઈએમજીની ભલામણ પછી નિર્ણય લેવાયાનું સરકારે સ્વીકાર્યુ મિશન ઓબામાની ભારતને જાણ હતી?મિશનમાં સામેલ નેવી સીલ કમાન્ડોના પુસ્તકથી સર્જાયો વિવાદ મીડિયા સનસનાટી ન ફેલાવેઃ પીએમસમાજ કે દેશમાં ભાગલા પડે એવું કોઈપણ પ્રસારણ ન કરો કોલસાની ખાણો અંગે થશે કાર્યવાહીઆંતર મંત્રાલય સમૂહ (આઈએમજી) દ્વારા ભલામણ કરાશે કોંગ્રેસી નેતા ટાઈટલરની ધરપકડની શક્યતામહારેલીમાં ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો લાગેલો આરોપ રાહુલને લાવવાનો પાઇલટનો ઈનકારસંરક્ષણમંત્રીની દરમિયાનગીરી પણ કામ ન આવી શકી બાળકોના અભ્યાસમાં ખાનગીક્ષેત્રની મદદખાનગી ક્ષેત્રના પ્રયાસથી બાળકો માટે સ્કૂલ, આઇટીઆઈઅમદાવાદ વિવિધ રમતો સાથે ખેલ મહાકુંભ યોજાશેબીચ સ્પોર્ટ્સ અને ફીઝીકલી ચેલેન્જ બાળકો માટે ખાસ રમતો રાજ્યના ૩પ તાલુકાઓમાં વરસાદવિવિધ તાલુકાઓમાં એક ઇંચ થી અડધા ઇંચ જેટલો વરસાદ હજુ પણ અકબંધ છે 149 બેઠકોનો રેકોર્ડમોદી દ્વારા કોંગ્રેસનો આ રેકોર્ડ તોડવાની મહેચ્છા 2012માં પૂર્ણ થશે? ગુજરાત યુનિ. સિન્ડિકેટની ચૂંટણી30મીએ મતગણતરી માટે શૈક્ષણિક વહીવટી કર્મચારીઓ મોદીને જીવનું જોખમઃ રાજ્યમાં એલર્ટચૂંટણીપ્રચાર દરમિયાન હુમલાની આશંકાઃ ગુપ્તચર રિપોર્ટ અમેરિકન સાંસદ મોદીની વહારેઅમેરિકાએ મોદી પાસેથી ઘણું શીખવાનું છે: જોએ વોલ્શ "જેડીયુ મિકેનિકલ રોબોટને ચૂંટણી નહીં લડાવે"જેડીયુના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી ચંદ્રરાજ સિંઘવીની સાફ વાત ઉત્તર-મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદરાજ્યના પ૬ તાલુકાઓમાં નોંધનીય વરસાદ નોંધવામાં આવ્યો જન્મદિને અંબાજીનાં દર્શન કરશે મોદીભાજપના તમામ મહત્વના નેતાઓ તબક્કાવાર જોડાશે વિવેકાનંદયાત્રામાં ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણીઓની શક્યતા50 બેઠકો પર મનીપાવરનો ઉપયોગ થવાનો ભય : ચૂંટણીપંચ કોંગ્રેસને કેમ મળતું નથી ઉપાધ્યક્ષપદ ?તત્કાલીન કોંગ્રેસી ઉપાધ્યક્ષની ભાજપ સરકાર ઊથલાવવામાં ચાવીરૂપ ભૂમિકા ગુજરાતમાં કોંગ્રેસના પારોઠનાં પગલાં?રાહુલ ગુજરાતની ચૂંટણીઓમાં સ્ટાર પ્રચારક નહીં બને ગુજરાતની પ્રાગ-હડપ્પીય સંસ્કૃતિઓપ્રાચીન નિવાસીઓ માટી કે કાચી ઈટના બાંધેલાં મકાનોમાં રહેતા હતામાર્કેટ એનએસઇએલ ખાતે આજનો વેપારરિફાઈન્ડ સોયાબીન તેલમાં 2,280 ટનની ડિલિવરી નોંધાઇ સેન્સેક્સ અને નિફ્ટીમાં સામાન્ય તેજીએફએમસીજી, આઇટી, પીએસયૂ, કૈપિટલ ગુડ્ઝ સ્ટોકમાં તેજી કરન્સી વાયદામાં 10,806 કરોડનો વેપારડોલર સામે રૂપિયામાં સપ્ટેમ્બર વાયદામાં 16 પૈસાનો સુધારો એનએસઇએલ ખાતે આજનો વેપારખાંડમાં 5,720 અને પામોલીન તેલમાં 3,030 ટનનું વોલ્યુમ સેન્સેક્સ 18,000ની સપાટીએ પહોંચ્યોઆઇઆઇપી ડેટા નિરાશાજનક પણ માર્કેટમાં તેજી જોવા મળીસૌરાષ્ટ્ર ઓખા પંથકમાં મેઘરાજાની મહેરમીઠાપુરમાં 9, ઓખામાં 7, દ્વારકામાં 5 ઇંચ વરસાદ વરસ્યો જાલી નોટનું કનેક્શન વાંકાનેર સાથેરાજગઢ ગામના અન્ય એક શખ્સની ધરપકડ કરતી પોલીસ તબીબોના પ્રશ્ને ઉપવાસ શરૂ કરાયાગોંડલ સિવિલ હોસ્પિટલમાં તબીબોની નિમણૂકની માંગ કરાઇ આંબેડકર સન્માનયાત્રાનું સ્વાગતપાટણથી નીકળેલી આંબેડકર સન્માનયાત્રા ગોંડલ પહોંચી જામ્યુકો સામે હાઈકોર્ટમાં રિટ જમીનનું ટેન્ડર રદ કર્યા બાદ રકમ પરત ન કરવામાં આવી જામનગર: ગુટખા ઝુંબેશમાં જોતરાતું તંત્રજથ્થાબંધ વેપારીઓએ કંપનીમાં માલ પરત કરી દીધો મચ્છુનદીમાં વિદ્યાર્થીનું ડૂબવાથી મૃત્યુ થયુંગરીબ પરિવાર યુવાન દીકરાનાં મોતથી શોકમાં ગરકાવસુરત સુરત: 14 બિલ્ડર સામે ફરિયાદધારાધોરણોનો ભંગ કરતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની લાલ આંખભારતીય સિનેમા મૂંગા-બહેરા રણબીરે ગીત ગાયું!'બર્ફી'માં બાંગ્લા અને હિન્દી ભાષામાં રણબીરે ગાયું મસ્તીલું ગીત જુઓ આમિર ખાનની ફિલ્મ 'તલાશ'નું ટ્રેલરફિલ્મ તલાશ આગામી 30 નવેમ્બરે સિનેમાઘરમાં રજૂ થશેવિશ્વ સિનેમા પત્નીઓનો માર ખાતો રહ્યો જેમ્સ બોન્ડફિલ્મોમાં દુશ્મનોના છક્કા છોડાવનાર પત્ની સામે પામરસુરક્ષા કંદહાર વિમાન અપહરણનો આરોપી ઝડપાયોમેહરાજુદ્દીન ઉર્ફે જાવેદની જમ્મુ-કાશ્મીર પોલીસે ધરપકડ કરીક્રિકેટ ડેક્કન ચાર્જીસે 900 કરોડની બિડ નકારીઆગામી આઇપીએલ સીઝનમાં સંભવિત 8 ટીમ વચ્ચે મેચ રમાય બીસીએની 74મી સામાન્ય સભા મળીસ્ટેડિયમ માટે લીધેલી જમીનના અંગે થયા સવાલ-જવાબોન્યાયતંત્ર કુડનકુલમ પ્લાન્ટ મુદ્દે સુપ્રીમનો ઈનકારઅણુ પ્લાન્ટ સાથેના જોખમો અંગે ચકાસણી માટે સંમતિ આપી કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદી જેલમાંથી મુક્તબૉમ્બે હાઇકોર્ટે ગઇ કાલે જામીન આપ્યા બાદ આજે જેલમુક્તએશિયા પાક.ની ફેક્ટરીમાં આગઃ 314નાં મોતમૃત્યુઆંક વધવાની શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરાઈયુરોપ ઓવરટાઈમ એટલે હ્વદયરોગનું વધુ જોખમઆઠ કલાકથી વધુ કામ એટલે હ્વદયરોગને આમંત્રણયુએસ મિશન ઓબામાની ભારતને જાણ હતી?મિશનમાં સામેલ નેવી સીલ કમાન્ડોના પુસ્તકથી સર્જાયો વિવાદ અમેરિકન સાંસદ મોદીની વહારેઅમેરિકાએ મોદી પાસેથી ઘણું શીખવાનું છે: જોએ વોલ્શઅન્ય યમનમાં અમેરિકા દૂતાવાસ પર હુમલોદુનિયામાં અમેરિકી દૂતાવાસોની સુરક્ષામાં વધારો કરાશે : ઓબામા દારૂડિયાને થયો રાષ્ટ્રપતિ સાથે પ્રેમ !સુરક્ષાકર્મીઓએ દારૂડિયા પર રબરની ગોળીઓ છોડી લીબિયામાં અમેરિકન રાજદૂતની હત્યામોહમ્મદ પૈગમ્બર સાહેબની ફિલ્મના વિરોધમાં હુમલોકચ્છ ભુજમાં યુવા પરિષદ માટે ગોઠવાતો તખ્તો21મીએ મુખ્‍યમંત્રી મોદીની ઉપસ્‍થિતિમાં યુવા સંમેલન યોજાશે એટીએમમાં ભરવાનાં નાણાં લઇ ફરાર!ગાંધીધામ એટીએમ મશીનમાં રૂપિયા ન નીકળતાં હોબાળો થયોપર્યાવરણ સુરત: 14 બિલ્ડર સામે ફરિયાદધારાધોરણોનો ભંગ કરતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની લાલ આંખઉચ્ચ શિક્ષણ ગુજરાત યુનિ. સિન્ડિકેટની ચૂંટણી30મીએ મતગણતરી માટે શૈક્ષણિક વહીવટી કર્મચારીઓરોજગાર શિક્ષણ બાળકોના અભ્યાસમાં ખાનગીક્ષેત્રની મદદખાનગી ક્ષેત્રના પ્રયાસથી બાળકો માટે સ્કૂલ, આઇટીઆઈતીર્થ-તહેવાર શ્વેતામ્બર જૈનોના પર્યુષણ પર્વનો પ્રારંભતીર્થંકર ભગવંતોની દિવ્ય પ્રતિમાઓની પૂજામાં શ્રાવકો જોડાયા ગણેશજીની મૂર્તિ હેલિકોપ્ટર દ્વારા આવશેવડોદરાના હરિનગર પાંચ રસ્તા યુવક ગણેશમંડળ દ્વારા આયોજિતસંબંધ બાળકોને ખુશીઓ વહેંચતા શીખવોન્યુક્લિયર ફેમિલીમાં બાળકોને વહેંચણીનું મહત્વ સમજાવવું જરૂરીસમાજ-સંસ્કૃતિ ગુજરાતની પ્રાગ-હડપ્પીય સંસ્કૃતિઓપ્રાચીન નિવાસીઓ માટી કે કાચી ઈટના બાંધેલાં મકાનોમાં રહેતા હતાબાળપણ બાળકોને ખુશીઓ વહેંચતા શીખવોન્યુક્લિયર ફેમિલીમાં બાળકોને વહેંચણીનું મહત્વ સમજાવવું જરૂરી બાળકોના અભ્યાસમાં ખાનગીક્ષેત્રની મદદખાનગી ક્ષેત્રના પ્રયાસથી બાળકો માટે સ્કૂલ, આઇટીઆઈભારતભ્રમણ મધ્યકાલીન ભારતનો મજબૂત ગઢ દોલતાબાદપ્રાચીન દેવગિરીથી દોલતાબાદ બનેલા કિલ્લાની સાહસી સફરઉત્તર ગુજરાત વિવેકાનંદ મિનિ મેરેથોન દોડસરદાર કૃષિનગર દાંતીવાડામાં યોજાયેલ દોડમાં 2200 સ્પર્ધકો ફી વધારાને લઇ યુનિ.માં તોડફોડવિદ્યાર્થી દ્વારા કુલપતિ ચેમ્બર બહાર ઘેરાવ કરી હુરિયો બોલાવ્યોમધ્ય ગુજરાત ઓરી રસીપ્રકરણમાં કાર્યવાહી શરૂખેડામાં બાળકોને રસી મૂકયા બાદ આડઅસર થઇ હતી કુરિયનની વિદાયઃ શ્વેતક્રાંતિયુગનો અંતવર્ગીસ કુરિયને જ્યારે દુનિયામાંથી વિદાય લીધી ત્યારે તેઓ દુઃખી હતાદક્ષિણ ગુજરાત ઓલ ઈન્ડિયા કોયલા કોંગ્રેસ : મોદીકોલસા કાંડને ટાંકી કોંગ્રસ પક્ષ સામે નરેન્દ્ર મોદીના તેજાબી ચાબખાં નવા સીમાંકન મુજબ ભરૂચ જિલ્લોભરૂચ જિલ્લાના ૧૦ કિન્નરોનો પણ મતદાર યાદીમાં સમાવેશ કોંગ્રેસે હાર સ્વીકારી લીધી : સ્મૃતિ ઈરાનીરાહુલ ગાંધી સ્ટાર પ્રચારક ન હોવાની જાહેરાત બાદ ભાજપનો દાવો મોદીના નિશાના પર નીતિશકુમારજેડીયુ ગુજરાતની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ ઉમેદવારો ઉતારશેકૉમોડિટી એનસીડેક્સ ખાતે આજનો વેપારજીરૂ, એરંડા, ચણામાં નીચલી તથા હળદરમાં ઉપલી સર્કિટ એમસીએક્સ : સોના-ચાંદીમાં તેજીકૃષિચીજોમાં નરમાઈ, કોમડેક્સ 17.33 પોઈન્ટ વધી 4023.45 એનસીડેક્સ ખાતે આજનો વેપારહળદર, એરંડા, ચણા તથા સરસવમાં ઉપલી સર્કિટ જોવા મળીઅકસ્માત પાક.ની ફેક્ટરીમાં આગઃ 314નાં મોતમૃત્યુઆંક વધવાની શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરાઈગેઝેટ્સ 7.6મીમી સ્લિમ આઇફોન 5ની એન્ટ્રીપહેલો આઇફોન જેમાં એલટીઇ કનેક્ટિવિટી સપોર્ટ હોવાથી 3ડી ફોટોગ્રાફીકાવ્ય-ગઝલ ભાદરવાનો ભીંડો– કવિ દલપતરામની વિશિષ્ટ શૈલીદલપતશૈલી બહુ વખણાયેલી અને એટલી જ વખોડાયેલી છે...રાજ-કાજ મીકેનીકલ રોબોટ ચૂંટણીમાં નહિં: સિંઘવીજેડીયુનાં રાષ્ટ્રીય સેક્રેટરી ચંદ્રરાજ સિંઘવીની જીજીએન સાથે ખાસ વાતરાજ-કાજ અનામતનું કેન્સર વિસ્તારવાની ચાલશઠ રાજકારણીઓ દેશની ઘોર ખોદી નાખતાં અચકાતા નથી...અર્થતંત્ર કુરિયનની વિદાયઃ શ્વેતક્રાંતિયુગનો અંતવર્ગીસ કુરિયને જ્યારે દુનિયામાંથી વિદાય લીધી ત્યારે તેઓ દુઃખી હતાસમાજ-સંસ્કૃતિ ગુજરાતની પ્રાગ-હડપ્પીય સંસ્કૃતિઓપ્રાચીન નિવાસીઓ માટી કે કાચી ઈટના બાંધેલાં મકાનોમાં રહેતા હતાજન આરોગ્ય ઓવરટાઈમ એટલે હ્વદયરોગનું વધુ જોખમઆઠ કલાકથી વધુ કામ એટલે હ્વદયરોગને આમંત્રણવિજ્ઞાન-ટેકનોલોજી 7.6મીમી સ્લિમ આઇફોન 5ની એન્ટ્રીપહેલો આઇફોન જેમાં એલટીઇ કનેક્ટિવિટી સપોર્ટ હોવાથી 3ડી ફોટોગ્રાફી

Thank you.
Global Gujarat News Team globalgujaratnews.comNote : Global Gujarat News has sent this e-mail to you because your subscription preferences indicate that you want to receive latest news alerts in your selected category on this email ID.
This email was sent to kkumarjoshi@gmail.com by response@globalgujaratnews.com Update Profile / Email Address / Manage Subscription
If you prefer not to receive the daily email, click here to unsubscribe

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

----------
Sent via Nokia Email

------Original message------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
To: <KKUMARJOSHI@gmail.com>
Date: Friday, September 14, 2012 2:20:51 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
પેટપ્રજનનના નકામાં પ્રયત્નોમાં જીવન ના વેડફાય

Posted: 13 Sep 2012 11:41 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/_2YwdBMVs8A/?utm_source=feedburner&utm_medium=email

યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના પેટપ્રજનનના નકામાં પ્રયત્નોમાં જીવન
ના વેડફાય નવનિર્માણની મશાલ આ૫ણા પ્રિય ૫રિજનોને સો૫તાં મને સંતોષ થાય છે. ઘણા
સમયથી હું જે જવાબદારી નિભાવતો આવ્યો છું તેને હું મારા અનુયાયીઓ, પ્રશંસક,
શ્રદ્ધાળુ અને આત્મીય ૫રિજનોને વારસામાં સોંપી રહયો છું. વ્યકિત માત્ર શરીર
નહિ, ૫રંતુ આત્મા ૫ણ છે. તેની જવાબદારી માત્ર કુટુંબ [..]

///////////////////////////////////////////
જો ચિંતનની દિશા બદલાશે તો દુનિયા બદલાશે.

Posted: 13 Sep 2012 11:38 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/hx8yJPHIpvQ/?utm_source=feedburner&utm_medium=email

યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના જો ચિંતનની દિશા બદલાશે તો દુનિયા
બદલાશે. આ૫ણું મહાન અભિયાન આગળ વધશે, એટલું જ નહિ, તે અવશ્ય સફળ ૫ણ થશે. જો
માણસનો દૃષ્ટિકોણ ઉચ્ચ બનશે તો તે દેવોની જેમ શાંતિ પ્રાપ્ત કરશે. જો આદર્શોની
સ્થા૫ના થશે તો સમાજમાં સ્વર્ગીય ૫રિસ્થિતિઓ સ્થપાશે. આજની વિકૃતિઓ, સમસ્યાઓ
તથા મૂંઝવણો દૈવી પ્રકો૫ [...]

--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM

Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610

ગુરુવાર, 13 સપ્ટેમ્બર, 2012

Fwd: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

----------
Sent via Nokia Email

------Original message------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
To: <KKUMARJOSHI@gmail.com>
Date: Thursday, September 13, 2012 2:42:14 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
અમારી શ૫થને પૂરો કરીને જ જંપીશ

Posted: 12 Sep 2012 11:23 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/5njtvd0HEgU/?utm_source=feedburner&utm_medium=email

યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના અમારી શ૫થને પૂરો કરીને જ જંપીશ
આદર્શોની ચર્ચા તો બહુ થતી રહે છે, ૫રંતુ વ્યવહારમાં ક્યાંય તેનાં દર્શન થતાં
નથી. જે વિચારવામાં અને કરવામાં આવે છે તે નિકૃષ્ટ કોટિનું હોય છે. વાસના અને
તૃષ્ણા સિવાય જો બીજી કોઈ આકાંક્ષા જ ના જાગે તો એવા માનવસમાજને નર૫શુઓનું
ઝુંડ જ કહેવો [...]

--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM

Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610